हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Covaxine
Covaxine News
Corona vaccine
Covishield વેક્સિન લેનારા યાત્રી કરી શકશે ફ્રાન્સની યાત્રા
ફ્રાન્સે માત્ર કોવિશીલ્ડ વેક્સિનના બંને ડોઝ લીધેલા યાત્રીકોને દેશમાં પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે. પરંતુ કોવૈક્સીનને લઈને હજુ વિચાર કરવામાં આવી રહ્યો છે.
Jul 17,2021, 23:43 PM IST
Corona vaccine
Coronavirus સામે જંગમાં ભારતને મળશે વધુ 5 વેક્સીન, ડિસેમ્બર સુધી તૈયાર થશે 2 અબજ રસી
કોરોના વાયરસ (Coronavirus) સામેના જંગમાં ભારતને ટૂંક સમયમાં 5 અન્ય વેક્સીનની મદદ મળવાની છે. ભારત સરકારે કુલ 8 રસીઓની સંભવિત સૂચિ રજૂ કરી છે. ભલે કોવિશિલ્ડ અને કોવેક્સીનની મદદથી રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે
May 14,2021, 20:32 PM IST
corona vaccination
1 માર્ચથી કોને અને કેટલા રૂપિયામાં આપશે કોરોના વેક્સીન, જાણો જવાબ
માર્ચની શરૂઆતથી કોરોના વેક્સીનેશન અભિયાનનો (Corona Vaccination Drive) બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. તેના અંતર્ગત હવે 60 વર્ષની ઉંમરના લોકોને વેક્સીનનો (Vaccine) ડોઝ આપવામાં આવશે
Feb 26,2021, 22:46 PM IST
Bharat Biotech
Corona Vaccine લગાવ્યાના 10 દિવસ બાદ વોલેન્ટિયરનું મોત, કંપનીએ કહી આ વાત
દેશમાં કોરોના વેક્સીન (Corona Vaccine) અભિયાન શરૂ થતા પહેલા જ એક વિવાદ શરૂ થયો છે. ભારત બાયોટેક (Bharat Biotech)ની કોરોના વેક્સીનની રસી આપવામાં આવેલા એક વોલેન્ટિયરની 10 દિવસ બાદ શંકાસ્પદ હાલતમાં મોત થઈ ગઈ છે
Jan 9,2021, 22:34 PM IST
Covishield
Corona Vaccine પર બે દિગ્ગજો વચ્ચે કોલ્ડવોર, સરકારે આ પ્રકારે લગાવી લગામ
દેશમાંકોવીશીલ્ડ (Covishield) અને કોવૈક્સીનની (Covaxine) વચ્ચે ચાલી રહેલી વેક્સિન વોર પર બે કંપનીઓ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી હતી. જેના કારણે બે કંપનીઓનાં સીઇઓ વચ્ચે સરકારે પેચઅપ કરાવી દીધું છે. સરકારે કહ્યું કે, બંન્ને વેક્સિન સુરક્ષીત છે અને સામાન્ય લોકો કોઇ પણ રસી મુકાવી શકે છે. કોરોના વેક્સિન (Corona Vaccine) બનાવનારી બંન્ને કંપનીઓ વચ્ચે થયેલી ટક્કરને જોતા કેન્દ્ર સરકાર સક્રિય થઇ અને તેણે બંન્ને સાથે વાતચીત કરીને મંગળવારે વચ્ચેનો રસ્તો કાઢ્યો હતો.
Jan 5,2021, 22:24 PM IST
Trending news
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