gujarat

See all the important news from across the state with just one click PT11M50S

જુઓ રાજયભરના તમામ મહત્વના સમાચાર ફક્ત એક ક્લિક પર

See all the important news from across the state with just one click

Feb 18, 2021, 04:45 PM IST
Gujarat: Offline study of students starts in school from today PT4M43S

Gujarat : આજથી શાળામાં વિદ્યાર્થીઓનો ઓફલાઈન અભ્યાસ શરૂ

Gujarat: Offline study of students starts in school from today

Feb 18, 2021, 12:25 PM IST
Gujarat: Std. 6 to 8 classes started from today across the state PT5M11S

Gujarat : આજથી રાજ્યભરમાં ધોરણ 6 થી 8ના વર્ગો થયા શરૂ

Gujarat: Std. 6 to 8 classes started from today across the state

Feb 18, 2021, 11:45 AM IST
Gujarat: Petrol and diesel prices rise for eighth day in a row PT7M34S

Gujarat : સતત આઠમાં દિવસે પેટ્રોલ ડીઝલની કિંમત વધી

Gujarat: Petrol and diesel prices rise for eighth day in a row

Feb 17, 2021, 11:40 AM IST

Gujarat નું આ રેલવે સ્ટેશન ખુબ ચર્ચામાં, રેલવે મંત્રીએ Video શેર કરીને કહ્યું- આ હોટલ છે કે રેલવે સ્ટેશન? 

ગુજરાત (Gujarat) ના પાટનગર ગાંધીનગર (Gandhinagar) માં એક એવું  ભવ્ય રેલવે સ્ટેશન તૈયાર થયું છે કે જ્યાં મુસાફરો માટે એક ફાઈવ સ્ટાર હોટલ પણ બનાવવામાં આવી છે. ગાંધીનગર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનો વીડિયો રેલવે મંત્રી પિયુષ ગોયલે શેર કર્યો છે.

Feb 17, 2021, 08:38 AM IST

વડોદરા નિગમ ચૂંટણીમાં કોંગ્રેસે ડેટિંગ ડેસ્ટિનેશનનો વાયદો કર્યો, ભાજપે કહ્યું- જેવા સંસ્કાર, તેવો વાયદા

ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીના કારણે રાજકારણમાં ગરમાવો છે. વડોદરા નિગમ ચૂંટણી માટે કોંગ્રેસે મંગળવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. જેમાં યુવાઓને આકર્ષિત કરવા માટે ડેટિંગ ડેસ્ટિનેશન બનાવવાનો વાયદો કર્યો છે. તેનાથી વડોદરાના રાજકારણમાં ગરમી આવી ગઈ છે. જેના પર બીજેપીએ વળતો પ્રહાર કરતાં કહ્યું કે જેવા સંસ્કાર છે તેવો જ મેનિફેસ્ટો કોંગ્રેસે જાહેર કર્યો છે.

Feb 16, 2021, 11:47 PM IST

રૂપાલાના સપા પર પ્રહાર: જે ભંગાર સાયકલને UP ના લોકોએ પણ વેચી દીધી, એ કઠલાલમાં કેમ ચાલે છે?

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે પ્રચાર-પ્રસાર ની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતની એક માત્ર નગરપાલિકા કે જ્યાં સમાજવાદી પાર્ટીએ ગત ટર્મમાં સત્તા મેળવી હતી, તેવી કઠલાલ નગરપાલિકાના ચૂંટણીના પ્રચાર માટે આજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા કઠલાલ આવ્યા હતા. કઠલાલ ખાતે ચૂંટણી સભા સંબોધી રહેલા રૂપાલાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં આજે વિરોધ પક્ષનો નામોનિશાન જોવા મળતું નથી. દિલ્હી કે જે દેશની રાજધાની છે ત્યાં પણ કોંગ્રેસ કે વિરોધ પક્ષ જડતો નથી. ત્યારે ઉત્તર પ્રદેશમાંથી આવેલી સાઈકલ કઠલાલમાં ફરે તે નવાઈની વાત છે. 

Feb 16, 2021, 06:45 PM IST

રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ભડકો, ભાજપે કોંગ્રેસ કાર્યાલય ઘેરીને વિરોધ કર્યો

રાહુલ ગાંધીએ ગુજરાતના વેપારીઓ અંગે આપેલા વિવાદિત નિવેદન બાદ હવે સમગ્ર ગુજરાત ભાજપ દ્વારા આ નિવેદન અને કોંગ્રેસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમામ મહાનગરોમાં ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકમાં છે ત્યારે ભાજપને વધારે એક મુદ્દો મળી ચુક્યો છે. જેને ભાજપ ગુમાવવા માંગતું નથી. જેના કારણે હાલ સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા આકરૂ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Feb 15, 2021, 06:57 PM IST

