Gujarat Local Body Election: ગુજરાતના ઇતિહાસમાં ભાજપ-કોંગ્રેસ સિવાય સૌથી વધુ સીટો આમ આદમી પાર્ટીને મળી છે. ગુજરાતની જનતાએ પરંપરાગત રાજકારણથી ઉપર ઉઠીને પરિવર્તનને સ્વીકાર્યું છે. 13 તાલુકા પંચાયતોમાં મળેલી બહુમતી અને જિલ્લા પંચાયતોમાં મજબૂત સ્થિતિ એ સંકેત આપે છે કે આગામી સમયમાં ગુજરાતનું રાજકારણ દ્વિપાંખિયા જંગમાંથી મુક્ત થઈને ત્રિપાંખિયા જંગ તરફ આગળ વધશે.
Gujarat Local Body Election Voteshare: ગુજરાતના રાજકારણમાં હવે ત્રિપાંખિયો જંગ જામી રહ્યો છે. ભાજપ પોતાની લીડ જાળવી રાખવામાં સફળ રહ્યું છે, પરંતુ વિપક્ષી મતોનું વિભાજન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.
Surat News: આજે લોકશાહીના મહાપર્વ નિમિત્તે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સુરત ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વહેલી સવારે મતદાન મથક પર પહોંચીને તેમણે પવિત્ર ફરજ નિભાવી હતી અને ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં પ્રજાજોગ ખાસ સંદેશ આપ્યો હતો.
Gujarat Local Body Election 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે, મતદારો ગરમી શરૂ થાય તે પહેલા જ અનેક જગ્યાએ વહેલી સવારથી ભીડ કરીને બેઠા છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યભરમાં મતદારોને લૂ થી બચાવવા મતદાન મથકો પર મંડપ, કુલર, ORS અને મેડિકલ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.
Morbi News: મોરબીમાં ચૂંટણી પહેલાં જ રાજકીય 'મહાભારત' શરૂ થઈ ગયું છે. ટિકિટ કપાતા નારાજ થયેલા પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ 'અખંડ દીવો' કરીને શ્રાપ આપ્યો, તો સામે કાંતિભાઈ અમૃતિયાએ પણ મેદાનમાં આવીને વળતો પ્રહાર કર્યો છે. દેવાભાઈએ કહ્યું કે, "જેણે મારી ટિકિટ કાપી છે, તેના આત્માને ભગવાન શાંતિ આપે." એટલું જ નહીં, તેમણે ત્રણ મહિના અને 21 દિવસ પછી ફોટાને હાર ચડાવવાની પણ વાત કરી. આ નિવેદનનો કાંતિભાઈએ સણસણતો જવાબ આપતા કહ્યું કે, જે અખંડ દીવો બળે છે તે હરામના પૈસાના ઘીથી બળે છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે "દીવો કરવા કરતાં બંદૂક લઈને આવો, તમારામાં તાકાત હોય તો!"
Ahmedabad Corporation Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાકિસ્તાનની 'એન્ટ્રી' થઈ ગઈ છે. પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ફરી એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે અમદાવાદના ખાડિયાના પૂર્વ MLA પોતાની વાત પર અડગ. હું કાલેય અડગ હતો મારી વાત પર, આજે પણ અડગ જ છું.
Gujarat Local Body Election 2026:ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ. રાજકીય કાવાદાવાનો કરવાનો અંતિમ સમય પૂર્ણ. વડોદરામાં સવારથી જ જોવા મળ્યો હાઈવોલ્ટેજ ડ્રામા. સવારે કનુભાઈ, બપોરે ભૂમિ પ્રજાપતિ માટે જોરદાર બબાલ. વડોદરામાં ધક્કામુક્કી, લાફાવાળી સુધી પહોંચી ગઈ વાત. અલગ અલગ જગ્યાએ કોંગ્રેસ ઉમેદવારોએ કર્યો ખેલ. છેલ્લા સમયે કેટલાક AAP ઉમેદવારોએ પરત ખેંચ્યા ફોર્મ. અંતિમ સમય સુધી જોવા મળ્યા ખેલ પાડવાના કાવાદાવા
Raju Karpada News: ભારતીય જનતા પાર્ટીએ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં રાજુ કરપડાને ટિકિટ આપી છે.
