हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
french open
French open News
novak djokovic
નોવાક જોકોવિચે રચ્યો ઈતિહાસ, ફ્રેન્ચ ઓપનનું ટાઈટલ જીતી તોડ્યો નડાલનો રેકોર્ડ
French open 2023 સર્બિયાના દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે રવિવારે નવો ઈતિહાસ બનાવી દીધો છે. તેણે ફ્રેન્ચ ઓપન જીતવાની સાથે કરિયરનું 23મું ગ્રાન્ડ સ્લેમ કબજે કર્યું છે.
Jun 11,2023, 22:30 PM IST
rafael nadal
રાફેલ નડાલે રચ્યો ઇતિહાસ, ફ્રેંચ ઓપન જીતીને પ્રાપ્ત કર્યો 22મો ગ્રાંડસ્લેમ ખિતાબ
રાફેલ નડાલે કૈસ્પર રૂડને હરાવીને 14મી વાર ફ્રેંચ ઓપનનો ખિતાબ જીતી લીધો. રાફેલ નડાલની ગણતરી દુનિયાના મહાન ટેનિસ પ્લેયર્સમાં થાય છે. નડાલનો આ 22મો ગ્રાંડસ્લેમ ખિતાબ છે. નડાલ આજસુધી ફ્રેંચ ઓપન ફાઇનલ હાર્યા નથી.
Jun 5,2022, 22:39 PM IST
french open 2021
ફરી તૂટી ગયું સેરેના વિલિયમ્સનું સપનું, ચોથા રાઉન્ડમાં રિબાકિનાએ આપ્યો પરાજય
સેરેના વિલિયમ્સે ચોથા રાઉન્ડમાં એલિના રિબાકિના વિરુદ્ધ સતત સેટોમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ હારની સાથે અમેરિકાની દિગ્ગજ ટેનિસ ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
Jun 6,2021, 23:18 PM IST
ઇગા સ્વિયાતેક
French Open: કેનિનને હરાવી પોલેન્ડની સ્વિયાતેક બની ચેમ્પિયન, રચ્યો ઈતિહાસ
Poland Iga Swiatek Won French Open: સ્વિયાતેકે ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન કેનિન વિરુદ્ધ સતત છ ગેમ જીતી 6-4, 6-1થી મુકાબલો પોતાના નામે કર્યો. તે સિંગલ વર્ગમાં ગ્રાન્ડ સ્લેમ જીતનારી પોલેન્ડની પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે.
Oct 10,2020, 22:41 PM IST
નોવાક જોકોવિચ
ફ્રેન્ચ ઓપનઃ જોકોવિચ સતત 11મા વર્ષે ચોથા રાઉન્ડમાં, ક્લે કોર્ટ પર ફેડરરને પછાડ્યો
ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે 153મી રેન્કિંગ ધરાવતા કોલંબિયાઈ ખેલાડી ડેનિયલ ઇલાહી ગાલાનને હરાવીને સતત 1મા વર્ષે ફ્રેન્ચ ઓપન ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટના ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.
Oct 4,2020, 15:21 PM IST
ફ્રેન્ચ ઓપન 2020
French Open: જોકોવિચનો આસાન વિજય, બીજા રાઉન્ડમાં પહોંચ્યો
નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપનના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. તેણે માઇકલ યમેર વિરુદ્ધ સીધા સેટોમાં મુકાબલો જીતીને આગામી રાઉન્ડમાં જગ્યા બનાવી. આ વર્ષે જોકોવિચની 32મી જીત છે.
Sep 30,2020, 15:40 PM IST
Roger Federer
રોજર ફેડરરે કરાવી ઘુંટણની સર્જરી, ગુમાવશે ફ્રેન્ચ ઓપન
ટેનિસ સ્ટાર રોજર ફેડરર આગામી કેટલોક સમય કોર્ટ પર જોવા મળશે નહીં. બુધવારે ફેડરરે ઘુંટણની સર્જરી કરાવી છે, જેથી ડોક્ટરોએ તેને આરામ કરવાની સલાહ આપી છે.