નાગા સાધુ અને અઘોરીઓમાં શું ફરક હોય છે? એમની છુપી શક્તિઓ વિશે જાણીને રહી જશો દંગ

નાગા સાધુ અને અઘોરી બાવા આ બન્ને વચ્ચે છે પાતળી ભેદ રેખા. આપ જાણો છે કે,અઘોરી બાવા સ્મશાનમાં રહીને તંત્ર સાધના કરે છે. અઘોરીઓ સ્મશાનમાં ત્રણ વિવિધ પદ્ધતિથી સાધના અને ઉપાસના કરતાં હોય છે.સ્માશાનમાં કરેલી સાધનાથી ઘણી કાળી શક્તિઓ તેમને પ્રાપ્ત થાય છે પરંતુ તેઓ શક્તિઓનો ખોટી રીતે ઉપયોગ કરતા નથી.

Feb 15, 2021, 05:29 PM IST

મંદિરમાં જતાં પહેલાં કેમ વગાડાય છે ઘંટ, તેની પાછળ છુપાયેલું છે આ ખાસ કારણ

આપણે કોઈ પણ મંદિરમાં જઈએ ત્યારે સૌથી પહેલાં ઘંટ વગાડીયે છીએ. જાણે આપણે સૌને આદત જ છે કે મંદિરમાં પ્રવેશ કરીએ તે પહેલાં ઘંટ વગાડી જ દેવાનો. જાણે ભગવાનને આગાહ કરીએ છીએ કે આપણે તેમના શરણે આવ્યા છીએ. જો કે મંદિરમાં પ્રવેશતા પહેલાં ઘંટ વગાડવા પાછળ પણ વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણે રહેલા છે. ઘંટ વગાડવાના અમુક ખાસ ફાયદા છે જેના કારણે મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં ઘંટ વગાડવામાં આવે છે.

Feb 15, 2021, 01:00 PM IST
All this special news you need to know today, watch it with just one click ... PT20M7S

તમારે જાણવા જેવી આજની આ તમામ ખાસ ખબરો, જુઓ ફક્ત એક ક્લિક પર...

All this special news you need to know today, watch it with just one click ...

Feb 15, 2021, 10:55 AM IST
All this special news you need to know today, watch it with just one click ... PT1M41S

તમારે જાણવા જેવી આજની આ તમામ ખાસ ખબરો, જુઓ ફક્ત એક ક્લિક પર...

All this special news you need to know today, watch it with just one click ...

Feb 14, 2021, 12:40 PM IST
Gujarat: See all the important news from across the state with just one click PT20M7S

Gujarat : જુઓ રાજયભરના તમામ મહત્વના સમાચાર ફક્ત એક ક્લિક પર

Gujarat: See all the important news from across the state with just one click

Feb 14, 2021, 12:30 PM IST

AHMEDABAD: ગુજરાતમાં ઓનર કિલિંગની ચોંકાવનારી ઘટના, યુવકના કટકા કરી કેનાલમાં ફેંકી દીધો

* શું ગુજરાતમાં પણ આવુ બની શકે ખરૂ?
* કિસ્સો વાંચીને તમારા રૂંવાડે રૂંવાડે આગ લાગી જશે
* ગુજરાતમાં ઓનરકિલિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે

Feb 13, 2021, 05:16 PM IST
Gujarat: Online examination of Gujarat University starts from today PT2M42S

વેજલપુરમાં વૃદ્ધાની હત્યા બાદ હત્યારો બહારથી તાળુ મારીને જતો રહ્યો અને...

વેજલપુર ગામમાં 80 વર્ષની વૃદ્ધાની હત્યાની ઘટના સામે આવી. સિનિયર સીટીઝન મહિલા એકલવાયું જીવન ગુજારતી હતી. આ હત્યા લૂંટના ઇરાદે કરી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી. વેજલપુર પોલીસે શકસપદ ભાડુઆતને લઈને તપાસ શરૂ કરી. જો કે સિનિયર સિટીઝનની હત્યાની ઘટનાએ ફરી સુરક્ષાને લઈને સવાલ ઉઠાવ્યા છે.

Feb 12, 2021, 11:16 PM IST

તૃણમુલના સાંસદ દિનેશ ત્રિવેદીએ આપ્યું રાજીનામું, ગુજરાત ભાજપમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા

* દિનેશ ત્રિવેદી ના મુળ કચ્છ સાથે જોડાયેલા છે તેઓ ગુજરાતી પણ છે 
* ભાજપ પશ્વિમ બંગાળ માં પોતાનો પગપેસારો કરવા જોર લગાડી રહી છે
* ગુજરાત માં રાજ્યસભાની ખાલી પડેલી બંને બેઠકો ભાજપ માટે સૌથી વધારે સેફ પણ છે

Feb 12, 2021, 05:09 PM IST