coronas condition

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાની સ્થિતી ફરી એકવાર બેકાબુ, નવા 581 દર્દી

રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 581 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 453 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે બે વ્યક્તિના કોરોનાથી મોત નિપજ્યાં છે. જો કે, રાજ્યમાં કુલ 2,66,766 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 97.17 થઇ ચુક્યો છે. આ ઉપરાંત 1,08,226 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. 

Mar 9, 2021, 07:34 PM IST

સુરતમાં કોરોનાની સ્થિતિ હજી પણ વિકટ, લોકો બેખોફ બનીને ફરી રહ્યા છે

શહેરમાં કોરોનાની મહામારી હજુ પણ નિયંત્રણમાં નથી આવી રહી, કારણ કે લોકો હજુ પણ નિયમોનું પાલન કરી રહ્યા નથી. જોકે બીજી તરફ તંત્રની પોઝિટિવ દર્દીઓને સાજા કરવાની મહેનત સફળ થઈ છે. હાલમાં સુરતનો રિકવરી રેટ 91.7 ટકા થયો છે. જ્યારે અઠવા અને કતારગામ ઝોનમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે.

Oct 17, 2020, 12:17 AM IST