हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
firing incident
Firing incident News
Ten people injured
સુરેન્દ્રનગરમાં દેવાયત ખવડને માથાકુટ થતા ફાયરિંગ, 10 લોકો ઘાયલ, ગામમાં પોલીસનો ખડકલો
જિલ્લાના સુદામડા ગામમાં બે જુથ સામસામે આવી જતા હવામાં ફાયરિંગ થયા હતા. ઘરમાં ભરેલા કડબમાં આગ લગાવી દેવાતા અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાને પગલે સુદામડા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. હાલ તો ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે છે અને 10થી વધારે લોકોને ઘાયલ અવસ્થામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સાયલા તાલુકાના સુદામડા ગામે ગભરુભાઇ મોગલ અને દેવાયત ખવડને એકબીજાના ભરડીયામાં તથા ખાણમાં જવાના રસ્તા બાબતે બબાલ થઇ હતી.
Jun 5,2022, 23:13 PM IST
Jungal Raj in Gujarat? Six people were injured
ગુજરાતમાં જંગલરાજ?રાજકોટ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ફાયરિંગની ઘટના 6 લોકો ઇજાગ્રસ્ત
શહેરનાં મનહરપરામાં મોલીક કુરેશી નામના વ્યક્તિ પર મોડી રાત્ર ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ઇમ્તિયાઝ સાઉમાં અને તેના સાગરીતો સહિત 8 શખ્સો દ્વારા ધાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો તો. ત્યાર બાદ હવામાં ફાયરિંગ કરીને તેઓ નાસી છુટ્યા હતા. જે અંગે જાણ થતા થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. આ મુદ્દે 2 ભરેલા અને 4 ખાલી કાર્ટીસ પણ પોલીસે કબ્જે લીધા છે. આ શખ્સો દ્વારા 8 વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ દ્વારા સીસીટીવીનાં આધારે ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ફાયરિંગ જૂની અદાવતમાં થયું હોવાનું સામે આવ્યું છે.
Jun 18,2020, 23:49 PM IST
Trending news
Yami Gautam
યામી ગૌતમ બની માતા, અખાત્રીજે જન્મેલા પુત્રનું સંસ્કૃતમાં રાખ્યું ખાસમખાસ નામ
controversial statement
ગુજરાતના જાણીતા કથાકારની જીભ લપસી, વિવાદિત બોલથી ઠાકોર અને કોળી સમાજ ભડક્યો
EPF death claim
EPF Death Claim માટે આવી ગયો નવો નિયમ, ક્લેમ કરતાં પહેલાં જાણી લો અપડેટ
Government Rules
Passport: ફરી બદલાયો પાસપોર્ટ માટે નો નિયમ, આ ડોક્યુમેન્ટ નહીં હોય તો પડશે ધરમધક્કો!
IPL 2024
ગયા વર્ષે ટ્રોફી જીતનારી CSK કેમ પ્લેઓફમાં પણ ન પહોંચી? ધોની સહિત આ 5 કારણો જાણો
Hyderabad Airport
પત્નીઓને સાચવીને રાખજો... આ શહેરમાંથી 14 પત્નીઓ ગાયબ થયાની FIR, જાણો શું છે મામલો
Corona update
વેક્સીન પણ કામ નહિ કરે એવો કોરોના વાયરસ આવ્યો, નવી લહેરમાં અચાનક વધ્યા કેસ
Government Rules
બર્થ સર્ટિફિકેટમાં સુધારા માટે હવે એફિડેવિટની જરૂર નહીં, ફ્રીમાં મળશે આ નકલ
gujarat news
અનેકનો ભોગ લઈ ચુકેલી ગુજરાતની આ જગ્યા પર હજુ પણ ઉમટે છે લોકો! નથી કોઈ રણીધણી
Maruti Suzuki Fronx
જબરજસ્ત માઇલેજ અને ફીચર્સ, 50 હજારમાં ઘરે લઇ જાવ આ કાર, પછી શાંતિથી ચૂકવો રૂપિયા