हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
garlic benefits
Garlic benefits News
garlic
Garlic: લસણનો રસ આ બીમારી માટે સાબિત થાય છે દવા, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
Garlic: આયુર્વેદમાં પણ લસણને સ્વાસ્થ્ય માટે ચમત્કારી કહેવામાં આવ્યું છે. લસણમાં એવા ઔષધીય ગુણ હોય છે જે શરીરની ગંભીર બીમારીનો પણ નાશ કરી શકે છે. પરંતુ લસણથી થતા આ લાભ ત્યારે જ થાય છે જ્યારે તેનો ઉપયોગ સાચી રીતે કરવામાં આવે. ઘણા લોકો લસણનો ઉપયોગ તો કરે છે પરંતુ તેમને લાભ થતો નથી કારણ કે કયા સમયે લસણ ખાવું અને કેટલું લસણ ખાવું તે જાણકારીનો અભાવ હોય છે.
Jun 13,2024, 8:26 AM IST
garlic benefits
Vastu Dosh: લસણના આ ટોટકા તમને બનાવી દેશે કરોડપતિ, નેગેટિવ એનર્જી ઉભી પૂંછડીયે ભાગશે
Lahsun Ke Totke: મસાલામાં ઉપયોગમાં લેવાતું લસણ ઘણું કામનું છે. લસણના એવા ઘણા સંભવિત ટોટકા છે, જેને કરવાથી તમે કરિયર અને આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો, તો ચાલો જાણીએ આ ટોટકા વિશે. જે તમને ઘણો લાભ આપશે.
Mar 22,2024, 17:11 PM IST
garlic benefits
Garlic Benefits: રોજ એક કળી લસણ ખાશો તો પણ આ બીમારીઓ દવા વિના મટી જાશે
Garlic Benefits: સ્વાસ્થ્ય સારું રહે તે માટે ખાવા-પીવા પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આજની લાઈફસ્ટાઈલમાં લોકોની આહારશૈલી ખૂબ બદલી ગઈ છે. જેના કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થાય છે. તેવામાં જો તમે રોજ એક કળી લસણની ખાવ છો તો તેનાથી ઘણી બીમારીઓ દુર થઈ શકે છે અને તે પણ દવા વિના.
Mar 3,2024, 7:42 AM IST
garlic benefits
શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈ શરદી, ઉધરસ મટાડવાનું કામ કરે છે લસણ
Garlic Benefits: લસણ રસોઈનો સ્વાદ વધારતો મસાલો જ નહીં પરંતુ ઔષધીય ગુણનો ખજાનો પણ છે. શિયાળામાં લસણ ખાવાથી અગણિત ફાયદા થાય છે. ચાલો આજે તમને લસણના કેટલાક મહત્વપૂર્ણ ફાયદા વિશે જણાવીએ.
Jan 26,2024, 7:59 AM IST
garlic
શેકેલું લસણ ખાવાના 5 ગજબ ફાયદા, પુરુષો માટે તો છે વરદાનરૂપ, જાણો શું લાભ થાય
Benefits Of Rosted Garlic : લસણ એક સ્વાદિષ્ટ શાક છે જે અનેક રીતે ખાઈ શકાય છે. તેને કાચુ, ઉકાળીને, તળીને કે શેકીને પણ ખાઈ શકાય છે. શેકેલુ લસણ ખાસ કરીને ફેમસ છે કારણ કે તે એક સ્વાદિષ્ટ અને ફાયદાકારક ચીજ છે. શેકેલા લસણના ફાયદા ખાસ જાણો.
Mar 18,2024, 11:57 AM IST
garlic benefits
શિયાળામાં આ રીતે લસણ ખાશો તો શરદી-ખાંસી અને તાવ આસપાસ ફરકશે પણ નહી
Benefits of Garlic: લસણનો ઉપયોગ દરેક ઘરના ભોજનમાં થાય છે, તે એક ભારતીય મસાલો છે જેનો ઉપયોગ વિવિધ પ્રકારના ભોજનમાં સ્વાદ વધારવા માટે થાય છે, લસણ ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, તેમાં આવા ઘણા ગુણો છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
Dec 3,2023, 10:21 AM IST
garlic benefits
પૌરુષત્વ વધારવાથી માટે શેકીને ખાવું લસણ, ખાવાથી પેટ પણ રહેશે સાફ અને હાર્ટ હેલ્ધી
Garlic Benefits: લસણને શેકીને ખાવાથી શરીરને એક નહીં અનેક ફાયદા થાય છે. ખાસ કરીને જે પુરુષો શારીરિક રીતે નબળાઈ અનુભવી રહ્યા હોય તેમને શેકેલું લસણ ખાવું જોઈએ. શેકેલું લસણ ખાવાથી પુરુષોની શારીરિક નબળાઈ દૂર થાય છે અને ટેસ્ટેટેરોનનું સ્તર વધે છે જેના કારણે પુરુષોની સેક્સ્યુઅલ હેલ્થ સારી રહે છે.
