petrol diesel 0

GST Council ની બેઠક આજે, Petrol-Diesel ને જીએસટી હેઠળ લાવવાનો કરી શકે છે નિર્ણય

GST Council ની 45મી બેઠક આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં યોજાશે. સવારે 11 વાગે યોજાનાર આ બેઠકની અધ્યક્ષતા નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) કરશે. બેઠકમાં તમામ રાજ્યોના નાણામંત્રી ભાગ લેશે

Sep 17, 2021, 09:15 AM IST

હરતુ-ફરતુ પેટ્રોલપંપ : વોટ્સએપના એક મેસેજથી તમને જોઈએ ત્યાં ડીઝલ મળી જશે

જો ક્યાંક જતા સમયે અચાનક તમારી ગાડીમાં ઇંધણ ખૂંટી ગયું હોય તો તમે ઘાંઘા થઈ જતા હશો. આવા સમયે ગાડીને પેટ્રોલ પંપ સુધી લઇ જવી પડે અને તેમાં ઇંધણ ભરાવવું પડે છે. પરંતુ કોઇ તમને એમ કહે કે પેટ્રોલ પંપ તમારા ઘર સુધી આવે અને ઇંધણ ભરી આપે તો? આ કોઈ મજાક નથી, પણ સાવ સાચી વાત છે. વડોદરામાં ઇંધણનો એક એવો પંપ શરૂ કરવામાં આવ્યો છે, જે લોકોનાં સ્થળે પહોંચીને ઇંધણ ભરી આપી રહ્યો છે.

Aug 13, 2021, 02:37 PM IST

Petrol-Diesel Price મુદ્દે RBI અને સરકાર આમને-સામને!, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહી આ વાત

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. મોટાભાગના શહેરોમાં ફ્યૂલનો ભાવ 100 રૂપિયાને પાર ગયો છે. મોંઘા પેટ્રોલ અને ડીઝલના કારણે મોંઘવારી દર સતત વધી રહ્યો છે. આથી ઓગસ્ટની મોનિટરિંગ પોલીસીમાં RBI એ મોંઘવારી દર લક્ષ્યને વધાર્યો છે. 

Aug 11, 2021, 04:53 PM IST

રાહત ભર્યો સોમવારઃ Petrol-Diesel ના ભાવ જાહેર, ચેક કરો તમારા શહેરના ભાવ

સોમવારે જારી પેટ્રોલ-ડીઝલના નવા ભાવ પ્રમાણે આજે દિલ્હીમાં પેટ્રોલ 101.84 તથા ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. એટલે કે ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
 

Aug 9, 2021, 07:59 AM IST

સુમુલ ડેરીનું દૂધ થયું મોંઘું, આવતીકાલથી નવા ભાવે દૂધ વેચાશે

  • પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થતા હવે દૂધ પણ મોંઘું થયું છે. સુમુલ ડેરીએ પ્રતિ લીટર 2 રૂપિયાનો દૂધમાં વધારો કર્યો
  • પશુપાલકોને દાણના ભાવ પણ મોંઘા થયા છે. જેથી આ દુધના ભાવમાં વધારો થયો

Jun 19, 2021, 03:19 PM IST

ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, પેટ્રોલે સદી પુરી કર્યા બાદ હવે ડીઝલની સદી

રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને લદ્દાખમાં પહેલાંથી જ પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયો છે. રાજસ્થાનમાં હવે ડીઝલનો ભાવ પણ 100ને પાર પહોંચી ગયો છે. રાજસ્થાન એવું પ્રથમ રાજ્ય છે જ્યાં પેટ્રોલ અને ડીઝલ બંને 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે.

Jun 12, 2021, 10:18 AM IST

Diesel Petrol Price Rise: કેમ મોંઘુ થઈ રહ્યું છે પેટ્રોલ-ડીઝલ, ક્યારે ઘટશે ભાવ, જાણો શું બોલ્યા ધર્મેન્દ્ર પ્રધાન

Diesel Petrol Price Rise: પેટ્રોલિયમ પદાર્થોના ભાવ વધવાની પાછળ મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ 70 ડોલર પ્રતિ બેલર પર પહોંચી જવું છે. 

