હોળી નજીક આવી રહી છે. 4 માર્ચના રોજ રાહુ અને કેતુની સાથે સાથે ગુરુ અને બુધ પણ વક્રી અવસ્થામાં રહેશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ગ્રહોના વક્રી થવાથી કેટલીક રાશિઓ માટે પડકારો ઊભા થઈ શકે છે. જાણો કોણે સતર્ક રહેવું પડશે.
Guru Margi: આ વર્ષે, ગુરુ વક્રીથી માર્ગી દિશા તરફ ગોચર કરશે. થોડા દિવસોમાં, ગુરુ તેનું પ્રત્યક્ષ ગોચર શરૂ કરશે, જે કેટલીક રાશિઓ માટે સારા નસીબ લાવી શકે છે.
Lucky Zodiac Signs: 29થી 31 જાન્યુઆરી દરમિયાન મંગળ, બુધ, ગુરુ અને શુક્ર ગ્રહો ગોચર કરશે. ચાર ગ્રહોનું સતત પરિવર્તન કેટલીક રાશિઓમાં સમૃદ્ધિ લાવી શકે છે. આ 4 રાશિના લોકોને નાણાકિય લાભ પણ કરાવી શકે છે.
Bad Time: આગામી વર્ષમાં શનિ, રાહુ, કેતુ અને ગુરુનું ગોચર કેટલીક રાશિઓના જીવનમાં ઘણા ફેરફારો લાવી શકે છે. 2026માં આ ચાર ગ્રહોના ગોચરને કારણે કેટલીક રાશિઓએ ખૂબ કાળજી રાખવી પડશે.
Jupiter Transit: ગુરુ ગ્રહ હાલમાં કર્ક રાશિમાંથી ગોચર કરી રહ્યો છે. થોડા દિવસોમાં, ગુરુ તેનું વક્રી ગોચર શરૂ કરશે, જે કેટલીક રાશિઓને નોંધપાત્ર લાભ લાવી શકે છે.
વર્ષ 2025માં દીવાળી પર અતિ શુભ યોગ બની રહ્યા છે. જેમાં માતા લક્ષ્મીની પૂજા કરવાથી અનેક ગણું ફળ મળી શકે છે. આ સાથે ગ્રહોની ચાલ અપાર ધન સમૃદ્ધિ મેળવવાના યોગ પણ બનાવી રહ્યા છે. જાણો કઈ રાશિઓ રહેશે ભાગ્યશાળી....
Navpancham rajyog 2025:વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહ ગોચર અને તેનાથી બનતા વિશેષ યોગોનું ખુબ મહત્વ હોય છે. ગ્રહો સમયાંતરે રાશિ પરિવર્તન, નક્ષત્ર બદલતા હોય છે. જ્યોતિષ ગણતરી મુજબ 18 મે 2025ના રોજ રાહુનું ગોચર શનિની કુંભ રાશિમાં થશે. રાહુ ગોચર કરતાની સાથે જ ગુરુ સાથે મળીને નવપંચમ રાજયોગ બનાવશે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ સૂર્ય પોતાની સ્વરાશિ સિંહ રાશિમાં બિરાજમાન છે. આ સાથે જ ગુરુ વૃષભ રાશિમાં છે. આ ઉપરાંત ગ્રહોના સેનાપતિ મંગળ 26 ઓગસ્ટના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરી ગયા છે. ગ્રહોનું ગોચર કેટલીક રાશિઓ માટે ભાગ્ય ચમકાવનારું રહી શકે છે.
ગુરુ પૂર્ણિમા નિમિતે આજે સમગ્ર રાજયના તમામ ગુરુ આશ્રમ પર લોકો પોતાના ગુરુનું પૂજન કરી દર્શન કરશે, ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે સુપ્રસિધ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભકતો દાદાના દર્શને આવી રહ્યા છે.
Saturn Mars Mercury Sun Jupiter Venus: બુધ, સૂર્ય, મંગળ, ગુરૂ, શુક્ર, શનિની ચાલથી 5 રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે. વર્ષો પછી 5 રાજયોગ બનતાં મેષ સહિત 2 રાશિઓની કિસ્મત સોનાની માફક ચમકી શકે છે.
