हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat weather todays report
Gujarat weather todays report News
unseasonal rain
મેનો અંત હજી ભારે? અંબાજીમાં કડાકા ભડાકા, આ જિલ્લાઓમાં કરા સાથે ધમાકેદાર એન્ટ્રી
Gujarat Weather Update: બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેમાં બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પોરબંદર, ડાંગ, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે અંબાજીમાં ગાજવીજ સાથે ભારે વરસાદથી રસ્તા નદીમાં ફેરવાયા છે.
May 15,2024, 18:26 PM IST
gujarat
ફરી ગુજરાતમા આંધી મચાવી શકે છે આતંકઃ અંબાલાલે કરેલી આ આગાહી ઉભું થશે વિચિત્ર વાતાવરણ
Gujarat Weather Update: ગુજરાતમાં આ વર્ષે વહેલું ચોમાસું આવવાની ભવિષ્યવાણી કરી છે. હાલ મે મહિનામાં જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે, તે જોતા ક્યારે વરસાદ આવશે તેવી લોકો કુદરતને આજીજી કરી રહ્યાં છે. ત્યારે આ વર્ષે વહેલા ચોમાસાના સંકેત મળ્યા છે. સતત હવામાનમાં પલટો આવી રહ્યો છે. ભરઉનાળે હાલમાં વરસાદ ખાબક્યો અને ભારે પવન ફૂંકાતા અચાનક વાતાવરણ ચેન્જ થઈ ગયું હતું.
May 16,2024, 13:35 PM IST
Ahmedabad
VIDEO: તમે તો અમદાવાદના આ પોશ વિસ્તારમાં નથી રહેતા ને! એક ઈંચમાં જ સોસાયટીઓ જળમગ્ન..
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી બાદ વરસેલા કમોસમી વરસાદને કારણે અમદાવાદના બોપલ વિસ્તારની અનેક સોસાયટીઓ જળમગ્ન થઈ ગઈ છે. રોડ પાણીમાં ડૂબી ગયા છે. અને સોસાયટીમાં રહેતા લોકો પાણી વચ્ચે થઈને જવા માટે મજબૂર બન્યા છે.
May 14,2024, 18:14 PM IST
Gujarat Weather Report
60 તાલુકામાં રસાતાળ! 4 દિવસ છે ખતરનાક આગાહી, આખા ગુજરાતમાં આંધી સાથે તૂટી પડશે વરસાદ
Gujarat Heavy To Heavy Rains: જુ પણ રાજ્યમાં ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રની સાથે, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
May 14,2024, 17:36 PM IST
Gujarat Weather Report
અંબાલાલની આ આગાહી તો હળવાશમાં લેતા જ નહીં! આગામી 24 કલાક આ વિસ્તારોને નીકળશે ભૂક્કા!
Monsoon Alert In Gujarat: ગુજરાતમાં અંબાલાલ પટેલની નવી આગાહી ખુશ કરી દે તેવી છે. અખાત્રીજના દિવસે ખેડૂતો માટે અંબાલાલ પટેલે સારા સમાચાર આપ્યા છે. આ વર્ષે વહેલું ચોમાસું આવવાની ભવિષ્યવાણી કરી છે. હાલ મે મહિનામાં જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે, તે જોતા ક્યારે વરસાદ આવશે તેવી લોકો કુદરતને આજીજી કરી રહ્યાં છે. ત્યારે આ વર્ષે વહેલા ચોમાસાના સંકેત મળ્યા છે.
May 16,2024, 14:40 PM IST
Gujarat Weather Report
ચોમાસાની શરૂઆત પહેલા શું ગુજરાતમાં આવશે આ મોટો ખતરો? અંબાલાલે કરી ખતરનાક આગાહી
Monsoon Alert In Gujarat: અંબાલાલ પટેલની નવી આગાહી ખુશ કરી દે તેવી છે. અખાત્રીજના દિવસે ખેડૂતો માટે અંબાલાલ પટેલે સારા સમાચાર આપ્યા છે. આજે અખાત્રીજનો પવન જોઈને હવામાન નિષ્ણાતે આ વર્ષે વહેલું ચોમાસું આવવાની ભવિષ્યવાણી કરી છે. હાલ મે મહિનામાં જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે, તે જોતા ક્યારે વરસાદ આવશે તેવી લોકો કુદરતને આજીજી કરી રહ્યાં છે. ત્યારે આ વર્ષે વહેલા ચોમાસાના સંકેત મળ્યા છે.
May 14,2024, 11:51 AM IST
Trending news
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા
Chinese rope
અમદાવાદમાંથી ઝડપાઈ જીવલેણ દોરી, ચાઈનીઝ દોરીની 74 રીલ સાથે બે ઈસમો ઝડપાયા
Mumbai boat tragedy
મુંબઈમાં મોટો અકસ્માત; નેવી બોટ સાથે અથડાવાને કારણે પેસેન્જર બોટ ડૂબી, 13 લોકોના મોત
land allotment policy
ઉદ્યોગોના હિતમાં સરકારનો મોટો નિર્ણય, GIDCને જમીન ફાળવણી કરવાની નીતિમાં કર્યો સુધારો
health
બ્લડ સર્ક્યુલેશન થશે ઝડપી, શિયાળામાં ઠંડા-ઠંડા પાણીથી નહાવાથી મળે છે ગજબના ફાયદા
Amit Shah
કોંગ્રેસે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યાં,આંબેડકર પર આપેલા નિવેદન પર બોલ્યા અમિત શાહ