Rajkot BJP Candidate List 2026 : રાજકોટ-RMCની ચૂંટણી માટે ભાજપમાં ઉમેદવારોનું કોકડું ગૂંચવાયું. 18 વોર્ડના 72 ઉમેદવારો માટે ભાજપમાં મથામણ ચાલી રહી છે. આજે બપોર સુધીમાં ઉમેદવારોના નામ જાહેર કરવા ફરજિયાત છે. ત્યારે 27 ટકા OBC અનામતનો અમલ થતા અનેક બેઠકોના સમીકરણો બદલાયા. જૂના જોગીઓ વોર્ડ અદલા-બદલી માટે તોડજોડ કરવા મજબૂર બન્યા. જેથી ભાજપમાં માથા એટલા દાવા જેવી સ્થિતિ સર્જાઈ.
Vadodara BJP Candidate List : વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો જાહેર થતા જ ભડકો થવાનો છે. કારણ કે, ભાજપ હવે વડોદરાના લિસ્ટમાં નવાજૂની કરવાની છે. જૂના પત્તા કપાશે, નવા આવશે... આવી જ કંઈક સ્ટ્રેટેજી ભાજપ અપનાવાની છે તેવી ચર્ચા વહેતી થઈ છે. આ સાથે જ કોના કોના નામ કપાશે તેનું સંભવિત લિસ્ટ પણ સામે આવ્યું છે
Gujarat Local Body Election 2026 : ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આયારામ ગયારામની રાજનીતિ ચરમસીમાએ પહોંચી ગઈ છે. લોકપ્રતિનિધિ હવે રાજકીય દાવપેચ રમીને પોતાની જ પાર્ટીનું નાક દવાબી રહ્યાં છે. ચૂંટણી ટાંણે પક્ષપલટો કરવાનો હેતુ પોલિટિકલ પાવર વધારવાનો છે કે, પછી બીજું કોઈ કારણ હોઈ શકે
BJP Gave Ticket To Social Media Star Ankita Parmar : ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં વડોદરા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોની યાદી પણ જાહેર કરાઈ છે. આ યાદીમાં સરપ્રાઈઝ નામ અંકિતા પરમાર છે, જેઓને ભાજપે ટિકિટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. સોશિયલ મીડિયા સ્ટારને ભાજપે ટિકિટ આપી છે. વડોદરાના અંકિતા પરમારને વડોદરાની પોર બેઠક પરથી ભાજપે ટિકિટ આપી છે. કોણ છે આ અંકિતા પરમાર જાણીએ.
Raju Karapada Old Video Viral OB BJP : પૂર્વ આપ નેતા રાજુ કરપડા ભાજપમાં સામેલ થયા છે. ગાંધીનગર કમલમમાં આજે તેઓએ ભાજપનો કેસરી ખેસ પહેરીને કહ્યું કે, સરકારની સાથે રહીને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરીશું. હું ટિકિટ માટે નહીં પક્ષ માટે અને ખેડૂતો માટે કામ કરશે.
Gujarat Local Body Election 2026 BJP Candidate List: ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોતાના મુરતિયા જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. પહેલી યાદીમાં જ પૂર્વ IPS મનોજ નિનામાને ભાજપે ટિકિટ આપીને ભાજપે સરપ્રાઈઝ આપી છે, જેઓ આજે સવારે જ વિધિવત રીતે પક્ષમાં જોડાયા હતા. ભાજપના કયા મુરતિયા ચૂંટણી લડશે તેના પર એક નજર કરીએે
Rajkot BJP Politics : રાજકોટના રાજકારણમાં ન માત્ર ભાજપ, પરંતું કોંગ્રેસનું કોકડું પણ ગૂંચવાયેલું છે. ભાજપમાં મોટાપાયે લોબિંગને કારણે પાર્ટીના નિર્ણયો અટવાયા છે. તો કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાયો છે. આમ, રાજકોટમાં ટિકિટનો કકળાટ જોવા મળી રહ્યો છે તે સો ટકા સાચી વાત
Raju Karapada Joins BJP Gujarat : બે મહિના પહેલા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર પૂર્વ આપ નેતા રાજુ કરપડા ભાજપમાં સામેલ થયા છે. ગાંધીનગર કમલમમાં તેઓએ ભાજપનો કેસરી ખેસ પહેર્યો. ભાજપમાં જોડાતા જ કરપડાએ કહ્યું, સરકારની સાથે રહીને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાનો કરીશું પ્રયાસ...
Bhavnagar Politics : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટલી બદલાનો ખેલ મોટાપાયે ગુજરાતમાં ચાલી રહ્યો છે, પરંતુ ભાવનગરના ભાજપના મહિલા કોર્પોરેટર સેજલ ગોહિલે જે કર્યું તે ચર્ચામાં રહ્યું. ભાજપને અસુરક્ષિત ગણાવીને કોંગ્રેસમાં ગયેલા મહિલા કોર્પોરેટર માત્ર બે કલાકમાં પાટલી બદલીને ફરી ભાજપમાં આવ્યા હતા, આ કારણે તેઓ ચર્ચામાં આવ્યા
Gujarat Local Body Election 2026 : મોટું પદ મળ્યા બાદ જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવીની આ પહેલી પરીક્ષા કસોટી છે. જો આ પાર પડી તો પક્ષમાંથી શિરપાવ મળશે, પરંતું જો આ ચૂંટણીમાં સહેજ પણ ચૂંક રહી ગઈ તો શું થશે? હાલ આ બંને નેતાઓ પર ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રૂપાણી-પાટીલની જેમ પરર્ફોન્સ ન આપી શક્યા તો શું થશે તે તો સમય જ બતાવશે.
Navneet Baldhia Join Congress : બગદાણા ધામના સેવક નવનીત બાલધિયાના કોંગ્રેસમાં જોડાયા બાદ કોળી સમાજમાં રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ નવનીત બાલધિયાને જવાબ આપ્યો
Gujarat Local Body Election : ગીર સોમનાથ જિલ્લામાં રાજકીય ગરમાવો વધતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને કોડીનાર તાલુકાના સિંધાજ ગામે યોજાયેલી કોંગ્રેસની બેઠક બાદ ભાજપમાં અંદરો અંદર ખળભળાટ મચ્યો હોવાના સંકેતો મળી રહ્યા છે. કોંગ્રેસની બેઠકમાં ભાજપના નેતાઓની હાજરીએ ભારે ચર્ચા જગાવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ ઘટનાક્રમે નવી ચર્ચા જગાવી છે.
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલી છે. પોતાના પક્ષથી નારાજ કાર્યકર્તાઓ અને નેતાઓ પક્ષપલટો કરી રહ્યાં છે. ત્યારે આ પક્ષપલટો કોને ફળશે, અને કોને નડશે તો તે સમય જ બતાવશે. પરંતું હાલ ગુજરાતના કયા દિગ્ગજોએ ચૂંટણી પહેલા પાટલી બદલી તે જોઈએ
Gujarat Congress Declare Candidate For Gujarat Local Body Elections: કોંગ્રેસમાં સૌની નજર અમદાવાદ મહાનગરપાલિકામાં કયા ઉમેદવારોના નામની જાહેરાત થાય છે તેના પર છે, ત્યારે અમદાવાદ મનપા માટે કોંગ્રેસ ત્રણ તબક્કામાં જાહેર કરશે તેવું શહેર પ્રમુખ સોનલ પટેલે જણાવ્યું. હવે અલગ અલગ વોર્ડમાં કેવી રસાકસી છે તે જોઈએ