jammu kashmir 1

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, એક પાકિસ્તાની સહિત જૈશ એ મોહમ્મદના 3 આતંકી ઠાર

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષાદળોનું અભિયાન તેજ થયું છે અને સુરક્ષાદળોને પુલવામામાં મોટી સફળતા મળી છે.

Jan 5, 2022, 10:04 AM IST

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, 2 એન્કાઉન્ટરમાં જૈશ એ મોહમ્મદના 6 આતંકી ઠાર

જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું ઓપરેશન ઓલઆઉટ ચાલુ છે અને સેનાના જવાનોને મોટી સફળતા મળી છે.

Dec 30, 2021, 08:56 AM IST

J&K: કુલગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા, TRF કમાન્ડર સહિત 5 આતંકીઓનો સફાયો

જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે અને એન્કાઉન્ટરમાં સેનાના જવાનોએ ટીઆરએફ (TRF) ના કમાન્ડર સહિત 5 આતંકીઓને ઠાર કર્યા છે.

Nov 18, 2021, 11:09 AM IST

J&K: કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળો આકરા પાણીએ, 2 અથડામણમાં 3 આતંકીનો ખાતમો

જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળોની કાર્યવાહી સતત ચાલુ છે અને જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં અથડામણમાં 3 આતંકીઓ ઠાર થયા છે.

Nov 12, 2021, 09:46 AM IST

ભારત વિરુદ્ધ ISIના કાવતરાનો ખુલાસો, હિમવર્ષા પહેલા કાશ્મીરમાં કરાવવાના હતા આ કામ

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI) સરહદ પારથી સતત ભારત વિરુદ્ધ કાવતરા રચી રહી છે અને કાશ્મીરમાં મોટા પ્રમાણમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહ્યું છે. સૂત્રોના મતે પીઓકે (POK)માં લશ્કર, જૈશ અને અલ બદરના આતંકીઓની વચ્ચે એક બેઠક થઈ છે, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હિમવર્ષા પહેલા કાશ્મીરમાં વધુને વધુ આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવામાં આવે. 

Nov 1, 2021, 05:43 PM IST

Amit Shah ની સાદગીએ જીત્યા દિલ: સરહદે પાસે રહેનારા આ વ્યક્તિને પોતાનો નંબર આપી કહ્યું- જ્યારે ઈચ્છો ત્યારે કરજો ફોન

ગૃહમંત્રી અમિત શાહ તેમના જમ્મુ અને કાશ્મીર પ્રવાસ દરમિયાન સ્થાનિક લોકોની નીકટ આવતા જોવા મળ્યા. ત્રણ દિવસના પ્રવાસના બીજા દિવસે શાહ આ કેન્દ્રશાસિત પ્રદેશની શિયાળુ રાજધાની પહોંચ્યા.

Oct 25, 2021, 07:15 AM IST

જમ્મુ-કાશ્મીરના વિકાસને કોઈ નહીં રોકી શકે, ઘાટીમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની ગર્જના

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) ના પ્રવાસે છે. આજે ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન સરહદથી થોડે દૂર ઝોરાવર ઓડિટોરિયમમાં યુવાનોને સંબોધન કર્યું હતું. જેમાં અમિત શાહે કહ્યુંકે, ‘જમ્મુ -કાશ્મીરના લોકો સાથે અન્યાયનો સમય સમાપ્ત, હવે કોઈ પણ વિકાસને ખલેલ પહોંચાડી શકશે નહીં.
 

Oct 24, 2021, 03:26 PM IST

ગૃહમંત્રી અમિત શાહની કાશ્મીર મુલાકાત સમયે જ પૂંછ અને શોપિયામાં સુરક્ષાબળો પર આતંકી હુમલો

જમ્મુ કાશ્મીરના પુંછમાં સુરક્ષાબળો પર આતંકીઓએ હુમલો(Terrorist's Attack) કર્યો. આ આતંકી હુમલામાં 3 જવાનો ઈજાગ્રસ્ત થયા. આ હુમલામાં લશ્કરનો આતંકી પણ ઈજાગ્રસ્ત થયો. હાલ તે વિસ્તારમાં સુરક્ષાબળોનું સર્ચ ઓપરેશન જારી છે. 

Oct 24, 2021, 12:44 PM IST

J&K: શોપિયામાં TRF ના 3 આતંકીનો ખાતમો, આતંકીઓ પાસેથી આપત્તિજનક સામગ્રી મળી 

જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં મંગળવારે સુરક્ષાદળોએ એક એન્કાઉન્ટરમાં લશ્કર એ તૈયબા(LeT)- ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ના 3 આતંકીઓને ઠાર કર્યા.

