हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
government subsidy
Government subsidy News
Agriculture News
ગુજરાતના આ ફળની દુનિયાભરમાં છે ડિમાન્ડ! ત્રોફાની ખેતી માટે સરકાર આપે છે તગડી રકમ
Agriculture News: દેશમાં ગુજરાત પાસે સૌથી લાંબો દરિયા કિનારો છે. ત્યારે આ દરિયા કિનારે ઉગે છે એક સરસ મજાનું ફળ. જેની ડિમાન્ડ ભારતમાં જ નહીં પણ દુનિયાભરના દેશોમાં છે. જો આ ફળની ખેતીમાં ધ્યાન આપવામાં આવે તો ગુજરાતના ખેડૂતોના ઘરે થઈ શકે છે ધનનો ઢગલો...સરકાર પણ આપે છે સહાય...
Sep 2,2024, 18:15 PM IST
Rooftop Gardening
Rooftop Gardening: ધાબે ઉગાડો ફળ, ફૂલ અને શાકભાજી, સરકાર સામેથી આપશે તગડા રૂપિયા
Subsidy News: રૂફટોપ ગાર્ડનિંગ હેઠળ, તમે તમારા ધાબા પર ઓર્ગેનિક ફળો, ફૂલો અને શાકભાજી ઉગાડી શકો છો, આ માટે સરકાર દ્વારા 75% સબસિડી આપવામાં આવશે. શું છે નિયમો અને કોને મળી શકે છે લાભ, જાણો વિગતવાર...
Jan 19,2024, 8:00 AM IST
electric bikes
Electric Bike-Scooter બનશે હવે વધુ મોંઘા, જાણો હવે તમારા ખિસ્સા પર કેટલો પડશે બોજો
Government Subsidy: અત્યારે ઈલેક્ટ્રીક વાહનો ખૂબ મોંઘા છે. જો કે સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી આપવામાં આવે છે. પરંતુ, સબસિડી હોવા છતાં, ઇલેક્ટ્રિક વાહનોની કિંમત ICE (ઇન્ટરનલ કમ્બશન એન્જિન) વાળા વાહનો કરતા વધારે છે.
May 22,2023, 20:41 PM IST
Electricity Bill
આ ધાંસૂ ટ્રીકથી Electricity Bill આવશે 'ઝીરો', વર્ષો સુધી Free ચાલશે AC અને બીજું ઘણુ
જો તમે પણ મોંઘા વિજળીના બિલથી પરેશાન છો તો અમારી પાસે તમારા માટે એક એવી ટ્રિક છે જેથી વર્ષો સુધી તમારું લાઇટ બિલ 'ઝીરો' આવશે, પછી તમે ભલે ગમે તેટલું એસી-કૂલર કેમ ચલાવો. આવો આ ટ્રિક વિશે ડિટેલમાં જાણીએ...
Jun 21,2022, 12:44 PM IST
solar plant
જેતપુરમાં એક પરિવારે ઘરની છત પર સોલાર પ્લાન્ટ નખાવ્યો, હવે નથી ભરવું પડતું લાઇટબિલ
ઘરેલુ વીજળીના એક ઉત્તમ વિકલ્પ તરીકે સૂર્ય ઉર્જાનો ઉપયોગ સારી રીતે થઇ શકે તે માટે ગુજરાત સરકારે એક સબ્સિડીની શરૂઆત કરી હતી અને તેના ભાગ રૂપે રાજકોટ જિલ્લાના જેતપુરમાં અનેક પરિવારોએ પોતાન ઘરની છત ઉપર સોલાર પાવર પ્લાન્ટ નાખ્યા છે.
Apr 13,2022, 17:02 PM IST
farmer
આ ખેડૂતને નથી સરકારની કોઇ પણ સાડાબારી, 24 કલાક મન પડે ત્યારે વિજળી વાપરે છે
રાજ્યભરમાં કૃષિમાં વીજળીની ઘટ છે ત્યારે આજે એક એવા ખેડૂતની વાત કરવી છે કે જેણે સૂર્ય ઉર્જાને મુખ્ય સ્ત્રોત બનાવીને પોતાના ખેતરમાં ગમે ત્યારે અને ગમે ત્યાંથી પિયત કરી શકે છે. સોલાર એનર્જીમાં થોડી ટેક્નોલિજીનો ઉમેરો કરીને આજે આ ખેડૂતે નમૂનેદાર કામ કરેલ છે. કુદરતે આપણે ઉર્જાના અખૂટ ભંડાર આપેલા છે અને એમાં પણ સૂર્ય ઉર્જા એટલે ક્યારેય ના ખૂટે તેવી ઉર્જા આ ઉર્જાને સોલાર ઉર્જાને વીજળીમાં પરિવર્તિત કરીને હાલ વીજળીની ઘટ પુરી કરી શકાય છે. ત્યારે આ ઉર્જાનો ઉપયોગ કરતા વીરપુરના એક ખેડૂતે તેમાં થોડી ટેક્નોલોજી ઉમેરીને ગમે ત્યાંથી તે ખેતરમાં પિયત કરે છે.
Apr 12,2022, 22:43 PM IST
Trending news
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો