cm west bengal

West bengal election: ભાજપનો મોટો નિર્ણય, પીએમ મોદીને સભામાં નહીં હોય 500થી વધુ લોકો

ભાજપ તરફથી તમામ સભાનું આયોજન ખુલ્લા સ્થળો પર થશે. પાર્ટીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં છ કરોડ માસ્ક અને સેનેટાઇઝર વેચવાનું લક્ષ્ય રાખ્યુ છે. 

Apr 19, 2021, 09:03 PM IST

હું EC ને હાથ જોડીને વિનંતી કરુ છું કે એક-બે દિવસમાં પૂરી કરાવે ચૂંટણીઃ Mamata Banerjee

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોનાના વધતા કેસને લઈને કહ્યું કે, નાઇટ કર્ફ્યૂ ઉપાય નથી. અમે એલર્ટ છીએ, ડરવાની જરૂર નથી. 

Apr 19, 2021, 04:46 PM IST

40 ધારાસભ્યોવાળા નિવેદન મુદ્દે મમતા ભડક્યાં, ગણાવ્યા બેશરમ વડાપ્રધાન

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી પર વળતો પ્રહાર કર્યો છે. મમતા બેનર્જીએ ટીએમસીનાં 40 ધારાસભ્યોનાં સંપર્કમાં હોવાનાં નિવેદનનો હવાલો ટાંકીને વડાપ્રધાન મોદીને બેશરમ ગણાવ્યા હતા. મમતા બેનર્જીએ કહ્યું કે, ટીએમસીનાં લોકો પૈસા સામે વેચાતા નથી. મમતાએ મોદીને સલાહ આપતા કહ્યું કે, વડાપ્રધાન પહેલા તમારુ દિલ્હી સંભાળો પછી બંગાળને જુઓ. 

Apr 30, 2019, 05:54 PM IST