Shani Vakri Rashifal: આ વર્ષે, શનિ મીન રાશિમાં રહેશે અને રાશિ બદલશે નહીં. શનિ વક્રી પણ ગોચર કરશે, જે કેટલીક રાશિઓ માલામાલ થઈ શકે છે.
Venus Transit: શુક્રના રાશિ પરિવર્તનથી દરેક 12 રાશિઓ પર તેની અસર જોવા મળશે, આવનારા સમયમાં શુક્ર રાશિ પરિવર્તન કરશે, જેના કારણે અનેક રાશિઓના ભાગ્યોદય થશે અને મુશ્કિલીઓનો પણ સામનો કરવો પડશે.
Panchagrahi Yoga 2026: 2026 જાન્યુઆરીના મધ્યમાં દુર્લભ અને શક્તિશાળી પંચગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. નવા વર્ષે પંચગ્રહી યોગનું નિર્માણ સાત રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે. આ જાતકોને નોકરી-ધંધામાં લાભ થશે.
Bad Time: આગામી વર્ષમાં શનિ, રાહુ, કેતુ અને ગુરુનું ગોચર કેટલીક રાશિઓના જીવનમાં ઘણા ફેરફારો લાવી શકે છે. 2026માં આ ચાર ગ્રહોના ગોચરને કારણે કેટલીક રાશિઓએ ખૂબ કાળજી રાખવી પડશે.
વૈદિક પંચાંગ મુજબ શનિ 28 નવેમ્બર સવારે 9.20 વાગે મીન રાશિમાં માર્ગી થશે. શનિના માર્ગી થવાથી કેટલીક રાશિઓને સારો એવો ફાયદો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Shani Dev: શનિદેવને ન્યાય અને કર્મના દેવતા કહેવામાં આવે છે. જો કુંડળીમાં શનિ સક્રિય હોય, તો વ્યક્તિએ જીવનમાં ધીરજ, સખત મહેનત અને શિસ્તમાંથી પસાર થવું પડે છે. શનિદેવના સક્રિય પ્રભાવથી શું થાય છે? ચાલો જાણીએ.
મંગળે હાલમાં જ કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે. જ્યારે શનિ મીન રાશિમાં બેઠા છે. આવામાં આ બંને ગ્રહો એકબીજાની સામે આવી ગયા છે. જ્યોતિષ મુજબ આ દુર્લભ સ્થિતિ બે રાશિના જાતકો માટે જોખમી સાબિત થઈ શકે છે.
Shani Dhaiya: જ્યારે શનિની સાડેસાતી અને ઢૈય્યા પ્રભાવમાં હોય છે, ત્યારે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હાલમાં, શનિની સાડેસાતી મેષ, કુંભ, મીન રાશિ પર ચાલી રહી છે અને શનિની ઢૈય્યા સિંહ, ધનુ રાશિ પર ચાલી રહી છે.
Navgrah Shanti Upay: હિંદુ ધર્મમાં ગાયની પૂજાનું વિશેષ મહત્વ છે. માન્યતા અનુસાર ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. એટલું જ નહીં ગાયને અલગ અલગ વસ્તુઓ ખવડાવવાથી ગ્રહોના અશુભ પ્રભાવને પણ દુર કરી શકાય છે. આ વસ્તુઓ કઈ કઈ છે ચાલો જાણીએ.
શનિ મીન રાશિમાં અને બુધ કર્ક રાશિમાં વક્રી અવસ્થામાં બિરાજમાન છે. આવામાં આ ત્રણ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે સાથે ધનલાભની સંભાવના છે. શનિ 13 જુલાઈએ સવારે 7.24 કલાકે મીન રાશિમાં વક્રી થયા હતા જ્યારે બુધ 18 જુલાઈના રોજ સવારે 9.45 કલાકે કર્ક રાશિમાં વક્રી થયો.
Shani Transit Saturn: 13 જુલાઇથી શનિ વક્રી અવસ્થામાં ગોચર શરૂ થશે. આવી સ્થિતિમાં, શનિદેવ મહિના દરમિયાન વક્રી ગતિમાં ગોચર કરશે. શનિની વક્રી ગતિ કેટલીક રાશિઓના તણાવમાં વધારો કરી શકે છે.
