covishield

Covishield વેક્સિન લેનારા યાત્રી કરી શકશે ફ્રાન્સની યાત્રા, કોવૈક્સીન પર હજુ કોઈ નિર્ણય નહીં

ફ્રાન્સે માત્ર કોવિશીલ્ડ વેક્સિનના બંને ડોઝ લીધેલા યાત્રીકોને દેશમાં પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે. પરંતુ કોવૈક્સીનને લઈને હજુ વિચાર કરવામાં આવી રહ્યો છે. 

Jul 17, 2021, 11:43 PM IST

Surat માં સ્પુતનિકના ડોઝ આપવાનું શરૂ, લોકોની આતુરતાનો આવ્યો અંત

દેશના લોકો છેલ્લા કેટલાય સમયથી રશિયા (Rasia) ની સ્પુતનીક રસીની રાહ જોઇને બેઠા હતા. જે આતુરતાનો અંત આખરે આવી ગયો છે.

Jul 5, 2021, 04:52 PM IST

અમદાવાદીઓને મળ્યા સ્પુતનિક V વેક્સીનના ડોઝ, જાણો એક ડોઝની કેટલી છે કિંમત

અમદાવાદમાં (Ahmedabad) કોવિશિલ્ડ (Covishield), કોવેકસીન (Covaxin) બાદ હવે સ્પુતનિક V વેકસીન મળવાની શરૂઆત થઈ છે. 1145 રૂપિયામાં (મૂળ કિંમત 995 + હેન્ડલિંગ ચાર્જ 150) સ્પુતનિક V (Sputnik V) વેકસીનના ડોઝ ક્રિષ્ના શેલબી હોસ્પિટલ દ્વારા આપવાની શરૂઆત કરાઈ છે

Jul 5, 2021, 01:10 PM IST

Covishield વેક્સીન લગાવનાર ​Britain ના લોકોને Europe માં નહીં મળી એન્ટ્રી, બેંચ નંબરથી થશે ઓળખ

બ્રિટનના લગભગ 50 લાખ લોકો રજાઓ માણવા યુરોપ જઈ શકશે નહીં કેમ કે, તેમણે એસ્ટ્રાઝેનેકાની ભારતમાં બેનેલી કોવિડ વેક્સીન લીધી છે. બ્રિટનના આવા લોકો જેમણે કોવિશિલ્ડ રસી લીધી છે, તેઓને ઇયુ બોર્ડરમાં (EU Border) પ્રવેશતા અટકાવવામાં આવી શકે છે

Jul 2, 2021, 05:12 PM IST

European Union ના આ દેશોએ Covishield રસીને આપી મંજૂરી, હવે કરી શકશો યુરોપ પ્રવાસ

કોવિશીલ્ડ અને કોવેક્સીનને મંજૂરી ન આપનારા યુરોપીયન દેશો પર ભારતનું દબાણ કામ કરી ગયું છે. મળતી માહિતી મુજબ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની રસી કોવિશીલ્ડ લેનારા લોકો હવે યુરોપીયન દેશોની મુસાફરીએ જઈ શકશે.

Jul 1, 2021, 01:13 PM IST

Covishield લેનારા લોકોને નહીં મળે EU નો ગ્રીન પાસ!, અદાર પૂનાવાલાએ કહ્યું- જલદી લાવીશું તેનો ઉકેલ

ભારતે કોરોના રસીકરણ (Corona Vaccination) મામલે વિશ્વમાં રેકોર્ડ બનાવી દીધો છે. અત્યાર સુધીમાં વિશ્વમાં સૌથી વધુ રસીના ડોઝ આપનાર દેશ બની ગયો છે. પરંતુ આ બધા વચ્ચે રસીકરણ અભિયાનને યુરોપિયન સંઘ (EU) તરફથી મોટો આંચકો મળ્યો છે.

