chargesheet

Lakhimpur Kheri હિંસા મામલે ચાર્જશીટ દાખલ, ગૃહ રાજ્યમંત્રીના પુત્રને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો

લખીમપુર હિંસા મામલે આજે CJM કોર્ટમાં મુખ્ય આરોપી આશીષ મિશ્રા (Ashish Mishra) ની પેશી થઈ. આ દરમિયાન SIT ની ટીમે 5000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી જેને પટારામાં ભરીને કોર્ટ સુધી લાવવામાં આવી. ચાર્જશીટમાં અજય મિશ્રા ટેનીના સંબંધી વિરેન્દ્ર શુકલાનું નામ છે. 

Jan 3, 2022, 01:45 PM IST

Vadodara: સ્વિટીના બળેલાં હાડકા તપાસ માટે USA મોકલાશે, હત્યા કેસમાં પોલીસે રજૂ કરી ચાર્જશીટ

પોલીસે આ મામલે સમગ્ર તપાસ હાથ ધરીને કોર્ટમાં 1300 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસે તમામ પૂરાવા સાથે 100 જેટલા વ્યક્તિઓના નિવેદનો પણ લીધા છે.

Oct 19, 2021, 08:24 AM IST

નગરોટા એનકાઉન્ટર મામલામાં NIAએ 6 આતંકીઓ વિરુદ્ધ દાખલ કરી ચાર્જશીટ

આ આતંકી, ત્રણ પાકિસ્તાની આતંકીઓને જમ્મૂના સાંબા બોર્ડરથી ટ્રકમાં છુપાવીને કાશ્મીર લઈ જવા રહ્યાં હતા જ્યારે સુરક્ષાદળોની સાથે આ આતંકીઓની અથડામણ થઈ હતી અને પાકિસ્તાની આતંકી માર્યા ગયા હતા. 
 

Jul 27, 2020, 10:31 PM IST

જમ્મુ કાશ્મીર: PAK અધિકારીઓના સંપર્કમાં હતા DSP દેવેન્દ્રસિંહ, NIA દાખલ કરી ચાર્જશીટ

જમ્મુ કાશ્મીરના પૂર્વ ડીએસપી દેવેન્દ્રસિંહ અને હિજ્બુલ આતંકવાદી હીત 5  આરોપીઓ વિરુદ્ધ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) પોલીસે દેવેન્દ્ર સિંહને બે હિઝબુલ આતંકવાદી નવીદ મુશ્તાક ઉર્ફે નવીદ બાબુ, રફી અહેમદ રાઠર અને ઇરફાન સૈફી મીર ઉર્ફે વકીલની સાથે તે સમયે ધરપકડ કરી હતી. જ્યારે દેવેન્દ્રસિંહ તેમને રાજ્યની સીમા બહાર લઇ જઇ રહ્યા હતા. પોલીસને તેમની પાસેથી AK 47, ત્રણ પિસ્ટોલ, ગોળીઓ અને બોમ્બ જપ્ત કર્યા હતા. જમ્મુ પોલીસે કાશ્મીરના કાંજીગુંડ પોલીસ સ્ટેશનમાં દેખલ કરવામાં આવ્યો હતો જો કે ત્યાર બાદ તપાસ NIA ને સોંપવામાં આવી હતી. 

Jul 6, 2020, 08:52 PM IST

82 તબલીગી જમાતીયો પર મોટી કાર્યવાહી, દિલ્હી પોલીસે દાખલ કરી ચાર્જશીટ

નિઝામુદ્દીન મરકઝના કાર્યક્રમમાં પહોચેલા વિદેશી જમાતીયોના મામલે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આજે મંગળવારના 20 દેશોના 82 વિદેશી તબલીગી જમાતીયોની સામે સાકેત કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ખરેખરમાં તબલીગી જમાત (Tablighi Jamaat)ના આ વિદેશી જમાતીયો પર વીઝા નિયમોના ઉલ્લંઘનનો આરોપ છે. આ વિદેશી જમાતી ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા પરંતુ નિઝામુદ્દીન મરકઝમાં ચાલી રહેલી ધાર્મિક ગતિવિધિયોમાં સામેલ થયા હતા.

