हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
corona virus vaccine
Corona virus vaccine News
corona virus vaccine
હવે તો કોરોના ગયો જ સમજો!, આ દેશે એક વિશિષ્ટ પ્રકારની રસીને આપી મંજૂરી, જાણો વિગતો
ડ્રગ રેગ્યુલેટરી બોર્ડ એમએચઆરએએ કહ્યું કે તેમણે કોરોના વાયરસ વિરુદ્ધ મોડર્ન રસીને મંજૂરી આપી કારણ કે તે સુરક્ષા, ગુણવત્તા અને પ્રભાવશીલતાના માપદંડો પર ખરી ઉતરી છે. MHRA ના ચીફ એક્ઝિક્યુટીવ ડો.જે રાઈને કહ્યું કે તેમને નવા બુસ્ટર રસીને મંજૂરી આપવાની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે જે ક્લિનિકલ ટ્રાયલમાં ઓમિક્રોનની સાથે જ 2020ના મૂળ સ્વરૂપ વિરુદ્ધ કારગર જણાઈ આવી.
Aug 16,2022, 10:47 AM IST
કોરોના વાયરસ રસી
કોરોના સામે જંગ જીતવા આ 9 Vaccine ની જબરદસ્ત ડિમાન્ડ, 8 બિલિયન ડોઝના પ્રીઓર્ડર
કોરોના વાયરસને નાથવા માટે અનેક રસી પર કામ ચાલુ છે. કેટલાક દેશોમાં તો રસીના ઉપયોગને મંજૂરી મળી જતા રસીકરણ ચાલુ પણ થઈ ગયું છે. કોરોનાના ભયંકર પ્રકોપના કારણે દુનિયામાં કોરોનાની રસીની ખુબ ડિમાન્ડ છે. તૈયાર થયેલી રસીઓના મોટા પાયે ઓર્ડર પણ અપાયા છે.
Dec 28,2020, 15:57 PM IST
corona virus
અમેરિકામાં પણ કોરોના વેક્સિન લગાવવાનું કામ શરૂ, ન્યૂયોર્કમાં આ નર્સને મળ્યો પ્રથમ
ફાઇઝર-બાયોએનટેકની કોરોના વાયરસ વેક્સિનનો ડોઝ સૌથી પહેલા અમેરિકી સ્વાસ્થ્યકર્મીઓને આપવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે કોરોના વાયરસથી અમેરિકામાં અત્યાર સુધી ત્રણ લાખ લોકોના મોત થયા છે. સંક્રમિત દેશોના મામલામાં પણ અમેરિકા વિશ્વમાં પ્રથમ સ્થાને છે.
Dec 14,2020, 22:00 PM IST
કોરોનાની રસી
કોરોના રસી પર ખુશખબર, Pfizer એ ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી
ફાઈઝરે તેની કોવિડ-19 રસીને બ્રિટન અને બહેરીનમાં આ પ્રકારની મંજૂરી મળ્યા બાદ આ ભલામણ કરી છે.
Dec 6,2020, 7:02 AM IST
નરેન્દ્ર મોદી
અંતિમ તબક્કામાં છે કોરોના વેક્સીન? પૂણેના સીરમ ઇંસ્ટીટ્યૂટ જશે PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) 28 તારીખે બપોરે 12:30 વાગે પૂણે જશે. અહીંથી પ્રધાનમંત્રી સીરમ ઇંસ્ટૂટીટ્યૂટ જશે અને ત્યાં લગભગ એક કલાક સુધી રહેશે.
Nov 26,2020, 19:30 PM IST
કોરોના વાયરસ રસી
ભારતમાં જલદી ઉપલબ્ધ થશે કોરોનાની રસી, જાણો કેટલી હશે કિંમત
કોરોના સંકટ (Corona virus crisis) વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા(Serum Institute of India) ના CEO અદાર પૂનાવાલા (Adar Poonawalla) એ દાવો કર્યો છે કે કોરોનાની રસી જલ્દી લોકો માટે ઉપલબ્ધ થશે.
Nov 20,2020, 12:33 PM IST
કોરોના વેક્સિન
ગુડ ન્યૂઝઃ 90% મારક ક્ષમતા વાળી વેક્સિન બની ગઈ, જલદી શરૂ થઈ શકે છે વેચાણ
Covid-19 Vaccine update: કોરોના મહામારી (Coronavirus Pandemic)થી પરેશાન દુનિયા માટે ખુબ મોટા રાહતના સમાચાર છે. દવા કંપની Pfizer ની કોરોના વેક્સિન (Corona Vaccine News) તાજા ક્લિનિકલ ટ્રાયલમાં 90 ટકા અસરકારક થઈ છે જે આશાથી પણ સારી સાબિત થઈ છે. એટલું જ નહીં બધુ બરાબર રહ્યું તો આ મહિનાના અંત સુધી કંપનીને વેક્સિન વેચવાની મંજૂરી મળી શકે છે.
Nov 9,2020, 18:58 PM IST
Editor's Point
How far has the corona virus vaccine reached? See EDITOR'S POINT
How far has the corona virus vaccine reached? See EDITOR'S POINT
Aug 22,2020, 22:05 PM IST
ICMR
કોરોના વેક્સીન COVAXINની પ્રીક્લિનિકલ સ્ટડી પૂરી, હવે હ્યૂમન ટ્રાયલની થશે શરૂઆત
ICMRએ કહ્યું કે, જાહેર સ્વાસ્થ્ય હિતમાં અમારા માટે તે મહત્વપૂર્ણ છે કે એક સ્વદેશી વેક્સીનના પરીક્ષણોમાં તેજી લાવવામાં આવે. વેક્સીનને લઈને આઈસીએમઆરની પ્રક્રિયા વિશ્વ સ્તર પર સ્વીકૃત માપદંડો અનુસાર યોગ્ય છે.
Jul 4,2020, 18:35 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો