dinsha patel nursing college nadiad student end his life due to professor harrassment
Father Killed Son : પતિની હત્યા કરનાર સસરા સામે પત્નીએ ફરિયાદ નોંધાવી, નડિયાદના મોકમપુરા ગામમાં પારિવારિક ઝગડામાં રમાઈ લોહીની હોળી
નડિયાદમાં મનપા એક્શન મોડમાં આવી છે. ગેરદાયદે દબાણ પર કાર્યવાહી શરુ કરી, જે અંતર્ગત ધર્મ રુપાંતરણ થતી સાઈટને નોટિસ આપવામાં આવી હતી. ગેરકાયદેસર ઉભા કરાયેલ સ્થળ પર ધર્મ રુપાંતરણ જેવી પ્રવૃત્તિઓ ચાલતી હતી જેને બુલડોઝર વડે હટાવવામાં આવી. જુઓ નડિયાદના ડેપ્યુટિ કમિશ્નરનું શું નિવેદન બહાર આવ્યું.
તહેવારનો સમય નજીક આવતા રાજ્યમાં રેસ્ટોરન્ટના ખાદ્યપદાર્થોનું વેચાણ વધવા લાગે છે, તેવામાં નકલી ચીજવસ્તુઓ પણ વધી. રાજકોટની મીઠાઈમાંથી જીવાત નીકળી તો પાટણમાં બોગસ માવો અને ડીસામાં નકલી ઘી ઝડપાયું હતું. જ્યારે હવે નડિયાદમાં એક ગ્રાહકે પનીર ચીલી મંગાવ્યું અને તમે વીડિયોમાં જોઈ શકો છો, તેમાંથી શું નીકળ્યું! આ પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવતાં નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે...જુઓ સમગ્ર અહેવાલ.
ખેડાના નડિયાદમાં મોટા પાયે ચાલી રહેલા ધર્માંતરણના ખેલનો પર્દાફાશ થયો છે. અન્ય રાજ્યો તેમજ નેપાળથી લોકોને લાવી ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હતું. પોલીસે બાતમીના આધારે રેડ પાડી ત્યાંથી 59 લોકો મળી આવ્યા હતા, 9 સગીરો પણ સામેલ હતા. પોલીસે આ મામલે સ્ટીવન મેકવાના નામના આરોપીની ધરપકડ કરી છે જ્યારે તેમનું બેંક એકાઉન્ટ ચેક કરવામાં આવ્યું તો છેલ્લા 3 વર્ષણાં 1 કરોડનું ફંડ મળ્યું છે. જેમાંથી કેટલુંક ફંડ વિદેશમાંથી પણ આવ્યું હતું.
ખેડાના નડિયાદમાં ધર્માંતરણનો મામલો બહાર આવ્યો છે. પોલીસે બાતમીના આધારે ફાઉન્ડેશનમાં દરોડા પાડ્યા હતા અને આરોપી તથા ફાઉન્ડેશન ચલાવનાર વ્યક્તિની ધરપકડ કરી. તપાસ દરમિયાન બહાર આવ્યું કે શખ્સો અન્ય રાજ્ય અને નેપાળમાંથી લોકોને લાવી તેમનું ધર્મ રુપાંતરણ કરતા. આરોપીના બેંક અકાઉન્ટ ચેક થતા વિદેશમાંથી ફંડિગ થયું હોવાનું જણાયું છે.
Electrocution On Dakor Overbridge : ડાકોર ઓવરબ્રિજ પર વીજ કરંટની ફરીથી ઘટના. અંબાજી જતા પદયાત્રીને કરંટ લાગ્યો, એક વર્ષમાં બીજો બનાવ, છતાં તંત્ર અજાણ
Bangladeshi Girl Raped By 200 Men : મુંબઈમાં સેક્સ રેકેટનો પર્દાફાશ. 12 વર્ષની બાંગ્લાદેશી સગીરાએ ગુજરાતના નડિયાદ શહેરમાં તેના પર થયેલા 200 બળાત્કારના કિસ્સા જાણી તમારા પગ નીચેથી જમીન સરકી જશે
Fruit seller washes fruit in sewage water! Openly plays with people's lives, video from Kheda Nadiad goes viral
ખેડા, નડિયાદમાં એક યુવક ગટર લાઈનમાં ફસાઈ ગયો હતો. ચાર કલાક ફાયર બ્રિગેડની મહેનત બાદ બહાર નીકળો. તેની માનસિક સ્થિતિ ઠીક ન હોવાની શક્યતા સામે આવી છે.