May 26, 2020, 06:22 PM IST

જામિયા હિંસામાં 18 લોકો સામે ચાર્જશીટ દાખલ, શરજીલ ઈમામ પર  લાગ્યો આ આરોપ

જામિયા હિંસાને લઈને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ (SIT)એ ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. આ ચાર્જશીટ ગત 15 ફેબ્રુઆરીના રોજ સાકેત કોર્ટમાં ફાઈલ કરાઈ છે. આ આરોપ પત્રમાં 18 લોકો સામે સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો, તોફાનો કરવાનો, સરકારી કર્મચારી સાથે મારપીટ કરવાના અને સરકારી કામમાં વિધ્ન પહોંચાડવાના આરોપ લગાવવામાં આવ્યાં છે. 

Feb 18, 2020, 01:39 PM IST
Vadodara Navlakhi gangrape case chargesheet will be presented today in special court zee 24 kalak PT1M40S

વડોદરા: નવલખી ગેંગરેપ મામલે આજે સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાશે

નવલખી ગેંગરેપ મામલે સ્પેશિયલ કોર્ટમાં આજે રજૂ થશે ચાર્જશીટ. 44 દિવસમાં જ 1000 પેજની ચાર્જશીટ તૈયાર કરાઈ. ફાંસીની જોગવાઈ ધરાવતી કલમ 6(1) અને લૂંટની કલમ 394 નો ઉમેરો કરાયો. 28 નવેમ્બર ના રોજ રાત્રે નવલખી મેદાન ખાતે સગીરા પર કિશન માથાસૂરિયા અને જશો સોલંકી એ દુષ્કર્મ કર્યું હતું.

Jan 22, 2020, 10:30 AM IST
INX Media case: P Chidambaram’s CBI custody ends today PT1M17S

પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ આજે સીબીઆઇ કોર્ટમાં રજૂ થશે

સુપ્રીમ કોર્ટ આઈએનએક્સ મીડિયા મામલે પી ચિદમ્બમરના વચગાળાના જામીન વિશે આજે સુનાવણી કરવાના છે. દિલ્હી હાઈકોર્ટેથી જામીન રદ થયા પછી ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેન્ચ આ વિશે સુનાવણી કરશે. આ પહેલાં સ્પેશિયલ કોર્ટે 22 ઓગસ્ટે ચુકાદો આપીને ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધી સીબીઆઈ રિમાન્ડ પર મોકલ્યા હતા. જસ્ટિસ અજય કુમારે કહ્યું કે, ચિદમ્બરમ સામે લાગેલા આરોપ ગંભીર છે, તેની ઉંડાણ પૂર્વક તપાસ જરૂરી છે.

Aug 26, 2019, 10:35 AM IST

એરસેલ-મૈક્સિસ કેસ: EDએ ફાઇલ કરી ચાર્જશીટ, ચિદમ્બરમ સહિત 9ને આરોપી બનાવ્યા

ઇડી અનુસાર એરસેલ મેક્સિસ ડીલમાં નાણામંત્રીએ કેબિનેટ કમિટીની ભલામણોને નજરઅંદાજ કરીને મંજુરી આપી હતી

Oct 25, 2018, 03:57 PM IST

ગૌરી લંકેશ મર્ડર કેસની600 પેજની ચાર્જશીટ દાખલ: અનેક ચોંકાવનારા ખુલાસા

ચાર્જશીટનાં 112 પેજ જાહેર નથી કરવામાં આવ્યા, બેંગ્લુરુનાં એક ગાર્ડનમાં રચવામાં આવ્યું હતુ સમગ્ર કાવત્રુ

Jun 2, 2018, 10:26 PM IST