हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Corona positive patients
Corona positive patients News
gujarat corona update
Gujarat Corona Update:ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓ અને મોતનો અધધ આભને આંબતો આંકડો
ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 5469 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 5469 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 2976 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,15,127 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 90.69 ટકાએ પહોંચ્યો હતો.
Apr 11,2021, 19:50 PM IST
gujarat
Gujarat Corona Update: ચિંતાજનક રીતે કોરોના પરીક્ષણમાં નાટકીય ઘટાડો થતા દર્દી ઘટ્યાં
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચી ચુક્યો છે. જો કે આજનો દિવસ રાહતરૂપ રહ્યો હતો. આજે રાજ્યમાં 1351 દર્દીઓ નોંધાયા હતા.
Oct 1,2020, 19:54 PM IST
Unique experiment
કોરોના પોઝિટિવ દર્દીઓને કથળતી મન:સ્થિતિને મજબુત કરવા પુસ્તકોનો અનોખો પ્રયોગ
કોરોના મહામારી વચ્ચે દર્દીઓને ખુબ જ સીમિત વિસ્તારમાં સારવાર આપવામાં આવે છે. તેમને બહાર નિકળવાની પરમીશન હોતી નથી. તેવામાં અંદરને અંદર સારવાર લઇ રહેલા દર્દીઓ પહેલાથી જ કોરોનાને કારણે ડિપ્રેશનમાં હોય છે સારવાર દરમિયાન તેઓ વધારે ડિપ્રેશનમાં સરી પડતા હોય છે. આ સારવારમાં માનસિકતા ખુબ જ મોટુ કામ કરતી હોવાથી દર્દીઓની મન: સ્થિતી સકારાત્મક રહે તે ખુબ જ જરૂરી છે. પરંતુ એક જ જગ્યાએ પુરાઇ રહેવાના કારણે તેમની મન:સ્થિતી ખુબ જ કથળી જતી હોય છે. જેથી તેમની મન સ્થિતી સુધારવા માટે એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
Jul 18,2020, 16:12 PM IST
gujarat
ગુજરાત હવે સરેરાશ 600 કોરોના દર્દીઓની દીશામાં, 577 પોઝિટિવ,18 લોકોનાં મોત
રાજ્યમાં આજ રોજ 577 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 410 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,45,278 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 18 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ-12, સુરત-3 વ્યક્તિનું મોત નિપજ્યા છે. ગાંધીનગરનાં 2, અને સુરેન્દ્રનગરનાં 1 વ્યક્તિનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1754 પર પહોંચ્યો છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,29,768 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,26,116 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 3652 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
Jun 26,2020, 8:09 AM IST
Trending news
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા
Chinese rope
અમદાવાદમાંથી ઝડપાઈ જીવલેણ દોરી, ચાઈનીઝ દોરીની 74 રીલ સાથે બે ઈસમો ઝડપાયા