અંતિમ તબક્કામાં છે કોરોના વેક્સીન? પૂણેના સીરમ ઇંસ્ટીટ્યૂટ જશે PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) 28 તારીખે બપોરે 12:30 વાગે પૂણે જશે. અહીંથી પ્રધાનમંત્રી સીરમ ઇંસ્ટૂટીટ્યૂટ જશે અને ત્યાં લગભગ એક કલાક સુધી રહેશે.

અંતિમ તબક્કામાં છે કોરોના વેક્સીન? પૂણેના સીરમ ઇંસ્ટીટ્યૂટ જશે PM મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) 28 તારીખે બપોરે 12:30 વાગે પૂણે જશે. અહીંથી પ્રધાનમંત્રી સીરમ ઇંસ્ટૂટીટ્યૂટ જશે અને ત્યાં લગભગ એક કલાક સુધી રહેશે. આ દરમિયાન પ્રધાનમંત્રી કોરોના વેક્સીન (Coronavirsu Vaccine)પર તમામ જાણકારીઓ લેશે.

ઇંસ્ટીટ્યૂટમં એક કલાક રહ્યા બાદ પ્રધાનમંત્રી ફરીથી હેલીકોપ્ટરથી પૂણે એરપોર્ટ આવશે અને પછી હૈદ્બાબાદ માટે રવાના થઇ જશે. પ્રધાનમંત્રીની સુરક્ષા વ્યવસ્થાને જોતા એસપીજીની ટીમ પૂણે પહોંચી ગયા છે અને સુરક્ષા તૈયારીઓમાં લાગી ગઇ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news