हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
9/ 0
(1.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
fenugreek seeds
Fenugreek seeds News
fenugreek seeds
ડાયાબિટીસના દર્દીઓ માટે મહત્વનું, આ ટચુકડા દાણાનું સેવન કરવાથી બ્લડ શુગર થશે કંટ્રોલ
Fenugreek seeds: જો તમને પણ શુગરની સમસ્યા છે તો આ સમાચાર તમારા માટે છે. હાઈ બ્લડ શુગરની સ્થિતિને ડાયાબિટીસ પણ કહેવામાં આવે છે, જેને જીવનભર નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. જો તેને કાબૂમાં ન રાખવામાં આવે તો હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી જીવલેણ સ્થિતિ સર્જાઈ શકે છે.
Jun 18,2024, 10:14 AM IST
Fenugreek Seeds Disadvantages
Fenugreek Disadvantages: મેથીના દાણાનું વધુ સેવન કરવાથી શરીરને થઇ શકે છે આ નુકસાન
Fenugreek Seeds side effects: મેથીના દાણાનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. આ નાના બીજ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઘણી બીમારીઓને દૂર રાખવામાં ખૂબ જ ફાયદાકારક છે. લોકો મેથીના દાણાને પલાળીને અથવા અન્ય રીતે ખાવાનું પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે મેથીના દાણાના વધુ પડતા સેવનથી શરીરમાં અનેક બીમારીઓ થાય છે.
Jan 28,2024, 16:16 PM IST
Fenugreek
Fenugreek Side Effects: આ 5 સમસ્યા રહેતી હોય તેમણે ન ખાવા મેથી દાણા, બગડે છે તબિયત
Fenugreek Side Effects: મેથીના દાણા સ્વાસ્થ્યની સાથે સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ વસ્તુ દરેકના ઘરે સરળતાથી મળી રહે છે. મેથીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તેને ભોજનમાં ઉમેરવાથી તેનો સ્વાદ બદલાઈ જાય છે. મેથીની પેસ્ટને વાળમાં પણ લગાડવામાં આવે છે. તેનાથી વાળ મજબૂત થાય છે. પરંતુ મેથી કેટલાક લોકો માટે નુકસાનકારક પણ સાબિત થાય છે.
Jan 19,2024, 17:55 PM IST
gujarati dish
સાઉથ ગુજરાતની શાન છે ઉંબાડિયુ, શીખી લો પારંપારિક વાનગી બનાવવાની રીત
Famous Gujarati Dishes: તેની ખાસિયત એ છે કે તે ગેસ પર નથી બનતુ. તેને પકાવવા માટે અલગ પ્રકારની રેસિપી તૈયાર કરવામા આવે છે. પારંપરિક રીતે તેને એક માટલામાં બનાવવામાં આવે છે. જમીનમાં ખાડો ખોદીને તેમાં સૂકા પાન, લાકડા મૂકાય છે. જેમા સામગ્રીથી ભરેલુ માટલુ રાખવામાં આવે છે અને તેને વચ્ચે પકાવવામાં આવે છે.
Nov 25,2023, 8:20 AM IST
Famous Gujarati Dishes
Famous Food: ગુજરાતમાં આ ખાશો તો આંગળીઓ ચાટી જશો, નહીં ખાઓ તો ફેરો માથે પડશે
Famous Gujarati Dishes: ગુજરાતની ગણતરી શાકાહારી રાજ્ય તરીકે થાય છે, તેથી મોટાભાગની વાનગીઓ તે શ્રેણીની છે. ઉત્તર ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ અને સુરતી આ ચાર મુખ્ય પ્રદેશો પ્રમાણે ગુજરાતી ભોજનમાં પોતાની આગવી વિશિષ્ટતા છે. આ વિશિષ્ટતા લોકોને ખાવા માટે આકર્ષે છે, તો ચાલો જોઈએ ગુજરાતની ટોચની લોકપ્રિય વાનગીઓ જે ખાવી જ જોઈએ.
Nov 24,2023, 17:52 PM IST
Foods soaked in water
આખી રાત પાણીમાં પલાળીને રાખો પિસ્તા, સવારે ખાવાથી મળશે દમદાર ફાયદા
Pistachio Benefits for Health: ડ્રાઈ ફ્રૂટ લગભગ દરેકને પસંદ હોય છે, તેને સ્વાસ્થ્યનો અનમોલ ખજાનો માનવામાં આવે છે. ડ્રાઈ ફ્રૂટમાં ઘણા પ્રકારના વિટામિન, પ્રોટીન, ફાઈબર, આયરન, કેલ્શિયમ, ફોસ્સફોરસ, મેગ્નીશિયમ, પોટોશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ તત્ય હોય છે. ઘણા લોકો પિસ્તાનો ઉપયોગ લાડુ, હલવો કે પછી ખીર બનાવવા માટે કરે છે તો કોઈ દૂધની સાથે તેનું સેવન કરે છે. પરંતુ આજે અમે તમને પિસ્તા પાણીમાં પલાળીને ખાવાના ફાયદા વિશે જણાવીશું.
Jun 6,2023, 15:35 PM IST
high blood sugar
હાઈ બ્લડ શુગર લેવલને ઝડપથી ઘટાડે છે આ નાના દાણા, કેન્સર અને હૃદયનો રોગ પણ રહે છે દૂર
high blood sugar: હાઈ બ્લડ શુગર લેવલ ઘટાડવાના ઘણા ઉપાયો છે, જેમાંથી એક મેથીના દાણા છે. આ ઈંગ્રીડેન્ટ હજારો વર્ષોથી ભારતીય ભોજનમાં ઉપયોગમાં લેવાય છે. મેથીના દાણા આયર્ન, મેગ્નેશિયમ અને વિટામિન B6 જેવા ઘણા પોષક તત્વોનો સમૃદ્ધ સ્ત્રોત છે.
Mar 7,2023, 7:20 AM IST
lifestyle
Hair Fall Home Remedy: ખરતા વાળ માટે ઉપયોગી છે મેથીના દાણા, આ રીતે કરો ઉપયોગ
Hair Care Tips: આજે અમે ખરતાવાળ માટે મેથીના દાણા લગાવવાની રીત લઈને આવ્યા છીએ. વાળમાં મેથીના દાણા લગાવવાથી તમને ડેન્ડ્રફની સમસ્યા દૂર કરવામાં મદદ મળી શકે છે.
Feb 1,2023, 18:57 PM IST
Trending news
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