हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
107/ 4
(31.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Guiness book
Guiness book News
surat
સુરતે હોંગકોંગનો રેકોર્ડ તોડ્યો, એવી બ્રેસલેટ વોચ બનાવી કે ગિનિઝ બૂકમાં નામ ચમક્યું
Surat Diamond Record : ડાયમંડ નગરી સુરતમાં હવે માત્ર હીરાને પોલિશ્ડ જ નથી કરાતા, પરંતુ અવનવી જ્વેલરી પણ બનાવવામાં આવી રહી છે. ત્યારે સુરતના એક જ્વેલર્સે હોંગકોંગનો રેકોર્ડ તોડ્યો છે. સુરતના હાઈ ફેશન જ્વેલર્સના હેમલભાઈ કાપડિયા અને મેરઠના હર્ષિતભાઈ બંસલ દ્વારા સંયુક્ત રીતે અનોખી બ્રેસલેટ વોચ બનાવાઈ છે, જેમાં 17,524 રિયલ ડાયમંડ લગાવાયા છે. જેણે અગાઉના 15,000 ડાયમંડ લગાવવાના રેકોર્ડનો તોડી નાંખ્યો.
Jan 10,2023, 16:30 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો માટે ખુશખબર, જાણીને ઉછળી પડશો
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો માટે એક ખુબ જ સારા સમાચાર છે.
Jun 5,2021, 7:07 AM IST
Jamnagar
વર્લ્ડ રેકોર્ડ Photos : 2000 રાજપૂત દીકરીઓએ એકસાથે કર્યા તલવાર રાસ
ગુજરાતમાં આજે વધુ એક વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. ગૌરવવંતો અને સાહસભર્યો ઈતિહાસ ધરાવતા જામનગરનું નામ ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત થયું છે. આ માટે નિમિત્ત બન્યો છે રાજપૂત સમાજ. ક્ષત્રિય સમાજની 2 હજાર મહિલાઓએ એકસાથે તલવાર રાસ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ કાર્યક્રમ વેળાએ જામનગરના ઐતિહાસિક એવા ભૂચર મોરીના મેદાનમાં અદભૂત દ્રશ્ય સર્જાયું હતું.
Aug 23,2019, 13:23 PM IST
Jamnagar
જામનગરવાસીઓ માટે ગર્વ લેવા જેવો છે આજનો દિવસ, ભૂચર મોરીના યુદ્ધમાં મોગલોને
આજે જામનગરના ધ્રોલમાં આવેલા ઐતિહાસિક ભૂચર મોરી રણમેદાનમાં બે હજારથી વધુ રાજપૂત સમાજની દીકરીઓ તલવાર રાસ રમીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવશે. રાજપૂત સમાજની દીકરીઓએ આ દિવસ માટે જોરશોરથી તૈયારી કરી છે. જામનગર પોલીસ વિભાગની પ્રખ્યાત રાસ મંડળીના અનુભવી પોલીસ કર્મચારીઓએ રાજપૂત સમાજની 2 હજાર દીકરીઓને તલવાર રાસની ખાસ તાલીમ આપી છે. અખિલ ગુજરાત રાજપુત મહિલા સંઘ આયોજિત આ કાર્યક્રમમાં યુદ્ધમાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારે જામનગરમાં ઈતિહાસમાં રાજપૂતો માટે આજનો દિવસ કેમ મહત્વનો છે તે પણ જાણી લેવું પડે.
Aug 23,2019, 16:44 PM IST
Trending news
suhagrat
સુહાગરાતે જ ના ના કરતી રહી દુલ્હન, પતિ માની તો ગયો પણ ખૂલ્યો મોટો કાંડ
Trapped in Car
કાર લોક થઈ જશે તો આ ગેસને કારણે શ્વાસ લેવામાં થશે મુશ્કેલી, જાણો કેવી રીતે બચશો
Private Property
વિકાસના નામે સરકાર નહીં લઈ શકે કોઈની ખાનગી પ્રોપર્ટી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
gujarat police
ગુજરાતમાં બુટલેગરો બેખૌફ! દારૂ ભરેલી ગાડી રોકવા જતા PSI પર ટ્રક ફરી વળ્યો, થયું મોત
mumbai
14 વર્ષની સગીરા સાથે સંબંધ બાંધતા સમયે સુરતના શખ્સને આવ્યો હાર્ટ એટેક, પછી જે ખૂલ્યુ
RBI
2000 રૂપિયાની નોટ અંગે મોટા અપડેટ, વહેલાસર જમા કરાવી દેજો નહિ તો...
relationship
ધન-દોલત નહીં પુરુષની આ એક વસ્તુ પર બધુ જ નૌછાવર કરી દે છે મહિલાઓ! જાણીને ચોંકી જશો
petrol diesel price today 5 nov 2024
શું દિવાળી જતાં જ પેટ્રોલ-ડીઝલમાં થઈ હોળી? ટાંકી ભરાવતા પહેલાં જાણો નવો ભાવ
US Election
ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણી
stock market
મંદીના માહોલમાં ડૂબતા બજારમાં પણ તમને તારી શકે છે આ 20 શેર, ચૂકતા નહીં કમાણીની તક