हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cibil
Cibil News
RBI Governor
CIBIL Score: લોન લેતા પહેલાં જાણો લો CIBIL અને RBI ના નવા નિયમો
CIBIL Score: સેન્ટ્રલ બેંકે તમામ ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓને કહ્યું છે કે જ્યારે પણ કોઈ બેંક અથવા NBFC કોઈ ગ્રાહકના ક્રેડિટ રિપોર્ટની તપાસ કરે છે ત્યારે તે ગ્રાહકને માહિતી મોકલવી જરૂરી છે. આ માહિતી SMS અથવા ઇમેઇલ દ્વારા મોકલી શકાય છે. વાસ્તવમાં, ક્રેડિટ સ્કોરને લઈને ઘણી ફરિયાદો સામે આવી રહી હતી, જેના કારણે ભારતીય રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે.
Jul 7,2024, 16:22 PM IST
Credit Card Tips
Credit Card થી દોડશે તમારા ક્રેડિટ સ્કોરનું મીટર, જાણો 1, 2 કે 3.. કેટલા કાર્ડ રાખવા
How many credit cards should you have: તમારી પાસે કેટલા ક્રેડિટ કાર્ડ હોવા જોઈએ? સારો ક્રેડિટ સ્કોર રાખવા માટે તમારે કેટલા ક્રેડિટ કાર્ડ રાખવા જોઈએ? તેમાં ઘણા ફેક્ટર્સ સામેલ છે અને ઘણી વાતો છે જે ધ્યાનમાં રાખશો તો તમને તેનો જવાબ મળી જશે.
Mar 19,2024, 18:00 PM IST
Home loan
ઘર લેવા માટે હોમ લોન અંગે કંફ્યુઝન છે? તો અહીંથી જાણો કઈ બેંક આપે છે સસ્તા દરે લોન
Home Loan Interest Rate: દરેક વ્યક્તિનું પોતાનું ઘર ખરીદવાનું સપનું હોય છે. પરંતુ ઘર ખરીદવું ઘણું મોંઘું થઈ ગયું છે. આ માટે ખૂબ જ મોટા બજેટની જરૂર છે. આવી સ્થિતિમાં હોમ લોનનો વિકલ્પ તમારા સપના પુરા કરી શકે છે. તો ચાલો જાણીએ કઈ બેંક સસ્તી હોમ લોન આપી રહી છે.
Sep 22,2023, 15:59 PM IST
Cibil
સાચવજો! બેન્કમાં લોનના ગેરંટર બનશો તો ભરાશો, બેન્ક તમારી મિલકત પણ કરી લેશે જપ્ત
who is loan guarantor: કોઈની લોનના ગેરેન્ટર બનવા માટે તેની પાસે સારો CIBIL સ્કોર અને નાણાકીય ક્રેડિટ હોવી જરૂરી છે. બેંક દ્વારા બાંયધરી આપનારને પણ ઉધાર લેનાર તરીકે જોવામાં આવે છે. જો લોન લેનાર વ્યક્તિ કોઈ કારણસર લોનની રકમ ચૂકવતી નથી, તો બેંક તેની ચુકવણી માટે બાંયધરી આપનારનો સંપર્ક કરે છે.
Apr 28,2023, 22:58 PM IST
Pancard
તમારા પાનકાર્ડનો દૂર ઉપયોગતો નથી થતો ને? સિક્યોર કરવા આટલું કરો
CIBIL: PAN ધારકોની માહિતીની સરળ પુનઃપ્રાપ્તિ અને PAN ધારકના વિવિધ રોકાણો, ઉધાર અને અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓના મેચિંગની સુવિધા આપે છે. જો કે, એવા કિસ્સાઓ છે કે લોકોના પાન કાર્ડનો દુરુપયોગ અથવા અન્ય લોકો દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે.
Jan 2,2023, 16:30 PM IST
ક્રેડિટ કાર્ડ
ક્રેડિટ કાર્ડ પેમેન્ટ ટાળવાના નુકસાન, જાણો પૈસા ન હોય તો શું કરશો
ઘણીવાર Credit card વડે ખરીદી કરતી વખતે ધ્યાન આપતા નથી કે કેટલો ખર્ચ થઇ ગયો છે અને Credit card statement જોઇને આપના હોશ ઉડી જાય છે. સ્થિતિ ત્યારે ખરાબ થઇ જાય છે, જ્યારે તમારા બેંક એકાઉન્ટ (Bank acccount) માં ક્રેડિટ કાર્ડ પેમેન્ટ માટે જરૂર રકમ નથી. એવામાં ક્રેડિટ કાર્ડ પેમેન્ટને આગામી મહિના માટે ટાળવામાં સમજદારી નથી. સૌથી પહેલાં સમજો કે Credit card પેમેન્ટને ટાળવાના શું નુકસાન છે.
May 10,2019, 12:35 PM IST
ગોલ્ડ લોન
એવી લોન જેના માટે Cibil ની જરૂર નથી, ના તો ઈન્કમ પ્રૂફની અને વ્યાજ પણ ઓછું
Jan 15,2019, 18:42 PM IST
Trending news
Boney Kapoor on Women
'બીજી મહિલાઓ તરફ આકર્ષિત થઈ જાવ છું', શ્રીદેવીના મોતના 6 વર્ષ પછી બોની કપૂરનો ખુલાસો
manmohan singh
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક
lifestyle
બુલેટપ્રૂફ કોફી! જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
Social Work
ગુજરાતમાં પહેલીવાર દિવ્યાંગોને કરાવાયો ગીર પ્રવાસ, માણી પ્રકૃતિની મહેંક