delhi high court

દેશમાં સમાન નાગરિક સંહિતાની જરૂરીયાત, કેન્દ્ર સરકારે પગલાં ભરવા જોઈએ: દિલ્હી હાઇકોર્ટ

દિલ્હી હાઇકોર્ટે (Delhi High Court) એક છૂટાછેડા કેસમાં નિર્ણય આપતી વખતે સમાન નાગરિક સંહિતાને (Uniform Civil Code) ટેકો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું, 'બધા માટે સમાન સંહિતાની જરૂર છે

Jul 9, 2021, 05:24 PM IST

WhatsApp એ પોતાની ઈચ્છાથી નવી પ્રાઈવસી પોલિસી પર લગાવી રોક, દિલ્હી હાઈકોર્ટમાં આપી જાણકારી

વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી (WhastsApp New Privacy Policy) અંગે દાખલ થયેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ. આ દરમિયાન વોટ્સએપે કોર્ટને જણાવ્યું કે તેણે નવી પ્રાઈવસી પોલિસીને  હાલ પોતાની ઈચ્છાથી હોલ્ડ પર રાખી છે. 

Jul 9, 2021, 01:32 PM IST

દિલ્હી હાઈકોર્ટે Twitter ને ફટકાર લગાવી, નવા IT નિયમોના ઉલ્લંઘન પર કેન્દ્ર કાર્યવાહી માટે સ્વતંત્ર

ટ્વિટરે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે તે આઈટી નિયમોના અનુપાલન માટે ભારતમાં એક સંપર્ક કાર્યાલય સ્થાપિત કરવાની પ્રક્રિયા છે. તે કાર્યાલય તેનું સ્થાયી હશે. 
 

Jul 8, 2021, 05:10 PM IST

Grievance Redressal Officer ની નિયુક્તિ માટે ટ્વિટરે હાઈકોર્ટ પાસે માંગ્યો 8 સપ્તાહનો સમય

ટ્વિટર દ્વારા હાઈકોર્ટને એક એફિડેવિટમાં જણાવાયું છે કે કંપની ભારતમાં Liaison Office પણ બનાવી રહી છે. જે કંપનીનું પરમેનન્ટ ફિઝિકલ કોન્ટેક્ટ એડ્રસ રહેશે.

Jul 8, 2021, 02:56 PM IST

Twitter એ હજુ સુધી કરી નથી Grievance અધિકારીની નિયુક્તિ, દિલ્હી હાઈકોર્ટે આકરી ઝાટકણી કાઢી

નવા આઈટી કાયદાને લઈને માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને દિલ્હી હાઈકોર્ટે મોટો આંચકો આપ્યો છે અને કોર્ટે સોશિયલ નેટવર્કિંગ કંપનીને ખુબ ફટકાર લગાવી છે.

Jul 6, 2021, 02:30 PM IST

Corona Third Wave વધારે દૂર નથી, દિલ્હી HC ની કેન્દ્ર અને કેજરીવાલ સરકારને નોટિસ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં (Delhi) સામાન્ય લોકો દ્વારા માસ્કનો ઉપયોગ નહીં કરવા અંગે દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) Suo Moto કરી છે

Jun 18, 2021, 08:00 PM IST

Juhi Chawla 5G Case Verdict: દિલ્હી હાઈકોર્ટે 5G ટેક્નોલોજી પર જૂહી ચાવલાની અરજી ફગાવી, 20 લાખનો દંડ ફટકાર્યો

અભિનેત્રી જૂહી ચાવલાએ દેશમાં 5જી વાયરલેસ નેટવર્ક સ્થાપિત કરવા વિરુદ્ધ સોમવારે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આજે આ મામલામાં ચુકાદો આવ્યો છે. કોર્ટે તેની અરજી ફગાવી દીધી છે. 

Jun 4, 2021, 05:17 PM IST

Baba Ramdev વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યું મેડિકલ એસોસિએશન, કોર્ટે કહી આ વાત

દિલ્હી મેડિકલ એસોસિએશને (DMA) દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. ડીએમએએ અરજીમાં બાબા રામદેવ (Baba Ramdev) સામે કેસ દાખલ કરી તેમને કોરોનિલ ટેબલેટને લઇને ખોટા દાવા અને ખોટા નિવદેન કરવા પર રોક લગાવવા અપીલ કરવામાં આવી છે.

Jun 3, 2021, 04:11 PM IST

Delhi High Court આકરા પાણીએ, ડ્રગ કંટ્રોલરને પૂછ્યું- ગૌતમ ગંભીર ફાઉન્ડેશન વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં?

દવા અને ઓક્સિજન સિલિન્ડરની હોર્ડિંગ મામલે દિલ્હી હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને એકવાર ફરીથી ડ્રગ કંટ્રોલરના એક્શન પર સવાલ ઉઠાવ્યા છે.

Jun 3, 2021, 02:50 PM IST

દિલ્હી હાઈકોર્ટથી લીલીઝંડી મળ્યા બાદ સરકારે જણાવ્યું, કેમ જરૂરી છે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ

કેન્દ્રીય મંત્રીએ આ પ્રોજેક્ટના ખર્ચ પર સ્પષ્ટીકરણ કર્યું છે. તેમણે કહ્યું કે, આ સમયે માત્ર બે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ છે નવુ સંસદ ભવન અને સેન્ટ્રલ વિસ્તા એવેન્યૂ.