Jun 7, 2021, 10:56 PM IST
Petrol Diesel prices hit an all-time high PT5M20S

Petrol Diesel ની કિંમત ઓલ ટાઈમ હાઈ સપાટીએ

Petrol Diesel prices hit an all-time high

Feb 18, 2021, 12:20 PM IST
Petrol Diesel prices hit an all-time high PT1M7S

Petrol Diesel ની કિંમત ઓલટાઈમ હાઈ સપાટીએ

Petrol Diesel prices hit an all-time high

Feb 13, 2021, 01:20 PM IST

સસ્તા થઇ શકે છે Petrol-Dieselના ભાવ, ક્રૂડની કિંમતમાં થયો ભારે ઘટાડો

  • દેશમાં પેટ્રોલ ડીઝલ (Petrol- Diesel)ની કિંમતોમાં પણ ઘટાડો થવાની આશા
  • આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ સતત 6 દિવસ નરમી સાથે વ્યાપાર
  • ક્રૂડ ઓઇલ હાલ 40 ડોલરના નીચલા સ્તરે

Sep 9, 2020, 06:22 PM IST

મત આપશો તો પેટ્રોલ પંપ પર મળશે ડિસ્કાઉન્ટ, આ રીતે ઉઠાવી શકો છો ફાયદો 

લોકસભા ચૂંટણી માટે બહુ જલદી મતદાન શરૂ થવાનું છે. 11 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન થશે. કુલ 7 તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને બધા પોત પોતાની રીતે વોટિંગ માટે લોકોને જાગરૂક કરવાની ફરજ બજાવી રહ્યાં છે. ચૂંટણી પંચ આ માટે તમામ પ્રકારના કેમ્પેઈન પણ ચલાવી રહ્યું છે. હવે વારો આવ્યો છે. પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (AIPDA)નો. ડીલર્સ એસોસિએશને મતદાનના દિવસે મતદાન કરવા પર ફ્યુલના ભાવમાં ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. 

Apr 6, 2019, 01:47 PM IST

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં બીજા દિવસે પણ ઘટાડો, જાણો આજનો ભાવ

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 0.01 પેસા ઘટીને 71.09 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો હતો. 
 

Jan 31, 2019, 10:28 AM IST

હવે પીઝાની જેમ પેટ્રોલ-ડીઝલની પણ હોમ ડિલીવરી મળશે, IOC આપશે મફતમાં સેવા

IOC દ્વારા આ સેવા માટે રીપોઝ નામની એક એપ્લીકેશન શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા ગ્રાહકોએ ઓર્ડર બૂક કરાવાનો રહેશે 
 

Jan 2, 2019, 07:23 PM IST

ખુશ ખબર : જનતા માટે સારા સમાચાર, પેટ્રોલ ડીઝલના ભાવમાં આવી શકે છે મોટો ઘટાડો

કાચા તેલના ભાવ 63 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ચૂક્યા છે. આ જ કારણ છે કે તેની સીધી અસર ઘરેલુ સ્તર પર જોવા મળશે. હકીકતમાં, ઓક્ટોબરમાં કાચા તેલ 86 ડોલર પ્રતિ બેરલના સ્તર પર હતું. તે ક્રુડના 4 વર્ષના ઉચ્ચતમ સ્તર પર હતું. પરંતુ અમેરિકા, સાઉદી અરબ અને રશિયામાં સપ્લાય વધવાતી કાચા તેલાન ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

Nov 22, 2018, 12:40 PM IST

સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, આજે છે આ કિંમત

રવિવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 25 પૈસા પ્રતિ લીટર ઘટાડા સાથે 81.74 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. જ્યારે ડીઝલમાં રવિવારે 17 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે.

Oct 21, 2018, 08:36 AM IST