court

કાવડ યાત્રા પર ફરી વિચાર કરે UP સરકાર, જીવનનો અધિકાર સૌથી ઉપર: સુપ્રીમ કોર્ટ

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલુ છે છતાં યુપી સરકારે શ્રાવણમાં થનારી કાવડ યાત્રાને મંજૂરી આપેલી છે. જેના પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે.

Jul 16, 2021, 11:47 AM IST

અમદાવાદ હિટ એન્ડ રન કેસમાં પર્વ શાહની મુશ્કેલી વધી, કોર્ટે આરોપીના રિમાન્ડ કર્યા મંજૂર

અદાવાદના બહુચર્ચિત શિવરંજની હિટ એન્ડ રન (hit and run) કેસમાં શ્રમિક પરિવારને કચડનાર આરોપી પર્વ શાહને પોલીસે આજે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટે આરોપી પર્વ શાહના આવતીકાલ બપોર સુધીના રિમાન્ડ માન્ય રાખ્યા હતા

Jun 30, 2021, 06:14 PM IST

રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવા કોર્ટમાં જશે વાલી મંડળ, માસ પ્રમોશન આપવા કરશે PIL

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Secondary Education Board) દ્વારા ધોરણ 10 અને 12 ના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની (Students) પરીક્ષા જુલાઈમાં યોજવામાં આવી રહી છે

Jun 28, 2021, 10:01 AM IST

મહેસાણા દૂધ સાગર ડેરી ઘી કાંડ માં ફરાર ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરની ધરપકડ, 6 દિવસના રિમાંડ મંજૂર

મહેસાણા દૂધ સાગર ડેરીના ઘી માં પામોલિન તેલનું ભેળસેળ કરી ડેરીને 37 કરોડ 53 લાખનું નુકશાન કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાના આરોપ સાથે તારીખ 5/8/2020 ના રોજ ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન સહિત એમ.ડી. સહિત પાંચ લોકો વિરુદ્ધ મહેસાણા બી ડિવિજન પોલીસ મથકમાં ગુનો નોધવામાં આવ્યો હતો. 

Jun 23, 2021, 04:55 PM IST

GG હોસ્પિટલ જાતીય સતામણી મામલે આખરે બે આરોપીઓની ધરપકડ, થશે ચોંકાવનારા ખુલાસા

એક સપ્તાહ અગાઉ મહિલા એટેનડેન્ટ કર્મચારીઓ સાથે જાતીય સતામણી થતા હોવાનો ઘટસ્ફોટ થતાંની સાથે જ રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી હતી.

Jun 23, 2021, 02:22 PM IST

રાજ્યમાં દારૂબંધી અંગે હાઈકોર્ટમાં સુનાવણી, અરજદારની રજૂઆત પર કોર્ટે આપ્યો જવાબ

રાજ્યમાં દારૂબંધી (Prohibited Alcohol) અંગે આજે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી (Hearing) દરમિયાન અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી

Jun 22, 2021, 05:15 PM IST

'લાલ લાલ હોઠોં પર ગોરી કિસકા નામ હૈ', 5G પર ચાલી રહી હતી સુનાવણી અને શરૂ થયું જૂહી ચાલવાનું ગીત

જૂહીએ આ અરજીમાં માંગ કરી છે કે 5જી વાયરલેટ નેટવર્કને દેશમાં લાગૂ કરતા પહેલા તેની સાથે જોડાયેલા તમામ રિસર્ચ પર ધ્યાન આપવામાં આવે. 
 

Jun 2, 2021, 07:08 PM IST

લતીફ સાથે પણ સંપર્કમાં આવેલો નજીર વોરા 1994થી કરતો હતો આ કામ, હવે થયો જેલ ભેગો

કુખ્યાત દંપતિ નઝીર વોરા (Nazir Vora)  અને તેની પત્નીને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. નઝીર વોરાને બિલ્ડર, લેન્ડ માફિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.

Jun 2, 2021, 03:58 PM IST

પોપ્યુલર બિલ્ડરના કેસમાં નવો વળાંક: સમાધાનના 2.54 કરોડ રૂપિયાની રિકવરી માટે કોર્ટમાં કરેલી અરજી પરત ખેંચાઇ

ફિઝુની માસીએ ક્રાઇમ બ્રાન્ચએ રિકવર કરેલા 2.54 કરોડ પરત મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી તેને પરત ખેંચી લીધી છે અને હવે આગામી દિવસોમાં સેશન કોર્ટમાં નવેસરથી અરજી કરી શકે છે.

Apr 1, 2021, 05:21 PM IST

Two Sisters ના પેટમાં થયો દુ:ખાવો, વિશ્વાસ કરી પહોંચી તાંત્રિક પાસે, અને પછી...

છત્તીસગઢના (Chhattisgarh) રાયપુરમાં બે સગી બહેનો સાથે રેપ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટે એક તાંત્રિકને 40 વર્ષની સજા (Court Sentenced Tantrik To 40 Years) ફટકારી છે. કોર્ટે તાંત્રિકને 20-20 વર્ષ એટલે કે કુલ 40 વર્ષ જેલમાં કેદ રહેવાની સજા (Tantrik Raped Two Sisters) આપી છે

Mar 12, 2021, 01:17 PM IST

Rajasthan: Court એ 3 મહિલા સહિત એક જ પરિવારના 9 લોકોને સંભળાવી ઉંમરકેદની સજા, જાણો શું છે સમગ્ર મામલો

તમને જણાવી દઇએ કે એક દાયકા પહેલાં જમીન વિવાદમાં 12 લોકોએ મળીને બે લોકોની હત્યા કરી નાખી હતી. આ કેસમાં દોષી ગણાવ્યા બાદ 9 લોકોને કોર્ટે ઉંમર કેદ (Life Imprisonment) ની સજા સંભળાવી હતી. 
 

Mar 3, 2021, 03:31 PM IST

Gujarat: 11 મહિના બાદ રાજ્યની કોર્ટ થઇ શરુ, વકીલોએ ફટાકડા ફોડી કરી ઉજવણી

કોરોનાના કારણે છેલ્લા 11 મહિનાથી રાજ્યની મોટાભાગની કોર્ટ બંધ રહી હતી. જે 11 મહિના બાદ હવે આજથી શરૂ થઈ. કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ થતા વકીલોએ હવે રાહતના શ્વાસ લીધા છે. 

Mar 1, 2021, 02:48 PM IST

Death Warrant: ભારતમાં ફાંસી આપવાનો પણ હોય છે ચોક્કસ સમય, જાણો આ લોકોને ક્યારેય નથી આપી શકાતી ફાંસી

દેશમાં સૌથી મોટી સજા ફાંસીની છે. કોઈ પણ વ્યક્તિને અપરાધ સામે મોતની સજા આપવી સહેલી નથી. ભારતીય સંવિધાન મુજબ, મોટા અપરાધ માટેની સજા પણ મોટી હોય છે. 21મી સદીનો એ પહેલો અપરાધી જેને ફાંસી સજા થઈ હતી, તે છે ધનંજય ચટર્જી. ધનંજયને 14 ઓગસ્ટ 2004માં ફાંસી આપવામાં આવી હતી. જાણીએ, 1990માં શું કર્યું હતું ધનંજય ચટર્જીએ...

Feb 28, 2021, 05:49 PM IST

ગીતાજી કોર્ટમાં નહીં,હાર્ટમાં રહેવી જોઇએ: મોરારિબાપુ

મોરારિ બાપુએ જણાવ્યું કે આજે ઘણા અર્થોમાં આખી દુનિયા માટેનો વૈશ્વિક દિવસ છે.આજે માગશર સુદ એકાદશી એટલે ગીતા જયંતિ, પ્રતિવર્ષ કોઈપણ જગ્યાએ હોઉં, ગીતા જયંતી ઉપર ગીતા વિદ્યાલય જોડિયાધામમાં પહોંચી જઉં છું વર્ષોથી ચાલ્યું

Dec 25, 2020, 12:47 PM IST

વડોદરાની પંચવટી કેનાલમાંથી પોટલું ભરીને માનવ કંકાલ મળ્યા, બાબુ શેખના હોવાની શક્યતા

  • થોડા દિવસ અગાઉ સીઆઈડીની ટીમે બાબુ શેખનો મૃતદેહ શોધવા આખી કેનાલ ખાલી કરાવી હતી.
  • એફએસએલના રિપોર્ટ બાદ જ આ કંકાલ બાબુ શેખના છે કે નહિ તે સ્પષ્ટ થશે

Nov 12, 2020, 12:12 PM IST

વડોદરા : 9 કિમીની નર્મદા કેનાલમાં બાબુ શેખની લાશ શોધવા આકાશપાતાળ એક કરે છે CID ક્રાઈમ

  • આ કેસમાં 6 આરોપી પોલીસકર્મીઓ હાલ જેલમાં બંધ છે. જોકે, બાબુ શેખની હત્યા કરાયેલી લાશ ક્યાં ફેકાઈ છે તે હજી તેઓએ કોઈ માહિતી આપી નથી.
  • સીઆઈડી શેખ બાબુના મૃતદેહને કેનાલમાં શોધી રહી છે. શેખ બાબુની હત્યા કરી લાશ કેનાલમાં નાખી દીધી હોવાની માહિતી ટીમને મળી હતી

Oct 20, 2020, 12:31 PM IST

કાળિયાર કેસ: સલમાનની મુશ્કેલીઓ વધી, કોર્ટમાં થવું પડશે હાજર

કેસની આગામી સુનાવણી 28 સપ્ટેમ્બરના રોજ થશે. તમને જણાવી દઇએ કે કાળિયાર કેસમાં આરોપી અભિનેતા સલમાન ખાનને જોધપુરના સીજેએમ ગ્રામીણ કોર્ટે કાળિયાર કેસના દોષી ગણાવતાં 5 વર્ષની સજા સંભળાવી હતી. 

Sep 14, 2020, 07:27 PM IST

પોપ્યુલર બિલ્ડર કેસમાં કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા

સમાજમાં ઘરેલુ હિંસાના કેસ ઘણા બન્યા છે અને હજી પણ બની રહ્યા છે, ત્યારે સૌને અચરજ પામે તેવા નામાંકિત વ્યક્તિઓ પણ ઘરેલૂ હિંસાના કેસમાં ધરપકડ થતી હોય છે. અમદાવાદના નામાંકિત પોપ્યુલર ગ્રુપના માલિક રમણ પટેલ, મોનાંગ પટેલ, વીરેન્દ્ર પટેલ અને દશરથ પટેલ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને પગલે શનિવારે ગ્રામ્ય કોર્ટમાં રજુ કરવામાં આવ્યા. 

Sep 5, 2020, 07:36 PM IST

વડોદરાનાં બહુચર્ચિત હત્યાકાંડમાં PI, PSI સહીત 6 આરોપીઓ 10 દિવસનાં રિમાન્ડ મંજુર

વડોદરાનાં બહુચર્ચિત શેખ બાબુ હત્યાકાંડનાં તમામ 6 આરોપીઓનાં કોર્ટે 10 દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા છે. સીઆઇડી ક્રાઇમમાં હાજર થયેલા તત્કાલીન PI, PSI સહીત 6 આરોપીઓને વડોદરાની અદાલતમાં રજૂ કરાયા હતાં.

Sep 2, 2020, 10:45 PM IST