May 31, 2021, 04:52 PM IST

Central Vista Project પર રોક લગાવવાનો HC નો ઈન્કાર, અરજી ફગાવી, સાથે સાથે દંડ પણ ફટકાર્યો

કોરોના મહામારી દરમિયાન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્ય પર હવે રોક લાગશે નહીં. દિલ્હી હાઈકોર્ટે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે અને નિર્માણ કાર્યને પડકારતી અરજીને ફગાવી છે. 

May 31, 2021, 10:59 AM IST

Vaccination માટે 12 વર્ષના બાળકે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા, કહ્યું-સરકારને આપો નિર્દેશ

દેશની રાજધાની દિલ્હીમાં 12 વર્ષના એક બાળકે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

May 28, 2021, 01:45 PM IST

WhatsApp તરફથી દાખલ અરજી પર કેન્દ્રએ કહ્યું- સરકાર નિજતાના અધિકાર માટે પ્રતિબદ્ધ પરંતુ...

ફેસબુકની માલિકીવાળા વોટ્સએપે નવા સોશિયલ મીડિયા સાથે જોડાયેલા નિયમો પર સરકાર વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે, જે હેઠળ સંદેશ સેવાઓ માટે તે જાણકારી મેળવવી જરૂરી છે કે કોઈ સંદેશની શરૂઆત કોણે કરી. 
 

May 26, 2021, 06:38 PM IST

WhatsApp એ ભારત સરકાર સામે કર્યો કેસ, કહ્યું- Privacy ને ખતમ કરી નાંખશે આ નિયમ

રોયટર્સ મુજબ દિલ્લી હાઈકોર્ટમાં કરાયેલી એક અરજીમાં કહેવામાં આવ્યું છેકે, ભારત સરકારના નિયમો સંવિધાનની વિરુદ્ધ છે. આ નિયમોથી સંવિધાનમાં મળેલાં અધિકારોનું ઉલ્લંઘન થાય છે.

May 26, 2021, 10:27 AM IST

Soya Milk ને Milk કહેવું કેટલું યોગ્ય? હાઈકોર્ટ પહોંચ્યો મામલો, કેન્દ્ર અને કંપનીઓને નોટિસ

NCDFI કો-ઓપરેટિવ ડેરી સેક્ટરની સર્વોચ્ચ સંસ્થા છે, જેણે આ વાત પર વિરોધ વ્યક્ત કર્યો કે સોયા અને બદામથી બનાવેલી પ્રોડક્ટને મિલ્ક કે મિલ્ક પ્રોડક્ટ ન કહી શકાય. 
 

May 24, 2021, 03:40 PM IST

ઓક્સિજન સંકટ પર હવે મોદી સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા, જાણો શું છે મામલો 

દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે સતત ઓક્સિજન સંકટ વધી રહ્યું છે. આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે ઓક્સિજન સંકટ પર દિલ્હી હાઈકોર્ટના એ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે જેમાં કોવિડ દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની આપૂર્તિ પર અપાયેલા નિર્દેશનું અનુપાલન નહીં કરવા અંગે અનાદર નોટિસ ફટકારવામાં આવી હતી.

May 5, 2021, 01:58 PM IST

Delhi coronavirus news: જ્યારે દિલ્હી હાઈકોર્ટમાં રડવા લાગ્યા સીનિયર વકીલ, જજે કહ્યું- આપણે બધા લાચાર છીએ

દિલ્હીમાં કોરોના વાયરસને કારણે પરેશાન વકીલોની મદદ માટે સીનિયર વકીલ રમેશ ગુપ્તાએ દિલ્હી હાઈકોર્ટને અપીલ કરી કે વકીલોની સુવિધા માટે કેટલીક પાયાની વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. 
 

Apr 30, 2021, 03:21 PM IST

હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન જ્યારે વકીલે કહ્યું પ્લીઝ... એક ICU બેડ અપાવી દો... કોર્ટે હાથ ઉંચા કરી લીધા

દિલ્હી સરકારનું કહેવું છે કે દરેક હોસ્પિટલ અને સપ્લાયરે દરરોજ પોતાને ત્યાં સ્ટોકનું અપડેટ આપવું પડશે અને તે પણ જણાવવું પડશે કે તેનો કેટલો ઓક્સિજન મળ્યો. 
 

Apr 28, 2021, 04:49 PM IST

Corona પર હાઈકોર્ટની દિલ્હી સરકારને ફટકાર, કહ્યું- તમે ન સંભાળી શકો તો કેન્દ્રને આપી દઈએ જવાબદારી

ઓક્સિજનની અછતના મામલા પર સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે આપ સરકારને ફટકાર લગાવી છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, તમારાથી સ્થિતિ સંભાળી શકાતી નથી, તો અમને જણાવો. અમે કેન્દ્રને સંભાળવા માટે કહીશું. 

Apr 27, 2021, 05:34 PM IST

oxygen crisis: ઓક્સિજન રોકનારાને અમે ફાંસીએ લટકાવી દેશું, દિલ્હી હાઈકોર્ટનું રૌદ્ર સ્વરૂપ

દિલ્હીના લોકોને ઓક્સિજન ન મળવા પર હાઈકોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું, આ આપરાધિક સ્થિતિ છે. જો કોઈ વેક્સિનની સપ્લાઈ રોકે છે તો અમે તેને કોઈ કિંમતે નહીં છોડીએ અને ફાંસી પર લટકાવી દેશું. ઓક્સિજનને લઈને ઉઠાવવામાં આવેલા પગલાથી કોર્ટ સંતુષ્ટ નથી. 
 

Apr 24, 2021, 03:29 PM IST