हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
chekhla Village
Chekhla village News
CM Gujarat
અચાનક એક ગામડે પહોંચ્યા CM વિજય રૂપાણી, ગામની સ્થિતિ જાણી થયા આશ્ચર્ય ચકિત
જિલ્લાના સાણંદ તાલુકાના ચેખલા ગામ સ્થિત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુખ્યમંત્રી વિજય રૂપણીએ મુલાકાત લીધી હતી. મારે ગામાડાઓને બચાવવા છે – સુરક્ષિત કરવાં છે એટલે જ આ અભિયાન શરૂ કર્યું છે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું. સૌ સાથે મળીને કોરોના સામે જંગ લડીશું તો જીત નિશ્ચિત છે. સાફ નિયત અને સાચી દિશાના પ્રયત્નો થી ગુજરાતને કોરોનામુક્ત કરીશું. ચેખલાના ચોરે રાજ્યના ગ્રામજનોને સકારાત્મક સંદેશો પણ આપ્યો હતો. ગામડાઓને કોરોના મુક્ત રાખવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આખી સરકાર-સંસાધનો કોરોનાની સામે અને પ્રજાની પડખે છે. કોરોનાને હરાવવા સરકાર રાજ્ય સરકાર કટિબદ્ધ છે - જરૂર છે સક્રિય લોક સહયોગની જરૂર છે. તાવ,શરદી,ખાસી જેવા લક્ષણો ને અવગણવાને બદલે સત્વરે ટેસ્ટ કરાવીએ છીએ. ગામમાં શંકાસ્પદ કે કોરોના પોઝિટિવ દર્દીઓ આઇસોલેસન સેન્ટરમાં જ રહે.
May 9,2021, 17:11 PM IST
Trending news
Bonus Share
જો તમારી પાસે છે આ કંપનીના 5 શેર તો તમને ફ્રી મળશે 2 શેર, 36 રૂપિયા છે ભાવ
Anil Ambani
અનિલ અંબાણીની કિસ્મત બદલાઈ, રિલાયન્સ પાવર બાદ આ કંપનીના રોકાણકારો માટે ખુશખબર
Gujarat CM
મુંબઈમાં ગુજરાતી વસ્તી ધરાવતા વિસ્તારોમાં સભા કરશે ગુજરાતના મુખ્યમંત્રી
gujarat
ઘોર કળિયુગ! ગુજરાતના આ જિલ્લામાં દીકરો જલ્લાદ પાક્યો! માતાને દાતરડાના ઘા ઝીંકી વાઢી
pm narendra modi
ચૂંટણી પ્રચાર કરવા ગયેલા PM મોદીના વિમાનમાં ટેક્નિકલ ખામી, દેવઘર એરપોર્ટ પર રોકાયા
Vegetable
Side Effects of Tommato: ટામેટાં ખાતા પહેલાં 100 વાર વિચારજો! નહીં તો હાલત થશે ખરાબ
Fridge Blast
ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટ
Healthy Roti
ઘઉંના લોટમાં આ લોટ મિક્સ કરી બનાવજો રોટલી, આ રોટલી ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટવા લાગશે
lifestyle
શું તમે જાણો છો ઝાડુના નિયમો? જાણો ઘરમાં ક્યાં સાવરણી મુકવાથી થાય છે ધનલાભ
Ahmedabad
અમદાવાદના પ્રજાપતિ પરિવારને ખ્યાતિ હોસ્પિટલનો કડવો અનુભવ, માંડ માંડ બચ્યા!