हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
handwara
Handwara News
જમ્મૂ કાશ્મીર
જમ્મૂ-કાશ્મીરના હંદવાડામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 આતંકવાદી ઠાર
જમ્મૂ કાશ્મીરમાં બુધવારે ઉત્તરી કાશ્મીરના હંદવાડામાં સુરક્ષાબળો અને આતંકવાદી વચ્ચે ફરી એકવાર અથડામણ થઇ જેમાં સુરક્ષાબળોએ બે આતંકવાદીને ઠાર માર્યા છે. આ પહેલાં શોપિયામાં થયેલા એન્કાઉન્ટરમાં પણ એક આતંકવાદી ઠાર માર્યો હતો.
Aug 19,2020, 23:54 PM IST
Colonel Ashutosh Sharma
શહીદ કર્નલ આશુતોષ શર્માને રાજકીય સન્માન સાથે અશ્રુભીની આંખે અપાઈ અંતિમ વિદાય
જમ્મુ અને કાશ્મીરના હંદવાડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં શહીદ થયેલા કર્નલ આશુતોષ શર્માને રાજકીય સન્માન સાથે જયપુરમાં અંતિમ વિદાય અપાઈ. કર્નલ આશુતોષ શર્મા હંદવાડામાં આતંકીઓ સાથે અથડામણમાં ઓપરેશન લીડ કરી રહ્યાં હતાં. શહીદ કર્નલ આશુતોષ આ અગાઉ પણ આવા અનેક ઓપરેશનને લીડ કરી ચૂક્યા છે. તેમને વીરતા માટે 2 ગેલન્ટ્રી એવોર્ડ પણ મળી ચૂક્યા છે.
May 5,2020, 9:51 AM IST
handwara
પોતાના જાંબાઝ જવાનોની શહાદતનો આ રીતે બદલો લેશે હિન્દુસ્તાન!
પાકિસ્તાનને શું લાગે છે? તે પોતાના આતંકીઓ મોકલીને ભારતના શૂરવીરો પર હુમલા કરતું રહેશે અને કોરોનાકાળમાં હિન્દુસ્તાન હાથ પર હાથ ધરીને બેસી રહેશે? એવું જરાય નથી. કારણ કે એક એક જાંબાઝના જીવના નુકસાનની ભરપાઈ પાકિસ્તાને ભારે કિંમત ચૂકવીને કરવી પડશે. હિન્દુસ્તાન આ વખતે પાકિસ્તાન પર ત્રિપલ એટેક કરવાનું છે.
May 5,2020, 8:41 AM IST
Jammu-kashmir
J&K હંદવાડમાં CRPF ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદી હૂમલો, 3 જવાન શહીદ, 1 આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરના હંદવાડામાં આતંકવાદીઓએ CRPFની પેટ્રોલ પાર્ટી પર હુમલો કર્યો છે. આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા છે. આ ઉપરાંત 6 જવાન ઘાયલ છે જેપૈકી 4ની સ્થિતી ગંભીર છે. સુરક્ષાદળોએ આતંકવાદીઓને પણ ઠાર માર્યા છે. આતંકવાદીની અત્યાર સુધી ઓળખ થઇ શકી નથી. હંદવાડના કાજિયાબાદ વિસ્તારમાં આ ઘટના ઘટી હતી. આતંકવાદીઓએ સીઆરપીએફની A 92 બટાલિયન પર હુમલો કર્યો.
May 4,2020, 19:56 PM IST
valour
હંદવાડના શહીદોને PM મોદીએ કર્યું નમન, તેમની બહાદુરી ક્યારે પણ દેશ નહી ભુલી શકે
જમ્મુ કાશ્મીરના હંદવાડામાં થયેલા એન્કાઉન્ટરમાં શહીદ સૈનિકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલી અર્પિત કરી છે. તેમણે કહ્યું કે, જવાનોની બહાદુરી અને બલિદાનને રાષ્ટ્ર ક્યારે પણ ભુલી નહી શકે. વડાપ્રધાન મોદીએ પોતાના ખાનગી એકાઉન્ટથી એક ટ્વીટમાં કહ્યું કે, હંદવાડમાં મરાયેલા સૈનિકો અને સુરક્ષાદળોને નમન. તેમની વીરતા અને બલિદાનને ક્યારે પણ ભુલાવી શકાય નહી. તેમણે નાગરિકોના સંરક્ષણ માટે સંપુર્ણ સમર્પિત થઇને રાષ્ટ્રની થાક્યા વગર સેવા કરી. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદનાઓ.
