computer

Health Tips: મગજને કોમ્પ્યુટરથી પણ તેજ કરવું છે? તો આ વસ્તુઓનું સેવન શરૂ કરો પછી જુઓ કમાલ

કોઈ પાસે તેનું તંદુરસ્ત શરીર હોય પણ તેની પાસે મગજ ન હોય તો તે માણસ અન્ય માટે પરેશાનીનું કારણ બની જાય છે. આથી તમારી ફિટનેસ સાથે મગજનો ઉપયોગ પણ કરવો જોઈએ. મગજ સ્વસ્થ રહેશે તો તમે કોઈપણ કામ બરાબર કરી શકશો. મગજ ઠીક નહિ હોય તો તમારા શરીરના દરેક અંગ તેનાથી પ્રભાવિત થશે. 

Feb 26, 2021, 04:18 PM IST

સુરત: યુવતીઓ દ્વારા લોકોને કરવામાં આવતા કોલ, 6 યુવતી સહિત 19ની અટકાયત

સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાંથી સુરત PCB દ્વારા કોલ સેન્ટર ઝડપી પાડ્યુ હતું. આ કોલ સેન્ટર વિકાસ મહેતા અને તેની પત્ની નેહા મહેતા દ્વારા ચલાવવામાં આવતુ હોવાની બાતમી મળી હતી. જેના આધારે આજે પીસીબીની ટીમ દ્વારા જહાંગીરપુરા વિસ્તારમાં છાપો મારવામાં આવ્યો હતો

Aug 18, 2020, 12:09 PM IST

આ લો, Work From Home માટે પણ આવી ગયું નવું પ્રોસેસર, કોમ્યુટર ચાલશે નહી દોડશે

આખી દુનિયામાં કોરોના વાયરસ (Coronavirus) કાળમાં જે સૌથી પ્રચલિત શબ્દ આવ્યો, તે છે વર્ક ફ્રોમ હોમ (Work From Home). ઘરેથી કામ કરનારની નવી વ્યવસ્થામાં કોમ્યુટર હેંગ થઇ જવું અને ધીમે ચાલવું સૌથી મોટી સમસ્યા છે.

May 14, 2020, 06:58 PM IST

અમદાવાદના વેપારીનુ મેઈલ આઈડી હેક કરી 82 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયા

અમદાવાદના વેપારીનુ મેઈલ આઈડી હેક કરી અને મોબાઈલ નંબર સ્વેપ કરી માત્ર દોઢ કલાકમાં 82 લાખની ઓનલાઈન છેતરપિંડી કરનાર આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપીએ ફિસિંગ મેઈલ કરી ફરિયાદીના કોમ્પ્યુટરની 1 મહિનો વોચ કર્યા બાદ અને નાણાંકીય ટ્રાન્ઝેક્શન તપસ્યા બાદ શનિવારની મોડી રાતે કાર્ડ સ્વેપ કરી 82 લાખ રૂપિયા અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હતી.  આરોપીની ધરપકડ કરી રૂપિયા 40 લાખ કબ્જે કર્યા છે.

May 28, 2019, 10:49 PM IST

જો તમે કોમ્પ્યુટર પર કામ કરો છો, તો આ સમાચાર તમારા માટે જરૂરી છે

શું તમે તમારા કોમ્પ્યુટર પર કામ કરવાના લીધે માથાના અથવા ગરદન તથા પીઠના દુખાવાથી પીડાવ છો? તમારા બેસવાની રીત દર્દમાંથી બચાવવામાં મદદ કરી શકે છે. કોમ્પ્યુટરને ખૂબ નજીકથી માથું નમાવીને જોવાથી ગરદન પર દબાણ પડે છે, તેનાથી થાક, માથામાં દુખાવો, એકાગ્રતામાં ઘટાડો, માંસપેશીઓના તણાવમાં વધારો વધુ સમય સુધી કામ કરવાથી મેરૂદંડમાં ઘા પડી શકે છે. 

Jan 8, 2019, 11:34 AM IST

શિક્ષણ અને ટેક્નોલોજીનો સંગમઃ શિક્ષણક્ષેત્રે આવ્યું ધરમૂળથી પરિવર્તન

આજે આપણી આંગળીઓના વેઢે રહેલું ઈન્ટરનેટ તમને એક લાયબ્રેરી કરતાં પણ વધુ માહિતી ઉપલબ્ધ કરાવી રહ્યું છે, આજે માહિતીના પ્રચાર-પ્રસારની ઝડપ દિવસેને દિવસે વધતી જઈ રહી છે 

Dec 5, 2018, 08:15 AM IST

Health: સ્માર્ટફોન અને કમ્પ્યૂટર ચલાવતા સમયે થાય છે માથાનો દુઃખાવો, સમજો ચેતવણી છે!

વૈજ્ઞાનિકો એ શોધવામાં સફળ રહ્યા છે કે સ્માર્ટફોન અને કમ્પ્યૂટરને કારણે તમારા જીવનને કેટલી અસર થઈ રહી છે 

Dec 3, 2018, 08:50 PM IST

મુસ્લિમોનાં એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કમ્પ્યુટર હોય: PM મોદી

સમગ્ર વિશ્વમાં ધર્મો અને મત્ત ભારતની જમીનમાં જ પેદા થયા અને અહીંની આબોહવામાં તેમણે જીવન મેળવ્યુ અને શ્વાસ લીધા છે

Mar 1, 2018, 02:31 PM IST