Oct 12, 2021, 07:44 AM IST

J&K: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો આકરા પાણીએ, અનંતનાગ-બાંદીપોરામાં અથડામણ, 2 આતંકીનો ખાતમો

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મોડી રાતે શરૂ થયેલી અથડામણ હજુ પણ ચાલુ છે. સેનાના જવાનોએ 2 આતંકીનો અત્યાર સુધીમાં ખાતમો કર્યો છે.

Oct 11, 2021, 07:30 AM IST

JK: રાજૌરીમાં સુરક્ષા દળોએ એક આતંકીને કર્યો ઠાર, સેનાનો એક જવાન પણ શહીદ

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકીઓ સાથે અથડામણમાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે. પરંતુ આ દરમિયાન ભારતીય સેનાના એક જેસીઓ શહીદ થયા છે. 

Aug 19, 2021, 03:00 PM IST

Jammu-Kashmir ના કઠુઆમાં ક્રેશ થયું હેલિકોપ્ટર, રંજીત સાગર ડેમમાં પડ્યું

હેલિકોપ્ટર પંજાબ અને જમ્મુ-કાશ્મીર સરહદની પાસે કઠુઆ જિલ્લાના પુરથુ બસહોલી વિસ્તારમાં રણજીત સાગર ડેમમાં પડ્યુ છે.

Aug 3, 2021, 12:27 PM IST

Jammu-Kashmir માં હાઈ એલર્ટ: મંદિરો પર આતંકી હુમલાના ષડયંત્રનો થયો ખુલાસો

સરહદ પારથી સતત આતંક ફેલાવવામાં રોકાયેલા પાકિસ્તાની (Pakistan) પોષિત આતંકી સંગઠન હવે ભારતમાં મોટી આતંકવાદી (Terrorist) ઘટનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે

Jul 30, 2021, 04:52 PM IST

Jammu-Kashmir: કિશ્તવાડમાં વાદળ ફાટતા 4 લોકોના મોત, 40 લોકો ગૂમ

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાશી ચાર લોકોના મોત થયા છે. કિશ્તવાડ જિલ્લાના હોનજર વિસ્તારમાં સવારે લગભગ 4.20 વાગ્યાની આસપાસ વાદળ ફાટવાથી છ ઘર અને એક રાશન ડેપો તેની ઝપેટમાં આવી ગયા.

Jul 28, 2021, 09:56 AM IST

Jammu-Kashmir: સોપોરમાં સુરક્ષાદળોએ 2 આતંકીનો ખાતમો કર્યો, LeT નો ટોપ કમાન્ડર ઠાર

જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.

Jul 23, 2021, 08:25 AM IST

Jammu-Kashmir: શ્રીનગરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, અથડામણમાં 2 આતંકીઓનો સફાયો

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અથડામણમાં બે આતંકીઓનો ખાતમો થયો છે.

Jul 16, 2021, 09:18 AM IST

Jammu-Kashmir: સુરક્ષાદળો આકરા પાણીએ, પુલવામામાં 3 આતંકીનો ખાતમો કર્યો

દક્ષિણ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મંગળવારે મોડી રાતે અથડામણ શરૂ થઈ હતી. વિસ્તારમાં હજુ પણ કેટલાક આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે.

Jul 14, 2021, 09:00 AM IST

નવા કાશ્મીરના પ્લાનથી અકળાયું પાકિસ્તાન, લદાખની ધરતી પરથી રક્ષામંત્રીએ દુશ્મનોને આપી ચેતવણી

રક્ષામંત્રી રાજનાથ સિંહ હાલ લદાખ પ્રવાસે છે અને આ દરમિયાન તેમણે પાકિસ્તાનનું નામ લીધા વગર કડક સંદેશ આપ્યો.

Jun 28, 2021, 02:38 PM IST

J&K: PM Modi સાથેની બેઠકમાં આ નેતાઓ સામેલ થશે, જાણો શું હશે તેમનો એજન્ડા

પીએમ મોદી સાથે થનારી બેઠક અગાઉ આજે શ્રીનગરમાં ફારૂક અબ્દુલ્લાની અધ્યક્ષતામાં તેમના ઘરે ગુપકાર પાર્ટીઓની બેઠક યોજાઈ. 

Jun 22, 2021, 01:16 PM IST

Kashmir પર PM મોદીની બેઠક પહેલા જ પાકિસ્તાનમાં મચી ગયો હડકંપ, વિદેશમંત્રીએ આપ્યું આ નિવેદન

કાશ્મીરી નેતાઓ સાથે પીએમ મોદી (PM Modi) ની 24 જૂનના રોજ એક મહત્વની બેઠક યોજાવવાની છે. આ મુલાકાતને લઈને પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) ના પેટમાં તેલ રેડાયું છે.

Jun 20, 2021, 07:33 AM IST