हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
dates benefits
Dates benefits News
dates benefits
Dates: પુરુષો માટે ખજૂર વધારે ફાયદાકારક શા માટે ? જાણો રોજ કેટલી માત્રામાં ખાવો ખજૂર
Dates Benefits For Men: આયુર્વેદમાં ખજૂરનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. આયુર્વેદ અનુસાર ખજૂર અને દૂધને એકસાથે લેવાથી પુરુષોમાં ફર્ટીલીટી વધે છે.
Aug 25,2024, 8:56 AM IST
khajoor
કાજુ-બદામનો છે બાપ! દરેક ટુકડામાં 100 ગણી તાકાત, શક્તિ વધારવા માટે ખાતા હતા રાજાઓ
Khajoor ke fayde: આયુર્વેદમાં ખજૂરને સ્વાસ્થ્ય માટે અતિ ગુણકારી કહી છે. તેનાથી શક્તિ વધે છે અને શરીર સ્વસ્થ રહે છે. આ કારણથી ભારતીય રાજાઓ ખજૂર ખાતા હતા.
Aug 3,2024, 14:16 PM IST
dates benefits
Dates Benefits: સોહા અલી ખાન ખાલી પેટ ખાય છે નાળિયેર તેલમાં પલાળેલા ખજૂર, જાણો ફાયદા
Dates Benefits:ખજૂર અને નાળિયેર તેલ બંને પોષક તત્વથી ભરપૂર છે. જે રીતે સોહા અલી ખાન ખજૂર ખાય છે તે રીતે ખજૂર ખાવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે. જો તમે આ અંગે જાણતા ન હોય તો ચાલો તમને જણાવીએ નાળિયેર તેલમાં પલાળેલા ખજૂર ખાવાથી શરીરને શું ફાયદા થાય છે ?
May 30,2024, 8:18 AM IST
lifestyle
BENEFITS OF DATES: રોજ ખજૂર ખાવાથી થાય છે અનેક ફાયદા, પુરુષો માટે તો વરદાન છે ખજૂર!
BENEFITS OF DATES: રોજ સવારે ખજૂર ખાવાથી તમારા હાડકાં મજબૂત થશે, જાણો તેના અદ્ભુત ફાયદા. સવારે ઉઠીને આપણે હંમેશા એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઘણા લોકોને ખજૂર ખાવાનું પસંદ હોય છે. જો તમે તેને રોજ તમારા આહારમાં સામેલ કરશો તો તમને અદ્ભુત લાભ મળશે. તેમાં રહેલા પોષક તત્વો શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
May 29,2024, 13:37 PM IST
Fitness tips
Fitness Tips: એક મહિના સુધી રોજ સવારે 2 ખજૂર ખાવાથી શરીરમાં જોવા મળે છે આ 5 ફાયદા
Fitness Tips: શરીરને બીમારીઓથી બચાવવું હોય અને ફીટ રાખવું હોય તો રોજ કેટલીક એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે શરીરને ફિટ રાખવામાં મદદ કરે. આવી જ વસ્તુઓમાંથી એક છે ખજૂર. ખજૂર ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે ખાસ કરીને જો તમે એક મહિના સુધી રોજ સવારે બે પેશી ખજૂર ખાઈ લો છો તો તેનાથી શરીરમાં આ પાંચ ફાયદા જોવા મળે છે.
Mar 21,2024, 9:06 AM IST
dates benefits
શિયાળામાં ખૂબ જ ફાયદો કરે છે ખજૂર, રોજ 2 ખજૂર ખાવાથી આટલી બીમારીઓ થશે દૂર
Dates benefits: ખજૂર પોષક તત્વોથી ભરપૂર હોય છે. ખજૂરમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઇબર, વિટામીન કે, પોટેશિયમ, આયરન, કેલ્શિયમ જેવા તત્વો હોય છે જે ઘણા રોગથી શરીરનું રક્ષણ કરે છે. જે લોકોને પોતાનું વજન ઘટાડવું છે તેમના માટે પણ ખજૂર ફાયદાકારક છે.
Nov 19,2023, 11:05 AM IST
Home Remedies
Health Tips: વર્ષો જુની કબજિયાતથી પણ તુરંત મેળવવો હોય છુટકારો તો પલાળીને ખાવું આ ફળ
Home Remedies For Constipation: કબજિયાત જો લાંબા સમય સુધી રહે તો તે ગંભીર રોગ પણ બની શકે છે તેથી જરૂરી છે કે તમે કબજિયાતને રોકવા માટે શરીરને હાઇડ્રેટ રાખો સાથે જ ફાઇબર યુક્ત આહારનું સેવન કરો. જો અનેક પ્રયત્ન કર્યા છતાં પણ કબજિયાત થઈ જાય અથવા તો કબજિયાતની સમસ્યા વર્ષો જૂની હોય તો તમે તેનાથી ખજૂરની મદદથી છુટકારો મેળવી શકો છો.
Oct 18,2023, 10:01 AM IST
date milk benefits
Dates And Milk: ખજૂરને દૂધ સાથે આ સમયે સેવન કરે પરણિત પુરૂષો, મળશે જોરદાર ફાયદા
Dates And Milk Benefits: ખજૂર સ્વાસ્થ્ય તેમજ ત્વચા અને વાળ માટે પણ ખુબ જ ફાયદાકારક છે. દૂધ સાથે ખજૂરનું સેવન કરવાથી નબળાઈ દૂર થાય છે.
Jul 1,2023, 15:08 PM IST
dates benefits
Dates Benefits: શિયાળામાં પલાળીને ખજૂર ખાવાથી બનશે મજબૂત બોડી, થશે આ ફાયદા
Khajur Ke Fayde: ખજૂરને આપણે ફળની જગ્યાએ ઔષધી કહી શકીએ. શિયાળાના દિવસોમાં ખજૂરનું સેવન શરીરને ઘણા ફાયદા પહોંચાડે છે. જો તમે ફીટ રહેવા ઈચ્છો છો તો દરરોજ પલાળીને ખજૂર ખાવી જોઈએ.
Nov 12,2022, 22:16 PM IST
Trending news
Mohammed Shami
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!
Ahmedabad
તહેવારના દિવસે અમદાવાદમાં લોહીની નદીઓ વહી, હત્યાના બે બનાવ બન્યા
US election 2024
દુનિયા આખાની નજર જેના પર છે એ અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, જાણો અપડેટ
gold
એક ઝટકામાં સોનું ₹1300 થયું સસ્તું, ચાંદીમાં પણ 4600 રૂપિયાનો ઘટાડો
health tips
ડાયાબિટીસના દર્દીઓએ આ લીલું પાન ખાવું જોઈએ, બ્લડ સુગર લેવલ 200ને પાર નહીં કરે!
Football
ફૂટબોલની ચાલું મેચમાં વીજળી પડવાથી ખેલાડીનું મોત, જુઓ ભયાનક વીડિયો
Gujarat politics
વાવમાં કોણ છે આયાતી ઉમેદવાર! હર્ષ સંઘવીના એક નિવેદન પર ધડાધડ જવાબો આવ્યા
Gujarat politics
મનમાં ને મનમાં માવજી પટેલ બની ગયા સાહેબ, શંકર ચૌધરીને લઈને આપ્યું મોટું નિવેદન
jay shah
અમિત શાહના દીકરાની જગ્યા લેવા તૈયાર છે આ નેતાનો દીકરો, આ ગુજરાતી પણ અગ્રેસર
Gujarat Tourism
ગીર જંગલમાં ફરવા જતા પહેલા આ જાણી લેજો, પ્રવાસીઓ માટે બનાવાયા નવા નિયમો