Beloved Bike Was Buried With Youth : ઉત્તરસંડાના યુવકનું અકસ્માતમાં મોત થતાં તેને ગમતું બાઈક પણ સાથે જ દફનાવાયું. પિતાએ જુવાન દિકરાની બુલેટ સાથે કરી દફનવિધિ, દ્રશ્યો જોઈને સૌ કોઈની આંખો થઈ ભીની
અમદાવાદી દરવાજા બહાર અને આસપાસના ૨ કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં દુષિત પાણી વિતરણથી રોગચાળો વકર્યો હોવાનું મનાઇ રહ્યું છે. આ માટે પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે સર્વે પણ ચાલુ કર્યો છે.
Nadidad News : સરદાર વલ્લભભાઈ પટેલના મામાના દિકરાની જમીન રેકર્ડમાં ચેડાં કરી હડપ કર્યાની અરજી... પુરાવા રજૂ કરવા સાથે કલેક્ટરને કાર્યવાહી કરવા રજૂઆત કરાતા તપાસ
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવેની અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈવે પરથી પસાર થતી કેમિકલ ભરેલ ટેન્કર નડિયાદ નજીક રેલીંગ તોડી ઊંડા ખાડામાં ખાબક્યો હતો. ટેન્કર ખાડામાં ખબકતા ચાલકને ઈજા પહોંચી છે. કેમિકલ ભરેલ ટેન્કર 30 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતા કેમિકલ લીક થતા હાઇવે પર ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા.
એક હેડ કોન્સ્ટેબલની સંવેદના, સતર્કતા અને ટેકનોલોજીના સમન્વય થકી બે વર્ષથી અનડિટેક્ટ ચકચારી મર્ડરનો ભેદ ઉકેલાયો. અમદાવાદ-બરોડા એક્ષપ્રેસ હાઇવે પર હત્યા કરી દેવાયેલી હાલતમાં મળેલી એક મહિલાની ડેડબોડી અને તેની બાજુમાં ઇજાગ્રસ્ત હાલતમાં પડેલી ત્રણ વર્ષની માસુમ બાળકી ‘ખુશી’ની રડમસ આંખો મારા મગજમાંથી જતી નહતી.
Hooch Tragedy in Dry Gujarat : ખેડાના નડિયાદમાં દેશી દારૂ પીધા બાદ 3 લોકોના શંકાસ્પદ મોત... દેશી દારૂ પીધા બાદ બેભાન થયાનો પરિવારનો દાવો... દારૂ ક્યાંથી આવ્યો હતો તે અંગે પોલીસે શરૂ કરી તપાસ
વડતાલમાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વિક્રમ સંવત 2081એ કારતક સુદ બારસની તિથિએ શ્રીલક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્ણ થતાં અને 201મું વર્ષ શરૂ થયુ છે.
નડિયાદના નરેશ ઠક્કર છેલ્લા 25 વર્ષથી વિવિધ ગૌશાળાઓમાં, કુદરતી સાંનિધ્યમાં ફરતી ગાયોને વાંસળીના સૂર સંભળાવી તેમનું હિલીંગ કરે છે. તેમની આ સેવાકીય પ્રવૃત્તિમાં તેમના પુત્ર કરણ પણ છેલ્લા 8 વર્ષથી જોડાયા છે.
ઠાસરા તાલુકાના આગરવા ગામે 22 વર્ષિય નગીનભાઈ ઉર્ફે રાહુલ કનુભાઈ તળપદા રહે છે. તેઓ ડાકોરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. તેમના લગ્ન બે વર્ષ અગાઉ જ મહુધા તાલુકાના ઉદરા ગામની 20 વર્ષીય યુવતી કવિતા સાથે થયા હતા.
More than 13 thousand food packets were prepared to be sent to Vadodara by Santarampur temple in Nadiad.
Heavy rain continues to batter Kheda's Nadiad, Vehicle riders troubled due to reduced visibility
Teacher at Hathaj primary school in Nadiad settles in foreign without obtaining NOC from authorities