defense deal

બે દિવસીય ભારતના પ્રવાસ બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા રવાના

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન બંન્ને નેતાઓએ જાહેરાત કરી હતી કે ભારત-અમેરિકા વચ્ચે 3 બિલિયન ડોલરની ડિફેન્સ ડીલ કરી છે. તો અમેરિકી દૂતાવાસમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના સીઈઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી.

Feb 25, 2020, 08:45 PM IST

CAA ભારતનો આંતરીક મામલો, દિલ્હી હિંસા પર નથી થઈ કોઈ વાતઃ ડોનાલ્ડ ટ્રમ્પ

નવી દિલ્હીઃ ભારતના બે દિવસીય પ્રવાસે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના દૂતાવાસમાં પત્રકાર પરિષદ સંબોધી રહ્યાં છે. 

ડોનાલ્ડ ટ્રમ્પની પત્રકાર પરિષદના મુખ્ય મુદ્દાઓ

Feb 25, 2020, 05:56 PM IST

ભારત-અમેરિકા વચ્ચે 3 અબજ ડોલરની ડિફેન્સ ડીલ, ટ્રેડ ડીલ પર શરૂ થશે વાત

ટ્રમ્પે આતંકવાદનો ઉલ્લેખ કરતા કહ્યું, 'પીએમ મોદી અને હું અમારા નાગરિકોને કટ્ટર ઇસ્લામિક આતંકવાદથી બચાવવા માટે પ્રતિબદ્ધ છીએ. 
 

Feb 25, 2020, 03:56 PM IST

અમેરિકાની ધમકીની 'ઐસી કી તૈસી', ભારતે રશિયા સાથે કરી લાખો ડોલરની ડિફેન્સ ડીલ

અમેરિકાના પ્રતિબંધો મૂકવાની ધમકીને સાવ બાજુ પર મૂકીને ભારત અને રશિયાએ મંગળવારે ભારતીય નેવી માટે બે મિસાઈલ યુદ્ધજહાજોના નિર્માણ માટેની ડીલ પર હસ્તાક્ષર કર્યાં.

Nov 21, 2018, 11:44 AM IST

અમેરિકાથી ડર્યું નહી ભારત, વિરોધ બાદ પણ રૂસ પાસેથી ખરીદશે 40 હજાર કરોડની મિસાઇલો

સીએએટીએસએ હેઠળ ડોનાલ્ડ ટ્રંપ વહિવટીતંત્રને રૂસ અને રક્ષા અથવા ગુપ્તચર સંસ્થાઓ સાથે મહત્વપૂર્ણ લેણ-દેણમાં સંલિપ્ત દેશ અને સંસ્થાને દંડિત કરવાનો અધિકાર મળ્યો છે.

Sep 3, 2018, 11:09 AM IST