computer baba

ભાજપનાં 4 ધારાસભ્યો સંપર્કમાં, કમલનાથનાં આદેસની રાહ: કોમ્પ્યુટર બાબાનો દાવો

મધ્યપ્રદેશ વિધાનસભામાં દંડ સંશોધન વિધેયક મુદ્દે કરાાયેલા મત વિભાજનમાં ભાજપનાં બે ધારાસભ્યો નારાયણ ત્રિપાઠી અને શરદ કોલ દ્વારા કોંગ્રેસનો સાથ આપ્યાનાં એક દિવસ બાદ ગુરૂવારે નદી ન્યાસનાં અધ્યક્ષ કોમ્પ્યુટર બાબા ઉર્ફે નામદેવ ત્યાગીએ મોટુ નિવેદન આપ્યું છે. બાબાએ દાવો કરતા કહ્યું કે, ભાજપનાં ચાર ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને રાજ્ય સરકારમાં જોડાવા ઇચ્છે છે. 

Jul 25, 2019, 09:20 PM IST

કમલનાથનાં શપથગ્રહણમાં દિગ્ગીએ કમ્પ્યુટર બાબા પર ફેંકી માળા

મુખ્યમંત્રી પદ અને ગુપ્તતાની શપથ લીધા બાદ કમલનાથે તેની તરફ ફુલોની માળા લઇને વધી રહેલા સાધુઓનો નોટિસ નહોતા કર્યા અને તેઓને મળ્યા વગર જ આગળ વધવા લાગ્યા હતા

Dec 18, 2018, 02:13 PM IST

સંતોએ મુસ્લિમ ધારાસભ્યને આપ્યો આશિર્વાદ, કાન પકડીને બહાર પણ કરી દઇશું

કમ્પ્યુટર બાબાએ કહ્યું કે, શિવરાજ સરકાર ધર્મ વિરોધી કાર્ય કરી રહ્યા છે એટલા માટે હવે અમે કોંગ્રેસને સમર્થન આપી રહ્યા છીએ

Nov 24, 2018, 07:00 PM IST

કોમ્પ્યટર બાબાએ આપ્યું રાજીનામું: શિવરાજસિંહ ચૌહાણ પર કર્યા આક્ષેપ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની સરકારની તરફથી રાજ્યમંત્રીનો દરજ્જો મેળવનાર સ્વામી નામદેવ ત્યાગી ઉર્ફે કોમ્પ્યુટર બાબાએ સોમવારે આ પદ છોડી દીધું હતું. ભોપાલમાં સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરતા કમ્પ્યુટર બાબાએ પોતાનાં રાજીનામાની જાહેરાત કરી. આ દરમિયાન બાબાએ શિવરાજ સરકાર પર ઉપેક્ષાનો પણ આરોપ લગાવ્યો. બાબાએ કહ્યું કે, શિવરાજ સરકાર મારી વાત નથી સાંભળી રહી, સરકાર ધર્મ પ્રત્યે નથી ચાલવા માંગતી. 

Oct 1, 2018, 11:33 PM IST

મધ્યપ્રદેશ સરકારે 5 સાધુઓને બનાવ્યા મંત્રી: કારણ ખુબ જ રસપ્રદ છે

આ વર્ષના અંત સુધીમાં મધ્યપ્રદેશમાં યોજાવા જઇ રહેલા વિધાનસભા ચૂંટણી પહેલા શિવરાજસિંહ ચૌહાણે પાંચ ધાર્મિક નેતાઓને રાજ્યમંત્રીનો દરજ્જો આપીને મંત્રીમંડળમાં સમાવેશ કર્યો છે.

Apr 4, 2018, 06:02 PM IST