May 3,2020, 17:26 PM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: આતંકીઓ માટે કાળ બની ગયા છે ભારતીય સુરક્ષાદળો, હંદવાડામાં વધુ એક આતંકી
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ગત રાતથી અથડામણ ચાલુ છે. જેમાં સુરક્ષાદળોએ હંદવાડાના બાંદરપેઈ વિસ્તારમાં એક આતંકીને આજે સવારે ઠાર કર્યો. આ સાથે જવિસ્તારમાં એક વધુ આતંકી છૂપાયેલો હોવાની આશંકા પર સર્ચ ઓપરેશન સતત ચાલુ છે.
Mar 7,2019, 8:09 AM IST
જમ્મૂ
જમ્મૂ-કાશ્મીર: હંદવાડામાં સુરક્ષાબળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા
આ દરમિયાન આતંકવાદીઓ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધી. ત્યારબાદ સુરક્ષાબળોએ મોરચો સંભાળ્યો અને કાર્યવાહીમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા. જોકે વિસ્તારમાં શોધખોળ અભિયાન ચાલુ છે.
Sep 11,2018, 9:27 AM IST
handwara
J&K: સુરક્ષાદળોએ હંદવાડામાં આતંકવાદીને ઠાર માર્યા, એન્કાઉન્ટર ચાલુ
જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે, મંગળવાર બપોરથી ચાલુ આ એન્કાઉન્ટર મોડી રાત સુધી ચાલુ રહ્યું
Aug 21,2018, 22:54 PM IST
Kupwara
J&K: કુપવાડામાં 1 આતંકવાદી ઠાર, અનંતનાગમાં CRPF બંકરને નિશાન બનાવ્યું
બંન્ને તરફથી થઇ રહેલા ગોળીબારમાં આતંકવાદીઓ ઠાર મરાયો, હજી પણ આતંકવાદીઓ અને લશ્કર વચ્ચે ઘર્ષણ ચાલુ
Jul 26,2018, 18:13 PM IST
jammu kashmir
J&K: 24 કલાકમાં લશ્કરને ત્રીજો મોટો ઝટકો, હવે કુપવાડાના આતંકીની ધરપકડ
ધરપકડ કરાયેલા આતંવકવાદીના કબ્જામાંથી સુરક્ષાદળોએ એકે 47 રાઇફલની 613 જીવીત કારતુસ, એક યુબીજીએલ લોન્ચર સહીત મોટા પ્રમાણમાં સામાન જપ્ત કરવામાં આવ્યો
Jul 22,2018, 21:26 PM IST
Trending news
Mohammed Shami
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!
Ahmedabad
તહેવારના દિવસે અમદાવાદમાં લોહીની નદીઓ વહી, હત્યાના બે બનાવ બન્યા
US election 2024
દુનિયા આખાની નજર જેના પર છે એ અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, જાણો અપડેટ
gold
એક ઝટકામાં સોનું ₹1300 થયું સસ્તું, ચાંદીમાં પણ 4600 રૂપિયાનો ઘટાડો
health tips
ડાયાબિટીસના દર્દીઓએ આ લીલું પાન ખાવું જોઈએ, બ્લડ સુગર લેવલ 200ને પાર નહીં કરે!
Football
ફૂટબોલની ચાલું મેચમાં વીજળી પડવાથી ખેલાડીનું મોત, જુઓ ભયાનક વીડિયો
Gujarat politics
વાવમાં કોણ છે આયાતી ઉમેદવાર! હર્ષ સંઘવીના એક નિવેદન પર ધડાધડ જવાબો આવ્યા
Gujarat politics
મનમાં ને મનમાં માવજી પટેલ બની ગયા સાહેબ, શંકર ચૌધરીને લઈને આપ્યું મોટું નિવેદન
jay shah
અમિત શાહના દીકરાની જગ્યા લેવા તૈયાર છે આ નેતાનો દીકરો, આ ગુજરાતી પણ અગ્રેસર
Gujarat Tourism
ગીર જંગલમાં ફરવા જતા પહેલા આ જાણી લેજો, પ્રવાસીઓ માટે બનાવાયા નવા નિયમો