Transit Saturn Rashifal Shani Horoscope : કર્મના દાતા શનિ થોડા દિવસોમાં પોતાની ચાલ બદલશે. પહેલા શનિ વક્રી થશે અને પછી સીધી ગતિમાં ગોચર કરશે, જેનું પરિણામ કેટલીક રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
વૈદિક જ્યોતિષ મુજબ હાલ શનિ મીન રાશિમાં છે અને મંગળ સિંહ રાશિમાં છે તથા કેતુ સાથે પણ યુતિ કરીને ખતરનાક યોગ બનાવી રહ્યા છે. આવામાં શનિ સાથે ષડાષ્ટક યોગ બનાવવો એ કેટલીક રાશિઓ માટે જોખમી બની શકે છે.
વૈદિક જ્યોતિષ મુજબ 13 જૂનના રોજ સવારે 1 વાગે શનિ અને શુક્ર એકબીજાથી 36 ડિગ્રીએ આવ્યા. જેનાથી દશાંક યોગ બન્યો છે. આ યોગથી કોને ફાયદો થઈ શકે તે પણ ખાસ જાણો.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય અને શનિ એકબીજાથી 72 ડિગ્રીના ખુણે હશે ત્યારે પંચાંક યોગ બનશે. આવામાં ત્રણ રાશિવાળાને બંપર લાભ થઈ શકે છે.
Shani and Budh Conjunction : જ્યોતિષશાસ્ત્રના બે મહત્વપૂર્ણ ગ્રહો બુધ અને શનિ એકબીજાથી 18 ડિગ્રીની કોણીય સ્થિતિમાં હશે અને અષ્ટદશા યોગ બનાવશે, જેના કારણે કેટલીક રાશિઓનું નસીબ ચમકી શકે છે.
Ashtadasha Yog: જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, 1 મે, 2025 થી, વૈદિક જ્યોતિષના બે મહત્વપૂર્ણ ગ્રહો, બુધ અને શનિ, એકબીજાથી 18 ડિગ્રીના કોણીય સ્થાને હશે અને અષ્ટધાસ યોગ બનાવશે. આ યોગના પ્રભાવથી 5 રાશિના જાતકોને મોટી આવક થવાની શક્યતા છે. ચાલો જાણીએ, આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે?
18 એપ્રિલ શુક્રવારનો દિવસ ખુબ મહત્વપૂર્ણ છે. આ દિવસે ગુરુ અને શનિની ચાલમાં ફરફાર થવાથી 3 રાશિવાળાને બંપર લાભ થઈ શકે છે. જાણો કઈ કઈ રાશિઓનો ભાગ્યોદય થઈ શકે છે.
Rajyog: બુધવાર અને 16 એપ્રિલ 2025 એ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે દેવી લક્ષ્મી અને શિવના આશીર્વાદ આ ત્રણેય રાશિઓ પર વરસશે, જાણો આ દિવસે શું મહત્વપૂર્ણ બનવાનું છે.
Shani Dosh: શનિની સાડાસાતીનો પ્રકોપ 7 વર્ષ સુધી રહે છે. વર્ષ 2025માં શનિ ગોચરની સાથે શનિની સાડાસાતી અનેક રાશિઓ પર શરૂ થવા જઈ રહી છે અને અનેક રાશિયો પર તેની સાડાસાતી ખત્મ થઈ જશે. કુંભ રાશિના લોકો પર શનિની સાડાસાતીનો ત્રીજો ચરણ 2025ના માર્ચ બાદ શરૂ થઈ જશે.
Navpancham Rajyog: 9 ફેબ્રુઆરીથી મંગળ અને શનિ એક બીજાથી 120 ડિગ્રી પર હશે જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવામાં કેટલીક રાશિના જાતકોને બંપર લાભ થવાના પ્રબળ યોગ છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...
Shani Surya Yuti 2025: સૂર્ય અને શનિ પિતા અને પુત્ર છે, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેમને કટ્ટર શત્રુ ગ્રહ માનવામાં આવે છે. ફેબ્રુઆરીમાં શનિ અને સૂર્ય એકસાથે કુંભ રાશિમાં રહીને 5 રાશિના લોકોને અપાર લાભ આપશે.