Guru Transit: મે મહિનામાં ગુરૂ શુક્રની રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. ગુરૂના આ રાશિ પરિવર્તનથી કેટલાક જાતકોને સારા સમાચાર મળી શકે છે.
Shani-Guru Rashifal: ટૂંક સમયમાં શનિ અને ગુરૂ એક નહીં બે-બે ચાલ ચાલવાના છે. શનિ-ગુરૂની આ ડબલ ચાલથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
શનિ અને ગુરૂની શુભ સ્થિતિ થવાથી જીવનમાં લાભ જ લાભ મળે છે. તો કાલે ગુરૂની ચાલ બદલવાથી આવનારૂ વર્ષ 2024 કેટલાક જાતકો માટે ખાસ રહેવાનું છે.
Parivartan Rajyog: ગુરુ અને મંગળના રાશિ પરિવર્તનથી પરિવર્તન રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય જબરદસ્ત ચમકી શકે છે. જાણો કોણ છે તે ભાગ્યશાળી રાશિઓ...
નવું વર્ષ 2024 જલદી શરૂ થવાનું છે. હજુ જો કે થોડા દિવસો બાકી છે. વર્ષ બદલાવવાની સાથે 12 રાશિઓના જીવનમાં પણ ખુબ ફેરફાર જોવા મળી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોની સ્થિતિ મુજબ કોઈ પણ જાતકના ભવિષ્ય અંગે ઘણું બધુ જાણી શકો છો.
સૂર્યના ધનુ રાશિમાં જવાથી રાજલક્ષણ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવામાં કેટલીક રાશિના જાતકોના જીવનમાં નવા વર્ષમાં પારાવાર ખુશીઓ આવી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવગ્રહ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. આ ગ્રહોના રાશિ પરિવર્તન પર દરેક રાશિના જાતકોના જાવનમાં કોઈને કોઈ પ્રભાવ જરૂર પડે છે. વર્ષ 2023માં શનિ ગુરુની સાથે સાથે રાહુએ પણ રાશિ પરિવર્તન કર્યું છે. આ ગ્રહોનું ગોચર 2025 સુધી દરેક રાશિના જાતકોના જીવન પર જોવા મળશે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ 2023નો ડિસેમ્બર મહિનો ખુબ ખાસ છે. કારણ કે આ મહિનામાં એટલા બધા રાજયોગ બની રહ્યા છે કે જે આખા વર્ષમાં બનેલા નથી. આ રાજયોગ અનેક લોકોના જીવનમાં ખુશી લાવી શકે છે. હાલ શુક્ર પોતાની સ્વરાશિ તુલામાં છે. બીજી બાજુ ગુરુ મેષ રાશિમાં છે. આવામાં ગુરુ અને શુક્ર વચ્ચે સમસપ્તક દ્રષ્ટિ બની હી છે. ગુરુનો શુભ પ્રભાવ શુક્ર પર છે અને શુક્રનો પ્રભાવ ગુરુ પર પડી રહ્યો છે
Rashi Parivartan: વૈદિક જ્યોતિષમાં દરેક ગ્રહ સમયાંતરે રાશિ પરિવર્તન કરતા રહે છે. 18 ઓક્ટોબરથી જ્યારે શનિ-શુક્ર અને ગુરુ રાહુ આમને સામને આી જશે અને 3 રાશિઓને ભાગ્ય ખોબલે ખોબલે ફાયદો કરાવશે.
Jupiter Transit: ગુરુની ઉલ્ટી ચાલ 31 ડિસેમ્બર સુધી રહેવાની છે. મેષ રાશિમાં વક્રી ગુરુનો પ્રભાવ કેટલીક રાશિઓ માટે ખુબ જ શુભ માનવામાં આવી રહ્યો છે.
Jupiter Transit: ગુરૂની ઉલ્ટી ચાલ 31 ડિસેમ્બર સુધી રહેવાની છે. મેષ રાશિમાં વક્રી ગુરૂનો પ્રભાવ કેટલાક જાતકો માટે શુભ માનવામાં આવી રહ્યો છે.