Taarak Mehta Ka Ooltah Chashmah: હવે 'સોઢી' એ આપ્યો ઓનસ્ક્રીન પત્ની જેનીફરનો સાથ, તારક મેહતા શોના મેકર્સની ખોલી દીધી પોલ

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મેહતા શોના મેકર્સ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. આ શો છોડી ચુકેલા ગુરુચરણ સિંહ એટલે કે સોઢીએ પણ હવે મેકર્સને લઈને મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેણે પહેલીવાર ઓનસ્ક્રીન પત્નીનો રોલ ભજવતી અભિનેત્રી જેનીફરને સપોર્ટ કરી મોટી વાતનો ખુલાસો કરી દીધો છે. 

Taarak Mehta Ka Ooltah Chashmah: હવે 'સોઢી' એ આપ્યો ઓનસ્ક્રીન પત્ની જેનીફરનો સાથ, તારક મેહતા શોના મેકર્સની ખોલી દીધી પોલ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.