Feb 20,2020, 19:02 PM IST
ફ્રેન્ચ ઓપન
ફ્રેન્ચ ઓપન: સાઈના પહોંચી બીજી રાઉન્ડમાં, કશ્યપ અને શ્રીકાંત ગેમમાંથી બહાર
સાઈના નેહવાલે ફ્રેન્ચ ઓપન (French Open) બેટમિન્ટન ટૂર્નામેન્ટના પહેલા રાઊન્ડમાં જીત મેળવ્યા બાદ બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. કિદાંબી શ્રીકાંત (Kidambi Srikanth), પારૂપલ્લી કશ્યપ (Parupalli Kashyap) અને સમીર વર્મા (Sameer Verma) હારનો સામનો કરવો પડ્યો છે
Oct 24,2019, 10:28 AM IST
Kidambi Srikanth
ફ્રેન્ચ ઓપનઃ પ્રથમ રાઉન્ડમાં હાર્યા શ્રીકાંત અને કશ્યપ, પડકાર સમાપ્ત
ભારતના કિદામ્બી શ્રીકાંત અને પારૂપલ્લી કશ્યપ ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનના પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગયો છે. શ્રીકાંતને ચીની તાઇપેના બીજી વરીયતા પ્રાપ્ત ચોઉ તિયેન ચેને 15-21, 21-7, 21-14થી પરાજય આપ્યો હતો.
Oct 23,2019, 20:07 PM IST
french open
ફ્રેન્ચ ઓપનઃ પીવી સિંધુ અને શુભાંકર બીજા રાઉન્ડમાં
વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુએ મંગળવારે ફ્રેન્ચ ઓપન બેડમિન્ટ ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં જીત સાથે શરૂઆત કરી છે. પુરૂષ સિંગલ્સ વર્ગમાં શુભાંકર ડે પણ પ્રથમ રાઉન્ડમાં જીત મેળવવામાં સફળ રહ્યો છે.
Oct 22,2019, 23:12 PM IST
રાફેલ નડાલ
લાલ કોર્ટ પર નડાલની હેટ્રિક, રેકોર્ડ 12માં ફ્રેન્ચ ઓપન ટાઇટલ પર કર્યો કબજ
ક્લે કોર્ટના બાદશાહે રવિવારે રેકોર્ડ 12મી વખત ફ્રેન્ચ ઓપન ટાઇટલ પોતાના નામે કર્યું. વર્લ્ડ નંબર-2 નડાલ કોઈપણ ગ્રાન્ડસ્લેમ પર 10 કે તેથી વધુ વખત કબજો કરનાર એકમાત્ર ખેલાડી છે.
Jun 9,2019, 22:32 PM IST
ફ્રેન્ચ ઓપન
ચેક ગણરાજ્યની વોંડરૂસોવા અને ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી પ્રથમ વખત ફાઇનલમાં
આ બંન્ને મહિલા ખેલાડી વચ્ચે ફ્રેન્ચ ઓપનની ફાઇનલ શનિવારે રમાશે.
Jun 7,2019, 17:58 PM IST
ફ્રેન્ચ ઓપન
French Open 2019: રાફેલ નડાલ અને ફેડરર જીત્યા, હવે રમશે ડ્રિમ સેમીફાઇનલ
રાફેલ નડાલનો રોજર ફેડરર વિરુદ્ધ 23-15નો રેકોર્ડ છે. પરંતુ આ બંન્ને વચ્ચે છેલ્લા પાંચ મુકાબલા સ્વિસ ખેલાડીના નામે રહ્યાં છે.
Jun 5,2019, 13:01 PM IST
french open
ફ્રેન્ચ ઓપનઃ ફેડરર 15મી વખત ત્રીજા રાઉન્ડમાં, હવે કાસ્પર સામે ટક્કર
37 વર્ષીય ફેડરર આગામી રાઉન્ડમાં નોર્વેના કાસ્પર રૂડ સામે ટકરાશે.
May 30,2019, 15:08 PM IST
Serena Williams
સેરેનાએ કરિયરની 800મી જીત મેળવી, પ્રથમ સેટ હાર્યા બાદ વિતાલિયાને હરાવી
વિલિયમ્સે 17 વર્ષ પહેલા 2002માં પ્રથમ વખત ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ત્યારબાગ તે 2013 અને 2015માં ચેમ્પિયન બની હતી.
May 28,2019, 12:55 PM IST
french open
ફ્રેન્ચ ઓપનઃ સિમોના હાલેપે જીત્યું પોતાનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ
હાલેપે શનિવારે રમાયેલી મહિલા સિંગલની ફાઇનલમાં અમેરિકાની સ્લોન સ્ટીફંસને હરાવીને પોતાનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું.
Jun 10,2018, 12:22 PM IST
Trending news
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી