મનુષ્યને સામાજિક પ્રાણી કહેવામાં આવે છે એટલે તે અન્ય વ્યક્તિઓ સાથે સંકળાયેલ રહે છે, વાર્તાલાપ કરે છે પણ મોટાભાગે લોકોના મનમાં શું ચાલી રહ્યું છે તે સમજી શક્તાં નથી. મનને સમજવું એક ગહન વિષય છે. જ્યારે પૂણેની એક રહેવાસી પ્રાણીઓના મનને પણ સમજી શકે છે. તેણી લોકોને પશુઓ સાથે વાત કરવા અને સમજવા પ્રેરિત કરે છે.
ભારતમાં દારૂના શોખીનોની કોઈ કમી નથી. આપણા દેશમાં ઘણા લોકો અલગ-અલગ બ્રાન્ડનો દારૂ પીવાના શોખીન હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં કયા દેશનો દારૂ સૌથી વધુ આયાત કરવામાં આવે છે?
Railway Facts: તમને માન્યામાં નહીં આવે પણ ભારતમાં એક એવી અનોખી ટ્રેન છે જેમાં વર્ષોથી મુસાફરો ફ્રીમાં મુસાફરી કરે છે. તેમની પાસે કોઈ પૈસા નથી માંગતુ, કોઈ ટિકિટ નથી માંગતું. જાણો અનોખી ટ્રેનનો અનોખો ઈતિહાસ...
Surprising Facts Of Bollywood
28 ફેબ્રુઆરી 1572 ના રોજ રાણા ઉદય સિંહના મૃત્યુ પછી, જ્યારે જગમાલ સિંહ સિંહાસન પર બેસવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે રાજ્યના મંત્રીઓ અને ઉમરાવોએ જગમાલ સિંહ વિરુદ્ધ બળવો કર્યો અને તેમને ગાદી પરથી દૂર કર્યા અને પ્રતાપ સિંહને મેવાડના મહારાણા બનાવ્યા.
You can die if you touch this bird
No rail service in these 5 nations
The WiFi in the house will deliver the jail! People have already made this mistake, be careful!
Differentiation of train coaches as per colors
Flying of planes is banned over these 5 places in the world
Why are you asked to switch off your phone on a plane?
Is it possible to live on planets other than Earth? Know interesting facts in this video
નવી દિલ્લીઃ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' આ વર્ષની સૌથી વધુ ચર્ચાનો વિષય બની છે. પરંતુ આ ફિલ્મને આટલી સુંદર રીતે બનાવવા માટે ઘણા લોકોએ તેમાં પોતાનો જીવ આપી દીધો. જાણો આ શાનદાર ફિલ્મ વિશેના કેટલાક એવા તથ્યો જે કદાચ તમે નહીં જાણતા હોવ.
સ્ટેટ ઓફ ઈન્ડિયા બર્ડ રિપોર્ટ મુજબ 867 સ્પીશીઝનું અસેસમેન્ટ કરવામાં આવ્યું હતું જેમાંથી અડધા કરતા વધુ ચકલીઓ હવે ખતમ થવાની કગારે છે. શહેરના લોકોએ હવે સમજી વિચારીને ઝાડ, છોડને ધ્યાનમાં રાખીને પોતાના ઘરની ડિઝાઈન કરવાની જરૂર છે કારણ કે તેમાં જ ઈકોસિસ્ટમની ભલાઈ છે.