हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
70/ 1
(14.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
DMIC
Dmic News
નેધરલેન્ડ
Vibrant Gujarat 2019: નેધરલેન્ડ પોર્ટ ડેવલપમેન્ટમાં પાયોનિયર છે
મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નેધરલેન્ડના મિનીસ્ટર ઓફ ટેક્ષેશન એન્ડ કસ્ટમ્સ મેન્નો સ્નેલ અને પ્રતિનિધિમંડળની યોજાયેલી બેઠકમાં ગુજરાત અને નેધરલેન્ડ વચ્ચે વિવિધ ૬ એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા. આ એમ.ઓ.યુ.માં સોલાર એનર્જીમાં ફ્લેક્સિબલ સોલાર પેનલ, ઓફ શોર એન્ડ ઓન શોર વિન્ડ એનર્જી, વડોદરા મહાનગરપાલિકા સાથે હાઇ એફિસિયન્સી વેસ્ટ ટુ એનર્જી મેનેજમેન્ટ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજી, પી.પી.પી મોડલ પર રેડિયો એન્ડ કાર્ડિયોલોજી સેન્ટર તેમજ સેલાઇન ફાર્મિંગના ક્ષેત્રોના એમ.ઓ.યુ. નો સમાવેશ થાય છે.
Jan 17,2019, 20:24 PM IST
જાપાન
વાઇબ્રન્ટમાં જાપાન-ગુજરાત છે સૌથી જૂના મિત્ર, કંડારશે વિકાસની નવી દિશા
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની નવમી શ્રેણીની પૂર્વસંધ્યાએ જાપાનીઝ બિઝનેસ ડેલિગેશનને આવકારતા જણાવ્યું હતું કે, ભારત જાપાનના સંબંધો વિકાસની નવી દિશા કંડારશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૩માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શરૂ કરેલી વાઇબ્રન્ટ સમિટની શરૂઆતથી જ જાપાન દેશ પાર્ટનર તરીકે ગુજરાતની સાથે છે, ત્યારે ગુજરાત-જાપાનના આર્થિક સંબંધો અનેકવિધ વૈશ્વિક પડકારોનો સામનો કરી વિકાસના નવા સમીકરણો રચશે. મુખ્યમંત્રીએ જાપાન દેશ ને ગુજરાતના “જુના મિત્ર” તરીકે ગણાવ્યો હતો.
Jan 17,2019, 20:13 PM IST
ઇઝરાયેલ
Vibrant Gujarat 2019: ઈઝરાયલનો મળશે સાથ, ગુજરાતનો થશે વિકાસ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇઝરાયેલના બિઝનેસ ડેલિગેશન સાથે વાઇબ્રન્ટ સમિટ-૨૦૧૯ની પૂર્વસંધ્યાએ યોજેલી બેઠકમાં જણાવ્યું હતું કે, ઇઝરાયેલ દેશ પાસેથી ઘણું બધું શીખવાનું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે ઈઝરાયેલની મુલાકાત લીધી હતી તે ક્ષણને યાદ કરતાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય કૃષિ, જળ વ્યવસ્થાપન, સિક્યુરિટી અને ઇનોવેશન ક્ષેત્રે ઇઝરાયલના સહયોગથી વિકાસની નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે.
Jan 17,2019, 20:13 PM IST
વાઈબ્રન્ટ ગુજરાત
DMIC અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ નવા આર્થિક યુગનો પ્રારંભ કરશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત-જાપાનના આર્થિક સંબંધોને મહત્વરૂપ ગણાવી ઉમેર્યું હતું કે, દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટને કારણે આજે જાપાનીઝ કંપનીઓ ભારત અને ખાસ કરીને ગુજરાતમાં વધુને વધુ મૂડીરોકાણ કરવા માટે પ્રેરિત થાય તેવા વાતાવરણનું નિર્માણ થયું છે.
Jan 17,2019, 19:58 PM IST
Trending news
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર