हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ghost Temple
Ghost temple News
Morena News
ભૂતોએ બનાવ્યું હતું 1000 વર્ષ જુનું શિવજીનું રહસ્યમયી મંદિર! આજસુધી નિર્માણ છે અધૂરુ
Morena Histical Temple: મોરેનાના કાકણમઠ મંદિરને ભૂતનું મંદિર પણ કહેવામાં આવે છે. જ્યારે અમે અહીં પહોંચ્યા ત્યારે લોકોએ કહ્યું કે આ મંદિર ભૂતોએ એક રાતમાં બનાવ્યું છે.જ્યારે ભૂત આ મંદિર બનાવી રહ્યા હતા અને મંદિરનું બાંધકામ પૂર્ણ થવામાં હતું ત્યારે સવારે ગામની કેટલીક મહિલાએ હાથ ચક્કી ચલાવવાનું શરૂ કર્યું.
Dec 22,2023, 15:24 PM IST
india
Kakanmath: ભૂતોએ માત્ર એક જ રાતમાં બનાવ્યું હતું આ મંદિર! ખૂબ જ ડરામણી છે કહાની
Kakanmath Temple: પૂર્વ-ભારતથી પશ્ચિમ ભારત સુધી અને ઉત્તર ભારતથી દક્ષિણ ભારતમાં લાખો એવા મંદિરો છે જ્યાં લાખો ભક્તો પણ દર્શન માટે પહોંચે છે. ચારેય દિશાઓમાં આવા અનેક મંદિરો છે, જેમના નિર્માણ અને ડિઝાઇનની ચર્ચા સતત થતી રહે છે. પરંતું ભારતમાં એવા પણ ઘણા મંદિરો છે જે કોઈ અજાયબીથી ઓછા નથી માનવામાં આવે છે. જેમ કે- કોટિલિંગેશ્વર મંદિર, મીનાક્ષી મંદિર અથવા ઉજ્જૈન મંદિર. ભારતમાં કેટલાક એવા મંદિરો છે, જેની રહસ્યમય વાતો સાંભળીને વ્યક્તિ વિચારોમાં ખોવાઈ જાય છે.
Dec 1,2023, 14:53 PM IST
Ghost Temple
ગુજરાતમાં અહીં આવ્યું છે ભૂતનું મંદિર, એક સમયે વૃક્ષ પર હતો બાબરા ભૂતનો વાસ
Gujarat Tourism : આમ તો ભૂત એ એક જાતનો ભ્રમ છે. કોઈ કહે છે તેમણે ભૂત જોયા છે, તો કોઈ કહે છે ભૂત જેવુ કંઈ હોતુ નથી. આ તો શ્રદ્ધાનો વિષય છે. ગુજરાતમાં અનોખા મંદિર આવેલા છે, જેમાં એક ભૂતનું મંદિર પણ છે. ગુજરાતમાં બાબરા ભૂતનું અનોખું મંદિર છે, જ્યાં એક સમયે લોકો જતા ડરતા હતા, પરંતુ હવે ત્યાં ડર વગર માથુ ટેકવે છે. વર્ષોથી એવું કહેવાય છે કે, કોઈ પણ માણસ કોઈપણ મુશ્કેલીમાં હોય કે કોઈ પણ કામમાટે બાબરિયા ભૂતની બાધા-આખડી રાખે તો તેના તમામ કામ પૂર્ણ થાય છે. ગુજરાતનું એકમાત્ર ભૂત મંદિર અરવલ્લીમાં આવેલું છે. બાબરા મહારાજ ખેડૂતોની મનોકામનાઓ પૂર્ણ કરે છે; ખેતરમાં પાકેલું ધાન્ય પહેલા ભૂતને મુકાય પછીજ ઉપયોગમાં લેવાય છે. ત્યારે કોણે આ ભૂતનું મંદિર બનાવ્યું તે જાણીએ.
Nov 4,2023, 18:36 PM IST
Trending news
EPFO
ગૂડ ન્યૂઝ! હવે PFના પૈસા 3 દિવસમાં ખાતામાં આવી જશે, પૈસા કાઢવાથી થતું નુકસાન પણ જાણો
Organ Donation
હીરના ધોરણ-10 માં 99.70 પર્સન્ટાઈલ આવ્યાની ખુશી બે દિવસ પણ ન રહી, બ્રેન હેમરેજથી મોત
Mahudi temple
મહુડીમાં બે ટ્રસ્ટીઓએ દાનમાં આવેલા રૂપિયાની ખુલ્લેઆમ લૂંટ ચલાવી, 130 કિલો સોનું ગાયબ
Cannes 2024
કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં હિલ્સ વિના ન મળે એન્ટ્રી... જાણો ફિલ્મ ફેસ્ટિવલના અનોખા નિયમો
Ambalal Patel
આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે આવશે વરસાદ, 17 શહેરો માટે આગાહી
petrol
Petrol-Diesel Price: પબ્લિક માટે મોટી ખુશખબર! જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવ
Rohit Sharma
રોહિત શર્માએ કેમ આવું કહેવું પડ્યું? તમારું કાળજું ચીરી નાખશે હિટમેનના આ શબ્દો
Friendship Marriage
નવી જનરેશનમાં લોકપ્રિય થઈ રહ્યા છે ફ્રેન્ડશીપ મેરેજ, જાણો શું છે આ લગ્નના ફાયદા
Heart health
છાતીમાં પાણી ભરાવું ગંભીર સ્થિતિ, જાણો તેના લક્ષણ અને હૃદય આસપાસ પાણી ભરાવાના કારણો
Shash Rajyog
Shash And Malavya Rajyog: 30 વર્ષ પછી એકસાથે સર્જાશે 2 રાજયોગ, 4 રાશિનો થશે ભાગ્યોદય