हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Child Abandonment
Child abandonment News
Child Abandonment
આ બાળક કોનું છે? આણંદમાં રઝળતું મળ્યું 5 વર્ષનું બાળક, માસુમના બંને પગમાં ફ્રેક્ચર
Child Abandonment : આણંદમાં ચોંકાવનારી ઘટના આવી સામે.... નિષ્ઠુર માતા પિતાએ 5 વર્ષીય બાળકને માર મારીને ત્યજી દીધું... પગના ભાગે ગંભીર ઈજા થતા લોકોએ પહોંચાડ્યો હોસ્પિટલ.. પોલીસે હાથ ધરી તપાસ..
Feb 8,2025, 9:41 AM IST
Nadiad
દત્તક લઈને ફરી તરછોડી દેવાયેલા બાળકની દર્દભરી કહાની, પાલક માતાને દયા પણ ન આવી
ગાંધીનગરમાં ગૌશાળા બહાર બાળકને તરછોડાવાનો મામલો હજુ તાજો જ છે. ત્યાં વધુ એક બાળકને તરછોડી દેવાયું છે. જો કે આ બાળકની દર્દભરી કહાની સાંભળશો તો તમે પણ ધ્રૂજી જશો. વડોદરાની મહિલાએ બાળકને દત્તક લીધું હતું, પરંતુ બાળકને જીવલેણ બીમારી હોવાથી તરછોડી દીધુ હતું.
Nov 13,2021, 11:43 AM IST
Nadiad
મોટો ખુલાસો: મહિલાએ પહેલા બાળકને દત્તક લીધું અને બાદમાં આ કારણથી ત્યજી દીધું
ખેડાના નડિયાદમાં બાળક ત્યજી દેવાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. બાળક ત્યજી દેવાના મામલે પોલીસ દ્વારા એક મહિલાની અટકાયત કરવામાં આવી હતી. જે બાદ પોલીસે પૂછપરછ હાથ ધરતા આ અંગે મહિલાએ મોટો ખુલસો કર્યો હતો
Nov 12,2021, 13:23 PM IST
gandhinagar
ગાંધીનગરમાં તરછોડાયેલો સ્મિત કોનો કુળદીપક બનશે, તેને દત્તક લેવા શરૂ થશે પ્રક્રિયા
ગાંધીનાગર (gandhinagar) ના પેથાપુરમાં પિતા દ્વારા તરછોડી દેવાયેલા સ્મિત નામના બાળકે આખા ગુજરાતનું મન મોહી લીધુ હતું. તેના માસુમ ચહેરાને જોઈને અનેક લોકોએ તેને દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે હવે લોકોની આ ઈચ્છા પૂરી થાય તેવા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરના પેથાપુરમાં ત્યજી દેવામાં આવેલા બાળક સ્મિતને દત્તક લેવાનો માર્ગ મોકળો થયો છે. સ્મિત (Smit) ને દત્તક લેવાની પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ થશે તેવી માહિતી મહિલા અને બાળ વિકાસ આયોગના ચેરપર્સન જાગૃતિ પંડ્યાએ આપી છે. ત્યારે માસુમ સ્મિત કોના કુળદિપક બનશે તે ચર્ચાનો વિષય છે.
Nov 11,2021, 13:08 PM IST
Nadiad
નડિયાદ : અનાથ આશ્રમની બહાર તરછોડાયુ બાળક, કોણે માસુમની કરી આવી હાલત?
ગુજરાતમાં બાળકોને ત્યજી દેવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ કોઈ ને કોઈ શહેરમાં બાળકોને રસ્તે રઝળતા મૂકી દેવાય છે. જેમાં બાળકીઓનું પ્રમાણ વધુ છે. ત્યારે બુધવારે મોડી રાત્રે નડિયાદમાં અનાથાશ્રમની બહાર નવજાત બાળકને તરછોડાયું છે. બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતા હૉસ્પિટલ ખસેડાયું હતું. બાળકના વાલીની પોલીસ શોધખોળ કરી રહી છે.
Nov 11,2021, 8:28 AM IST
gandhinagar
તરછોડેલો સ્મિત સચિન દિક્ષીતનો જ પુત્ર છે, DNA થયા મેચ
ગાંધીનગર (gandhinagar) ના પેથાપુર સ્મિત નામના બાળકને તરછોડવાની ઘટનામાં ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવી ગયો છે. તરછોડાયેલું બાળક સચિન દીક્ષિતનું જ હોવાનું પુરવાર થયુ છે. આરોપી સચિન દીક્ષિત અને બાળકના DNA મેચ થયા છે. ત્યારે સમગ્ર કેસમાં પોલીસ માટે DNA પરિણામો મહત્વપૂર્ણ પુરાવો બની રહેશે.
Oct 16,2021, 14:41 PM IST
gandhinagar
હીના મર્ડર કેસમાં મોટો ખુલાસો - સચિને પરિણિત હોવાની વાત હીનાથી છુપાવી હતી
વડોદરાના બહુચર્ચિત હિના ઉર્ફે મહેંદીની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. બાપોદ પોલીસની તપાસમાં ખુલાસો થયો કે, આરોપી સચિને પોતે પરણિત હોવાની હકીકત છુપાવી હીના સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. આરોપી સચિન અને મૃતક હીના એક અઠવાડિયું ફતેગંજમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા. 21 જૂન 2021 થી 30 જૂન 2021 સુધી બંને પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા. ફૈઝાન નામના વ્યક્તિએ બંનેને મકાન અપાવ્યું હતું.
Oct 16,2021, 11:56 AM IST
Trending news
Viral Video
પાકિસ્તાની સૈનિકોને કેવી રીતે આપી માત, બલુચ વિદ્રોહીઓએ દેખાડ્યો Video, સૈનિકો ડર્યા
Acharya Balkrishna
પતંજલિ યુનિવર્સિટીમાં 'હોળી ઉત્સવ'નું આયોજન, રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ રમ્યા હોળી
fruit juices
ગરમીમાં બાળકોને કોલ્ડ ડ્રિંક્સને બદલે પીવડાવો આ ફળના જ્યૂસ, બાળક રહેશે હેલ્ધી
Kapoor Family
કપૂર ખાનદાનમાં બધાની ભૂરી આંખોનું રહસ્ય ખૂલ્યું, આ ખાસ શખ્સ સાથે છે આંખોનું કનેક્શન
jio new offer for ipl 2025
Jio એ ક્રિકેટ લવર્સને કરી દીધા ખુશ, જિયો હોટસ્ટાર પર હવે ફ્રીમાં જોઈ શકશો IPL 2025
Gold rate
સોનાના ભાવમાં રાતોરાત કમરતોડ વધારો, 10 ગ્રામનો ભાવ જાણી ટાંટિયા ધ્રુજશે
vickram thakor
વિક્રમ ઠાકોરનું દર્દ છલકાયું, ઠાકોર સમાજ હવે લડી લેવાના મૂડમાં, આપી મોટી ચેતવણી
parenting tips
Parenting Tips: રડતા બાળકને તુરંત શાંત કરવું હોય તો અપનાવો આ ટીપ્સ
IPL 2025
IPL 2025 પહેલા KKR માટે ખરાબ સમાચાર ! આ ભારતીય ફાસ્ટ બોલર ટુર્નામેન્ટમાંથી બહાર
Congress VS BJP
રાહુલ ગાંધીની ટીમ ગુજરાતમાં એક્ટિવ, શોધી કાઢ્યા પક્ષના બે ગદ્દારોના નામ