हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
205/ 5
(52)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IPL 2025 mega auction
Ipl 2025 mega auction News
IPL 2025 mega auction
ખતમ થતાં થતાં રહી ગયું ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીનું IPL કરિયર, આ ટીમે લાજ રાખી!
ipl 2025 mega auction: આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં ટીમ ઈન્ડિયાના એક ખેલાડીનું આઈપીએલ કરિયર ખતમ થતા થતાં રહી ગયું છે. આ ખેલાડીને ખુબ સસ્તી કિંમતમાં ખરીદવામાં આવ્યો હતો, જેની કોઈને પણ આશા નહોતી. આઈપીએલ 2025ના મેગા ઓક્શન પહેલા એવું માનવામાં આવતું હતું કે આ ખેલાડીનું આઈપીએલ કરિયર ખતમ થઈ જશે, પરંતુ એવું કંઈ થયું નહોતું.
Nov 26,2024, 9:34 AM IST
Rishabh Pant
રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમે
Rishabh Pant IPL Auction 2025: આઈપીએલની હરાજીમાં રિષભ પંતનું નામ આવતા જ ટીમો એલર્ટ થઈ ગઈ હતી. રિષભ પંતને લઈને તમામ ટીમો વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી હતી. આખરે લખનૌએ તેને ખરીદ્યો. રિષભ પંત હાલમાં IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.
Nov 24,2024, 17:24 PM IST
IPL 2025
શમી પર કોમેન્ટ કરવી પૂર્વ ક્રિકેટરને ભારે પડી! આપ્યો એવો જવાબ કે...જાણીને હસી પડશો
Mohammed Shami: સંજય માંજરેકરે શમીની આઈપીએલ કિંમતને લઈને કોમેન્ટ કરી હતી. માંજરેકરે જણાવ્યું હતું કે આ વખતે શમીની આઈપીએલ કિંમતમાં ભારે ઘટાડો આવી શકે ચે. ત્યારબાદ હવે મોહમ્મદ શમીને સંજય માંજરેકરને મુંહતોડ જવાબ આપ્યો છે.
Nov 21,2024, 11:51 AM IST
sports
અચ્છા તો સ્ટાર્કને ભૂલથી મળ્યા હતા 24.75 કરોડ, ગુજરાતે કરાવ્યુ KKRને કરોડોનું નુકસાન
IPL History Most Expensive Player: આઈપીએલ ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી મિચેલ સ્ટાર્ક છે, જેણે 2024ના ઓક્શનમાં KKR એ 24.75 કરોડ રૂપિયામાં ખરીધો હતો.
Nov 19,2024, 8:52 AM IST
IPL 2025
IPL 2025 ઓક્શન તારીખને થઈ જાહેરાત, 1574 ખેલાડીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન
IPL 2025 Mega Auction Venue: આઈપીએલ 2025ના મેગા ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ઓક્શનની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.
Nov 5,2024, 22:34 PM IST
IPL 2025 mega auction
આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણય
IPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
Nov 4,2024, 15:29 PM IST
MS Dhoni CSK
MS Dhoni ના ફેન્સ માટે આવી ખુશખબર, ખુદ માહીએ IPL 2025 માં રમવા પર આપ્યું નિવેદન
MS Dhoni IPL 2025 Update: એમએસ ધોનીએ કહ્યું છે કે તે હજુ થોડા વર્ષો સુધી ક્રિકેટની રમતનો આનંદ લેવા માંગે છે. જાણો IPL 2025માં શું કહેવામાં આવ્યું હતું?
Oct 26,2024, 22:06 PM IST
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો
IPL 2025 Salary: આઈપીએલ 2025ના મેગા ઓક્શન પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે મોટી જાહેરાત કરી છે. આઈપીએલમાં રમનાર ખેલાડીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે.
Sep 28,2024, 20:14 PM IST
IPL 2025 mega auction
તો રોહિત શર્મા થશે બહાર? હાર્દિક અને સૂર્યકુમાર સહિત આ ખેલાડીઓને રિટેન કરી શકે છે MI
2022ના મેગા ઓક્શન બાદ મુંબઈ ઈન્ડિયન્સનું આઈપીએલમાં પ્રદર્શન ખરાબ રહ્યું છે. રોહિત શર્માની આગેવાનીમાં 2022માં ટીમ 10માં સ્થાને રહી હતી. ત્યારબાદ 2023ની સીઝનમાં પ્લેઓફમાં પહોંચી હતી. જ્યારે 2024માં પણ ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી.
Aug 25,2024, 15:58 PM IST
Trending news
Milk in Winter
શિયાળામાં દૂધમાં મિક્સ કરીને પીવોઆ 4 વસ્તુઓ, શરીર રહેશે ગરમ અને દિમાગ પણ થશે તેજ
Syrian President Bashar al-Assad
શું બળવાખોરોના હુમલામાં પુતિનના મિત્રનું થયું મોત? બસર અલ અસદને લઈને મોટો દાવો
Food Poisoning
ધાર્મિક કાર્યક્રમમાં યોજાયેલા જમણવારમાં 11 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર
BAY LEAF
અનેક બીમારીઓને દૂર કરે છે આ સુગન્ધી પાન, પેટમાં જતાં જ બની જાય છે દવા
UTTAR PRADESH
મહાકુંભની તડામાર તૈયારી, સાધુ-સંતોનો થશે પ્રયાગરાજમાં જમાવડો, જાણો ક્યારે થશે શરૂ
Bank Employee
જ્યારે એક બેંક કર્મચારીની ભૂલથી ટ્રાન્સફર થઈ ગયા ₹20000000000 કરોડ, જાણો શું થયું
thief gang
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી રીક્ષા ચોરી કરતી ગેંગ ઝડપાઈ, પાંચ રીક્ષાની કરી ચોરી
vastu tips
ભૂલથી પણ મફતમાં ના લેવી જોઈએ આ 4 વસ્તુઓ, આર્થિક નુકસાનનો કરવો પડી શકે છે સામનો
SIM Card
સિમકાર્ડના નામે છેતરપિંડી, ક્રાઈમબ્રાન્ચે કર્યો કૌભાંડનો પર્દાફાશ, ત્રણ ઝડપાયા
gujarat weather forecast
કાતિલ ઠંડી, બંગાળની ખાડીમાં લો-પ્રેશરને કારણે વરસાદની પણ સંભાવના, જાણો નવી આગાહી