हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hajipur
Hajipur News
Konhara Ghat in Hajipur
અહીં લાગે છે વિશ્વનો સૌથી મોટો 'ભૂતોનો મેળો', તસવીરો જોઈને હૃદયના પાટિયા પડી જશે!
Ghost Fair in Bihar: એક બાજુ દેશ આટલા વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, ચંદ્ર, તારા, ગ્રહો અને ઉપગ્રહો પર જવાની વાતો થઈ રહી છે, વિજ્ઞાન દિવસે ને દિવસે વિકસિત થઈ રહ્યું છે, તો કેટલાક લોકો અંધશ્રદ્ધામાં પણ પોતાની આસ્થા રાખે છે. વૈશાલીના હાજીપુરમાં કાર્તિક પૂર્ણિમાના અવસર પર કૌનહારા ઘાટ પર અદ્ભુત મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વિશ્વનો સૌથી મોટો ભૂત મેળો છે અથવા તો અંધશ્રદ્ધાનો મેળો છે. ગંગા સ્નાનના દિવસે, લોકો ભૂત અને તંત્ર મંત્રોને ભગાડવા માટે ઘાટ પર સળગતી ચિતાઓ વચ્ચે સ્મશાનની ભસ્મ સાથે પુજા અર્ચના કરતા જોવા મળે છે. લાખો ભક્તો ગંગામાં સ્નાન કરવા આવે છે, તો કેટલાક ભક્તો ભૂત મેળાની મજા પણ માણે છે. જુઓ તસવીરો
Nov 15,2024, 20:36 PM IST
bihar news
બિહારમાં ગમખ્વાર અકસ્માત, બેકાબૂ ટ્રકે 15 લોકોને કચડી દીધા, 10 લોકોના મોત
Road Accident in Hajipur Bihar: અકસ્માતમાં મૃત્યુ પામનારમાં બાળકો પણ સામેલ છે. ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના વૈશાલી જિલ્લાના દેસરી પોલીસ સ્ટેશન વિસ્તારના સુલ્તાનપુર ગામની છે.
Nov 21,2022, 11:40 AM IST
લૂંટ
બિહારમાં ધોળા દિવસે 55 કિલો સોનાની લૂંટ, આખા વિસ્તારમાં નાકાબંદી
આ લૂંટાયેલા સોનાની કિંમત લગભગ 20 કરોડ રૂપિયા જેટલી છે. મળતી માહિતી પ્રમાણે આ લૂંટ કરવા માટે આઠ જેટલા હથિયારધારીઓ આવ્યા હતા.
Nov 23,2019, 16:44 PM IST
વાઈરલ વીડિયો
VIDEO: મદમસ્ત આખલાને જોઈને ક્યારેય ન કરતા આ ભૂલ, નહીં તો કારચાલક જેવા હાલ
બિહારના હાજીપુર જંકશન પર એક આખલાને આઘા ખસવા હેતુસર કારવાળાએ હોર્ન માર્યું તો આખલાને એવો તે ગુસ્સો આવ્યો કે તેણે કારનું કચુંબર કરી નાખ્યું. આખલાને એ હદે ગુસ્સો આવ્યો હતો કે તેણે કારને પટકી પટકીને ભૂકકો કરી નાખી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
Nov 5,2019, 12:34 PM IST
Mob lynching
બિહારમાં મૉબ લિન્ચિંગની 2 ઘટના: 1નું મોત 3 ગંભીર
બિહારના હાઝીપુરમાં મૉબ લૉન્ચિંગની બેવડી ઘટના થઇ છે. આ ઘટનામાં ટોળાએ લુંટારાની મારી મારીને હત્યા કરી દીધી છે તો બીજી ઘટનામાં ટોળાએ ચોરીના આરોપમાં પતિ-પત્નીને માર મારીને અઘમુવુ કરી દીધા છે. હાઝીપુરમાં એક બેંકનુ સેવાકેન્દ્ર લુંટવા પહોંચેલા બે લુંટારુઓ ગ્રામીણોનાં હાથે ઝડપાઇ ગયા હતા. ટોળાએ બંન્નેને ઢોરમાર માર્યા બાદ તેની બાઇકમાં પણ તોડફોડ કરી હતી.
Jul 19,2019, 18:50 PM IST
bihar
વિજળીની ગતિથી થઇ અઢી લાખની લૂંટ, યુવકને રસ્તા પર ઘસડ્યો
બાઇક પર આવેલા બે ગુંડાઓએ લોનનાં 2.5 લાખ રૂપિયા લૂંટી લીધા હતા, થેલા સાથે ઘસડાયેલ યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Apr 23,2019, 19:34 PM IST
Trending news
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા