हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Fuel Prices
Fuel prices News
parliament
મહિલા સાંસદ બની ગયા 'બાહુબલી', ગેસનો બાટલો ઉઠાવી મોંઘવારી મુદ્દે કર્યો વિરોધ
Congress Protest: કોંગ્રેસ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને સતત મોંઘવારીના મુદ્દે ઘેરી રહી છે. સંસદનું ચોમાસુ સત્ર ચાલુ છે. આજે સંસદમાં કોંગ્રેસે ફ્યૂલના વધતા ભાવ અને મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન એક મહિલા સાંસદ ગેસ સિલિન્ડર સાથે પ્રદર્શન કરતા જોવા મળ્યા.
Jul 20,2022, 12:15 PM IST
Fuel Prices
ફ્યુલના ભાવમાં ઘટાડો, 2.2 ટકા સસ્તુ થયું ઇંધણ; ફટાફટ જાણો નવી કિંમત
Fuel Price Today: દેશમાં લોકો માટે ઇંધણના ભાવ ઘણા મહત્વ રાખે છે. ઇંધણના ભાવમાં વધારો અથવા ઘટાડો બંનેથી લોકોના ખિસ્સા પર ઘણી અસર પડે છે. હવે આ ઇંધણના ભાવમાં ઘટાડો થયો છે.
Jul 16,2022, 17:26 PM IST
anurag thakur
સુરજેવાલાના ટ્વીટ પર અનુરાગ ઠાકુરનો પલટવાર, પેટ્રોલ મુદ્દે વિપક્ષને લગાવી ફટકાર
Anurag Thakur vs Randeep Surjewala: પીએમ મોદીએ બુધવારે બપોરે કહ્યુ કે, કેન્દ્ર સરકારે તેલના ભાવમાં ટેક્સમાં ઘટાડો કર્યો હતો તો ત્યારબાદ તમામ રાજ્યોએ પોતાનું હજારો કરોડોનું નુકસાન કરી જનતાને ફાયદો આપવા ટેક્સમાં ઘટાડો કર્યો હતો.
Apr 27,2022, 18:01 PM IST
Petrol Diesel Price Hike
Petrol-Diesel Price: 100ની નજીક પહોંચ્યો પેટ્રોલનો ભાવ, સોમવારે ફરી વધશે કિંમત
જાણકારી પ્રમાણે સોમવારે સવારે પેટ્રોલનો ભાવ 30 પૈસા અને ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લીટરમાં વધારો થયો છે. આ વધારો સોમવારે સવારે છ કલાકથી લાગૂ થશે.
Mar 27,2022, 23:26 PM IST
petrol and diesel prices
ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, 5 દિવસમાં 4 વખત વધારો; વધારા બાદ આ હશે નવી કિંમત
Petrol And Diesel Prices: ઓઈલ કંપનીઓએ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસાનો વધારો કર્યો છે. નવી કિંમત શનિવાર સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવશે.
Mar 25,2022, 23:57 PM IST
Fuel Prices
હવે નહી મળે રાહત! આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કેટલો થયો વધારો
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ચાલુ છે. બે દિવસ 80 પૈસાનો વધારો થયા બાદ આજે શુક્રવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો 80 પૈસાનો વધારો થશે. આ નવો ભાવ વધારો આજે સવારે 6 વાગ્યાથી લાગૂ થશે.
Mar 25,2022, 6:54 AM IST
Fuel Prices
સૌથી મોટો ઝટકો! આવતીકાલે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે, જાણો નવો ભાવવધારો શું હશે?
પેટ્રોલની ભાવમાં પ્રતિ લીટરે 80 પૈસાનો વધારો કરાયો છે, જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે 80 પૈસાનો વધારો કરાયો છે. જેના કારણે હવે 1 લીટર પેટ્રોલનો નવો ભાવ 97.47 રૂપિયા થયો છે. જ્યારે 1 લીટર ડીઝલનો નવો ભાવ 91.53 રૂપિયાએ પહોંચ્યો છે.
Mar 24,2022, 21:39 PM IST
petrol diesel
જે 70 વર્ષમાં ક્યારે નથી થયો તે જાદુ વડાપ્રધાને કરી દેખાડ્યો: કોંગ્રેસ
કોંગ્રેસે કહ્યું કે 70 વર્ષોમાં પેટ્રોલ - ડીઝલ અને ગેસ સિલિન્ડરની કિંમતો આસમાને પહોંચી છે તો રૂપિયો પણ ગગડીને પાતાળમાં પહોંચ્યો છે
Sep 7,2018, 22:44 PM IST
Congress
પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ વિરુદ્ધ 10 સપ્ટેમ્બરે કોંગ્રેસનું ભારત બંધ
કોંગ્રેસે અન્ય વિપક્ષી દળો, સામાજીક સંગઠનો અને સામાજીક કાર્યકર્તાઓને ભારત બંધને સમર્થન કરવા માટે અપીલ કરી
Sep 6,2018, 22:33 PM IST
Trending news
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા
Ambalal Patel
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભીંજવશે
mandir ghanti niyam
મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો શુભ છે કે અશુભ? જાણો શુ કહે છે શાસ્ત્રો-પુરાણ
Dubai
પહેલા દોસ્તી...પછી સેક્સ! દુબઈમાં ગયેલા યુવકને રોમાન્સ ભારે પડ્યો, હવે PMની માંગે...
morning tips
સવારે આંખ ખુલે કે તરત આ 4 વસ્તુ ન જોવી, આખો દિવસ જશે ખરાબ, બનતા કામ બગડશે
health
Chronic Cough: શિયાળો આવતાની સાથે જ ખાસી કરી છે પરેશાન, શું આ વિટામિનની ખામી તો નથી?
Snake Video
પ્રેમ કરી રહેલા નાગ-નાગીન પાસે પહોંચી ગયો યુવક, પછી જે થયું છે તે તમારા રુંવાડા ઉભા
Pandemic
કોરોના કરતા ખતરનાક વાયરસના 323 સેમ્પલ આ દેશની લેબોરેટરીમાંથી ગાયબ થયા
bangladesh vs india asia cup highlights
Asia Cup Final 2024: ભારતે જીત્યો એશિયા કપ; ફાઇનલમાં બાંગ્લાદેશને 41 રને પછાડ્યું!