donal bisht

રોલના બદલામાં સબંધ બાંધવા માંગતો હતો ડાયરેક્ટર, રૂવાડાં ઉભા કરી દેશે અભિનેત્રી આપવિતી

અભિનેત્રી તે નિર્દેશકના વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ કરાવી હતી. આ ઘટના ડોનલ બિષ્ટ (Donal Bisht) ના કેરિયરના શરૂઆતના દૌરની છે. જ્યારે કાસ્ટિંગ કાઉચની એક ઘટનાએ તેમને આધાતમાં મુકી દીધા હતા.

Oct 18, 2021, 12:04 AM IST

આ TV Acctress એક્ટ્રેસ કર્યો મોટો ખુલાસો, કહ્યું- ફિલ્મમેકર સાથે સુવા માટે કહેવામાં આવ્યું હતું

એક્ટ્રેસ ડોનલ બિષ્ટ (Donal Bisht)એ તેના મુશ્કેલીના સમયને યાદ કર્યો છે. ડોનલે કહ્યું કે, તેને એક ડાયરેક્ટરની સાથે સુવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેણે ફરિયાદ નોંધાવી હતી.

Dec 23, 2020, 12:25 PM IST