Sep 28,2023, 14:39 PM IST
garlic
એક-એક અંગમાં તાકાત ભરશે કાચુ લસણ, પુરૂષો માટે વિજ્ઞાન માટે છે ફાયદાકારક
Garlic Benefits in Gujarati: લસણનો ઉપયોગ કરી અનેક બીમારીનો નાશ કરી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે પુરૂષો માટે લસણ કેટલું ફાયદાકારક બની શકે છે?
Jul 26,2023, 16:31 PM IST
garlic benefits
Garlic Benefits: ભુખ્યા પેટ કાચું લસણ ખાવાથી થાય છે કેટલા ફાયદા જાણો
Garlic Benefits: કાચુ લસણ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારે છે. ખાસ કરીને સવારે ખાલી પેટ લસણ ખાવું વધારે ફાયદો કરે છે.
May 28,2023, 18:39 PM IST
garlic benefits
કેન્સર જેવી જીવલેણ બીમારીનો ખાત્મો કરી શકે છે 'લસણ', આ રોગો સામે કરે છે મદદ
લસણમાં વિટામિન C, K,નિયાસિન, થાયમિન અને ફોલેટ હોય છે. જો તમે દૈનિક ભોજનમાં લસણને સામેલ કરો છો તો ઘણી શારીરિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.
May 21,2023, 23:47 PM IST
JOINT PAIN
Home Made Oil: સાંધાના દુખાવાથી તુરંત રાહત આપે છે આ તેલ, આ રીતે ઘરે કરી શકો છો તૈયાર
Home Made Garlic Oil: આજે તમને એક એવું તેલ બનાવવાની રીત જણાવીએ જેનો ઉપયોગ કરવાથી સાંધાના દુખાવાની સમસ્યાને દૂર કરી શકાય છે. આ તેલ બનાવવા માટે તમારે બજારમાંથી કોઈ વસ્તુ લેવાની પણ જરૂર નથી ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી જ તમે આ તેલ તૈયાર કરી શકો છો જે તમારા સાંધાના દુખાવામાં દવા જેવું કામ કરશે. કોઈપણ વ્યક્તિ આ તેલનો ઉપયોગ કરી શકે છે.
Apr 12,2023, 11:17 AM IST
garlic side effects
Garlic: આ લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઈએ લસણ, હોસ્પિટલના ધક્કા ખાવા પડશે
Garlic Side Effects: લસણનો ઉપયોગ દાળ અથવા શાકભાજીમાં તડકો લગાવવા માટે થાય છે. અહીં અમે તમને જણાવીશું કે કયા લોકોએ લસણ ન ખાવું જોઈએ.
Feb 28,2023, 12:20 PM IST
Trending news
Germany
ગુજરાતીઓ પાસપોર્ટ તૈયાર રાખો, આ દેશમાં રોટલો ને ઓટલો બંને મળશે : નીકળી બમ્પર નોકરી
Worst Food Combination
વરસાદી વાતાવરણમાં તમે પણ ચા-ભજીયા બે હાથે ખાતા હોય તો આ વાત તમારા માટે જાણવી જરૂરી
Gold rate
સોના-ચાંદીમાં મોટો કડાકો, સોનું રેકોર્ડ હાઈથી 4000 અને ચાંદી 10000 રૂ. સસ્તી
banaskantha
ઉત્તર ગુજરાતના 25 ગામોને જોડતા રોડ પર વરસાદી પાણી ભરાયા, હજારો લોકો અટવાયા
7th Pay Commission
સરકારી કર્મચારીઓને મળશે જોરદાર ખુશખબર! મોંઘવારી ભથ્થામાં જોરદાર ઉછાળો, આટલા ટકા થયું
Viral Video
અદ્રશ્ય શક્તિ યુવતીને ખેંચી ગઈ, સ્કૂટીથી આ દૂર જવા લાગી તો ભૂત દેખાયું
Wedding night
5 દુલ્હેરાજા સાથે સુહાગરાત મનાવી દુલ્હને કર્યો એવડો મોટો કાંડ...પોલીસના હોશ ઉડ્યા
Monsoon Flies
ચોમાસામાં વધી જતી માખીથી મુક્તિ અપાવશે આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખી
admission
IGNOU ને લોન્ચ કર્યા ડિમાન્ડ હોય તેવા 4 MBA કોર્સ, ડિગ્રી આવતા નોકરીની લાઈન લાગશે
Water Benefits
આ 6 વસ્તુ ઉમેરેલું પાણી કામ કરે છે દવા જેવું, આ પાણી શરીરને રાખશે તંદુરસ્ત