हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dandiya Raas
Dandiya raas News
Navratri 2023
ગરબા ગ્રૂપમાં રોલો પાડવા અને નવરાત્રિમાં છવાઈ જવા અપનાવો આ ફેશન ટ્રેન્ડ
Navratri 2023 Fashion Trend: આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આ વખતની નવરાત્રિમાં શું હશે ખાસ? માર્કેટમાં ચાલી રહ્યો છે કયો ફેશન ટ્રેન્ડ?
Oct 15,2023, 14:34 PM IST
Navratri 2022
અમરેલીના યુવકોના પ્રાચીન રાસ ગરબા જોવા દૂરદૂરથી લોકો આવે છે, 9 દિવસ અલગ અલગ રાસ થાય
કેતન બગડા/અમરેલી :નવરાત્રિનો તહેવાર આવે એટલે ગરબા રમવાના શોખીનોમા એક અનેરો આનંદ જોવા મળે છે. ત્યારે સમયાંતરે ગરબાનું આધુનિકરણ થઈ રહ્યું છે ત્યારે આજે પણ સાવરકુંડલા શહેરમાં અર્વાચીન ગરબા છોડીને પ્રાચીન ગરબા રમે છે. ત્યારે સાવરકુંડલામા આવેલ દેવળાગેટ વિસ્તારમાં છેલ્લા 75 વર્ષથી પરંપરાગત પ્રમાણે રાસ લેવામાં આવે છે. અહીં જય ખોડિયાર બાળ મંડળ દ્વારા નવરાત્રીના 9 દિવસ સુધી અહીં અલગ અલગ રાસ ગરબા રમવામાં આવે છે.
Sep 28,2022, 9:17 AM IST
Navratri Celebration
Navratri 2022: કેમ નવરાત્રિના પર્વને ગણવામાં આવે છે અનુષ્ઠાન માટે શ્રેષ્ઠ? જાણો
નવરાત્રી એટલે શક્તિ પર્વ. શક્તિની આરાધના અને શક્તિની સાધના. વર્ષ દરમિયાન આવતી ચાર નવરાત્રીમાંથી ચૈત્રી અને આસો નવરાત્રી સાધના કરવા માટે શ્રેષ્ઠ ગણાય છે. બ્રહ્મ મુહુર્તમાં મંત્ર કરવાથી નવી ઉર્જાનો સંચાર થાય છે. ગાયત્રી મંત્ર જે શ્રેઠ મંત્રોમાં ગણાય છે તેનું અનુષ્ઠાન કરવા માટે કળશ સ્થાપન કરી બાજુમાં ઘીનો દીવો કરી એમાં કપૂર પૂરી અને મંત્રોચ્ચાર કરી શકાય.
Sep 26,2022, 9:57 AM IST
Navratri 2022
Navratri Fashion Trends: નવરાત્રિમાં છવાઈ જવા માટે અપનાવો આ શાનદાર ફેશન ટ્રેન્ડ
Navratri Fashion Trend: નવરાત્રિ આવી રહી છે અને ખેલૈયાઓ પણ ધનગનાટ માટે તૈયાર છે. કોરોના કાળ બાદ આવી રહેલી નવલી નવરાત્રિમાં ધૂમ મચાવવા માટે હવે વિવિધ ડાંડિયા ગ્રૂપ તૈયાર છે. તો આવો જાણીએ કયા આ વખતે કયા ટ્રેન્ડ છે ખાસ...
Sep 14,2022, 14:53 PM IST
Trending news
Ahmedabad Metro
મહિલાઓ સામે હસ્તમૈથુન કરી યુવકે વિકૃતિની હદ વટાવી, અમદાવાદ મેટ્રોનો VIDEO વાયરલ
flaxseed
શિયાળામાં રોજ 1 ચમચી આ બી ખાઈ લેવા, ગમે એટલી ઠંડી પડશે સાંધામાં દુખાવો નહીં થાય
gujarat
સૌથી વધુ રોજગારી આપતા રાજ્યોમા ગ્રોથ એન્જિન ગુજરાતની પીછેહઠ! આ આંકડાઓએ ફૂગ્ગો ફોડ્યો
Maharashtra politics
દિલ્હીથી લીલીઝંડી મળી ગઈ, હવે મુંબઈ પર નજર...કોણ બનશે CM? જાણો 5 લેટેસ્ટ અપડેટ
Weight loss
Weight Loss: આખો દિવસ ખા-ખા કરશો તો પણ દર 7 દિવસે ઘટશે 2 કિલો વજન, અપનાવો આ ટીપ્સ
gujarat
ગુજરાતમાં બની રોયલ કંકોત્રી! આખા દેશમાં ચર્ચા! 500 વર્ષ સુધી ચાલે એવું છે બોક્સ!
Shanidev
30 વર્ષ પછી શનિએ બનાવ્યો શશ રાજયોગ, આ રાશિઓ થઈ શકે છે માલામાલ, વેપારમાં બંપર લાભ થશે
PAN
ડુપ્લિકેટ PAN કાર્ડનો કરો છો ઉપયોગ તો તરત જ કરો સરેન્ડર, પકડાશો તો થશે હજારોનો દંડ
Nisus Finance SME IPO
₹50 નો જીએમપી, ₹180 છે ઈશ્યુ પ્રાઇસ, 4 ડિસેમ્બરથી IPO પર દાવ લગાવવાની તક
coconut water
શિયાળામાં નારિયેળ પાણી પાવાના 5 ચમત્કારી ફાયદા, મળશે અનેક બીમારીઓથી છુટકારો