Jun 28, 2021, 11:16 AM IST

ICMR Study: રસી લીધા પછી પણ જો કોરોના થઈ જાય તો શું અસર થશે? ખાસ જાણો જવાબ

ભુવનેશ્વરમાં કરાયેલા આ સ્ટડીમાં 361 સેમ્પલની તપાસ હાથ ધરાઈ. જેમાંથી 274 સેમ્પલ એવા લોકોના હતા જેમને રસીના બંને ડોઝ મળી ચૂક્યા હતા અને તેમને 14 દિવસ બાદ કોરોના વાયરસનો ચેપ લાગ્યો.

Jun 25, 2021, 06:34 AM IST

દર 6 મહિને લેવો પડશે કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ? WHO એ આપ્યો આ જવાબ

કોરોના વેક્સીનના (Corona Vaccine) બૂસ્ટર ડોઝની જરૂર પડશે કે નહીં, એક વર્ષમાં તેનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવશે. આ માહિતી આપતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) જણાવ્યું હતું કે વિશ્વભરમાં સંશોધન ચાલી રહ્યું છે

Jun 11, 2021, 09:46 PM IST

71 વર્ષના વ્યક્તિનો દાવો, Covishield રસી લીધા બાદ શરીરમાં આવી ગયો મેગ્નેટિક પાવર!, જુઓ Video

મહારાષ્ટ્રના નાસિકમાં રહેતા એક વ્યક્તિએ અનોખો દાવો કર્યો છે કે કોવિશીલ્ડ રસીના બંને ડોઝ લીધા બાદ તેના શરીરમાં ચુંબકની શક્તિ આવી ગઈ છે.

Jun 11, 2021, 01:27 PM IST

Corona Vaccine: કોરોના રસી Covishield ના બીજા ડોઝ વિશે આવ્યા મહત્વના સમાચાર, આ ફેરફાર ખાસ જાણો

કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં રસીને સૌથી મોટું હથિયાર ગણવામાં આવી રહ્યું છે અને દેશભરમાં હવે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનું પણ રસીકરણ થઈ રહ્યું છે. આ બધા વચ્ચે સરકારે એકવાર ફરીથી રસીકરણના નિયમોમાં ફેરફાર કર્યો છે.

Jun 11, 2021, 10:50 AM IST

Covaxin vs Covishield: કોવેક્સીન કરતા કોવિશીલ્ડથી વધુ એન્ટીબોડી બને છે? ભારત બાયોટેકે આપ્યો આ જવાબ

ભારત બાયોટેકે (Bharat Biotech) દેશમાં કોવેક્સીન અને કોવિશીલ્ડ (Covaxin vs Covishield) ની અસરને લઈને હાલમાં જ આવેલા સ્ટડીને ફગાવ્યો.

Jun 10, 2021, 02:41 PM IST

Research માં વૈજ્ઞાનિકોનો દાવો: કોરોનાની આ રસી બનાવે છે વધુ એન્ટીબોડી

આ અભ્યાસમાં કુલ 515 સ્વાસ્થ્ય કર્મીઓ (305 પુરુષ, 210 મહિલાઓ) ને સામેલ કરાયા હતા. જેમાંથી 456 ને કોવિશીલ્ડ અને 96 લોકોને કોવેક્સીન અપાઈ હતી.

Jun 7, 2021, 08:11 AM IST

3 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા દાદાને પણ મળ્યું ઓનલાઈન વેક્સીનેશન સર્ટિફિકેટ!

ઉપલેટા (Upleta) માં 3 વર્ષ પહેલા મૃત પામેલા એક વૃદ્ધને પણ રસી આપી દેવામાં આવી છે અને તેના નામનું સિર્ટીફીકેટ (certificate)  પણ આપી દેવામાં આવ્યું છે. એક મૃતક (Death) ને કોરોનાની રસી આપી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

May 30, 2021, 02:20 PM IST

કોરોના વેક્સીનને લઇને દેશમાં ફેલાવવામાં આવી રહેલા જુઠાણાનું સામે આવ્યું સત્ય, સરકારે કહી આ વાત

નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) અને કોવિડ-19 રસીકરણ માટે રાષ્ટ્રીય અધિકાર પ્રાપ્ત સમૂહ (NEGVAC)ના ચેરમેન ડૉ. વિનોદ પૉલે આ તમામ ગેરમાન્યતાઓને ધ્યાનમાં લીધી અને આ દરેક મુદ્દે વાસ્તવિકતા રજૂ કરી છે.

May 27, 2021, 11:46 PM IST

20 લોકોને મિક્સ વેક્સીન Covishield + Covaxin લગાવવામાં આવી, તેની શું થશે અસર? સરકારે આપ્યો આ જવાબ

દેશમાં કોરોનાની બીજી લહેર થંભી ગઇ છે અને નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કે દેશમાં કોરોનાથી સાજા થનારાઓનો દર વધી રહ્યો છે. રિકવરી રેટ વધીને 90 ટકા થઇ ગયો છે.

May 27, 2021, 10:21 PM IST

UP: રસીકરણમાં મોટી બેદરકારી, 20 લોકોને પ્રથમ અને બીજા ડોઝમાં આપી દીધી અલગ-અલગ વેક્સિન

આ ઘટના પર સિદ્ધાર્થનગરના મુખ્ય મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી સંદીપ ચૌધરીએ કહ્યુ કે, આ ચોક્કસપણે એક ભૂલ છે. સરકાર તરફથી રસીની કોકટેલ લગાવવાનો કોઈ નિર્દેશ નથી. 
 

May 26, 2021, 11:00 PM IST

બે કંપનીઓની વેક્સીન વચ્ચે મૂંઝાયા લોકો, પૂછી રહ્યાં છે વિચિત્ર વિચિત્ર સવાલ

  • લોકો હેલ્પલાઈન પર સતત ફોન કરીને સવાલો કરી રહ્યાં છે. રાજ્યભરમાંથી રોજ સરેરાશ 1200 થી વધુ ફોન આવે છે. જેમાં તેઓ અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યાં છે

May 22, 2021, 11:46 AM IST

ચોંકાવનારો દાવો: Covaxin કે Covishield? આ રસીનો પહેલો ડોઝ છે 'શક્તિશાળી', બનાવે છે વધુ એન્ટીબોડી

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને મહામારી વિરુદ્ધ રસીકરણને સૌથી મોટું હથિયાર ગણવામાં આવી રહ્યું છે. દેશભરમાં હાલ 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવેક્સીન અને કોવિશીલ્ડ રસી આપવામાં આવી રહી છે. જો કે આ બધા વચ્ચે સતત એવી ચર્ચા થઈ રહી છે કે તેમાંથી કઈ રસી વધુ કારગર છે. હવે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડીજી ડો.બલરામ ભાર્ગવે આ અંગે મોટું નિવેદન આપ્યું છે. 

May 21, 2021, 11:28 AM IST

આટલી મોટી જનસંખ્યાવાળા દેશમાં 2-3 મહિનામાં ન થઈ શકે બધાનું વેક્સિનેશનઃ અદાર પૂનાવાલા

સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું- આપણે વિશ્વની સૌથી મોટી વસ્તીવાળા બે દેશોમાંથી છીએ, આટલી મોટી જનસંખ્યાનું રસીકરણ 2-3 મહિનામાં પૂરુ ન થઈ શકે. 

May 18, 2021, 08:26 PM IST

કોવિશીલ્ડની રસી લીધા બાદ રક્તસ્ત્રાવ અને લોહી ગંઠાઈ જવાના આટલા કેસ આવ્યા સામેઃ પેનલ

સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિશીલ્ડ લેનારા લોકોને એડવાઇઝરી જાહેર કરી છે કે રસી લીધા બાદ 20 દિવસ સુધી AEFI (Adverse events following immunization) ફરિયાદ આવે છે તો જ્યાં રસી લીધી ત્યાં સંપર્ક કરો.

May 17, 2021, 04:40 PM IST