हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat cricket
Gujarat cricket News
Urvil Patel
IPLમાં અનસોલ્ડ રહેતાં મેંહાણાવાળાએ બોલ પર ગુસ્સો ઉતાર્યો, 28 બોલમાં ફટકારી સદી
Who is Urvil Patel: સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં ગુજરાતે ત્રિપુરાને 8 વિકેટે હરાવ્યું છે. ઉર્વિલ પટેલે માત્ર 28 બોલમાં T20 ફોર્મેટમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી. આ મેચમાં ઉર્વિલ પટેલે 35 બોલમાં 113 રનની અણનમ ઇનિંગ રમી હતી.
Nov 27,2024, 13:39 PM IST
Virat Kohli
IPL માં બોલર તરીકે જોડાવાની તક, VIRAT KOHLI શોધી રહ્યો છે ગુજરાતી બોલર
જો તમે પણ ઇન્ડિયન પ્રિમિયર લીગ જોવાના બદલે તેમાં કારકિર્દી બનાવવા માંગતા હો તો આ તમારા માટે ગોલ્ડન ચાન્સ સાબિત થઇ શકે છે, તમારી પાસે બોલિંગ અને ક્રિકેટનો અનુભવ જરૂરી છે અને તમે સીધા જ IPL માં RCB માં વિરાટ કોહલીની કેપ્ટન્સી હેઠળ રમી શકશો.
Jan 5,2021, 17:19 PM IST
મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ
Photos : મેલબોર્નને પણ ટક્કર મારશે અમદાવાદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ
ગુજરાતના નામ સાથે વધુ એક વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે ત્યારે આ રેકોર્ડનું માધ્યમ બનશે અમદાવાદમાં આવેલુ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ. હાલ તો મોટેરા સ્ટેડિયમનું પુન:નિર્માણની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ પ્રોજેક્ટ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક મેદાનનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાવવાનું પણ આયોજન થઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે, આ મેદાનમાં સીટિંગ એરેન્જમેન્ટ રેડી થઈ રહી છે. ખુરશીઓ મૂકાઈ રહી છે, તો સાથે જ પીચ પણ ઓલમોસ્ટ રેડી થવા આવી છે.
Sep 12,2019, 13:01 PM IST
મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ
ગુજરાતના નામ સાથે વધુ એક વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે ત્યારે આ રેકોર્ડનું માધ્યમ બનશે અમદાવાદમાં આવેલુ સરદાર પટેલ(મોટેરા) ક્રિકેટ સ્ટેડીયમ. હાલ તો મોટેરા સ્ટેડીયમનું પુન:નિર્માણની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આ ડ્રીમ પ્રોજેક્ટ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 700 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી વધુ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું આ ક્રિકેટ સ્ટેડીયમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન કરતા પણ મોટું બનાવવામાં આવી રહ્યું છે. મોટેરાનું ક્રિકેટ સ્ટેડિયમ 63 એકર જમીન પર આકાર પામી રહ્યું છે જેની ક્ષમતા 1,10,000 જેટલી થવા જઈ રહી છે, જે અગાઉ આશરે 54,000 જેટલી જ હતી. આવો જોઈએ વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની ખાસિયત
Jan 30,2019, 12:35 PM IST
મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ
મોટેરા સ્ટેડિયમને ક્રિકેટનું મક્કા બનાવવા અને મેલબોર્નને ટક્કર આપવા જોરશોર
ગુજરાતના નામ સાથે વધુ એક વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે ત્યારે આ રેકોર્ડનું માધ્યમ બનશે અમદાવાદમાં આવેલુ સરદાર પટેલ(મોટેરા) ક્રિકેટ સ્ટેડીયમ. હાલ તો મોટેરા સ્ટેડીયમનું પુન:નિર્માણની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આ ડ્રીમ પ્રોજેક્ટ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Jan 30,2019, 11:56 AM IST
Trending news
ipo
3થી 7 જાન્યુઆરી સુધી ખુલશે 7 IPO, લિસ્ટમાં 3 મોટા આઈપીઓ પણ સામેલ, જાણો વિગત
kanya kelavani yojana
દીકરીઓને ભણાવવાની દાદાની પહેલ રંગ લાવી, ઈ-ઓક્શનમાં 3 મહિનામાં ભેગા થયા 36.97 લાખ
Pramod Mittal
દીકરીના લગ્નમાં ખર્ચ કર્યાં 550 કરોડ રૂપિયા, આવ્યો ખરાબ સમય તો જવું પડ્યું જેલ...
Maha Kumbh 2025
Mahakumbh 2025: હિમાલયમાં એકાંતવાસમાં રહેતા નાગા સાધુઓના ત્રણ રહસ્યો, તમે પણ જાણો
banaskantha
નવા જિલ્લાના સર્જનમાં આ 3 તાલુકાવાળાઓને વાંકું પડ્યું, ધારાસભ્યએ કર્યું બંધનું એલાન
lifestyle
મોબાઈલ ચલાવનાર જરૂરથી ફોલો કરો 20-20-20 Rule, તે આંખો માટે છે ખૂબ જ જરૂરી
health
શરીરમાં આ 5 જગ્યા પર દુખાવો, હાર્ટ એટેક આવાનું સિગ્નલ
Good news
શા માટે પ્રેગનેન્સીના ગુડ ન્યૂઝને પહેલા 3 મહિના સુધી સિક્રેટ રાખવામાં આવે છે?
health
આ લોકો માટે અમૃતથી ઓછું નથી બેલપત્ર, સવારે ખાલી પેટ ખાવાથી મળશે ચોંકાવનારા ફાયદા
ipo
મુકેશ અંબાણીની કંપનીનો આવી રહ્યો છે IPO,બની શકે છે દેશનો સૌથી મોટો ઈશ્યુ! જાણો વિગત