condom invention

વૈજ્ઞાનિકોએ બનાવ્યો દુનિયાનો પ્રથમ યૂનિસેક્સ કોન્ડોમ, મહિલા-પુરૂષ બંને કરી શકશે ઉપયોગ

મલેશિયા (Malaysia) ના એક વૈજ્ઞાનિકએ દુનિયાનો પ્રથમ યૂનિસેક્સ કોન્ડોમ (Unisex Condom) બનાવી લીધો છે. આ યૂનિસેક્સ કોન્ડોમને મહિલા અને પુરૂષ બંને ઉપયોગ કરી શકે છે.

Oct 28, 2021, 08:35 PM IST