हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Happy Hoil
Happy hoil News
Holika Wedding
આખા દેશમાં માત્ર ગુજરાતમાં અહીં થાય છે હોળિકાના લગ્ન! બોલાય છે રાસગરબાની રમઝટ
હિમાંશું ભટ્ટ/મોરબી: ધૂળેટીના દિવસે રંગે ઊડે તે સ્વભાવિક છે પરંતુ લગ્ન થતાં હોય તેવું તમે કોઈ જગ્યાએ જોયું નહીં હોય. પરંતુ ન માત્ર ગુજરાત પણ દેશની અંદર હોલીકાના લગ્ન કરવવામાં આવે છે જે જોવા માટે તમારે મોરબીની બાજુમાં આવેલા વાડી વિસ્તારોમાં આવવું પડશે કેમ કે, ત્યાં વર્ષોથી સથવારા સમાજ દ્વારા હોળીના દિવસે માટીમાંથી હોલિકા કે જેને વેણી માંનું નામ દેવામાં આવે છે. તેની પ્રતિમા બનાવવામાં આવે છે અને તેના વાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા ધામધુમથી લગ્ન કરાવવામાં આવે છે અને ત્યારે બોલે છે રાસગરબાની રમઝટ.
Mar 14,2025, 12:06 PM IST
Happy Hoil
કંઈક આવી હોય છે ગુજરાતના આ ગામની ધૂળેટી;અહીં કલર નહી પણ આ વસ્તુઓ મારીને રમાય છે હોળી
Visnagar Khasda Holi 2024: આમ તો ધૂળેટી એટલે રંગોનું પર્વ. પણ મહેસાણાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહી પણ એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે. આ શહેરમાં છેલ્લા 100 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. જેને વિસનગરના લોકો ખાસડા યુધ્ધ તરીકે ઓળખે છે. કહેવાય છે કે, આ ઉજવણી દરમિયાન જેને ખાસડું વાગે તેનું સમગ્ર વર્ષ સારૂં જાય છે.
Mar 14,2025, 10:05 AM IST
Happy Hoil
સોરઠના એક ગામનો અનોખો રા ઉત્સવ : ધૂળેટીએ ગધેડા પર બેસીને નીકળે છે ફૂલેકું
Happy Hoil Holi 2024અશોક બારોટ/જૂનાગઢ : વંથલીના ધંધુસર ગામમાં આઝાદી પહેલાથી ઉજવાય છે અનોખો “રા” ઉત્સવ. માનતા પૂરી થયા બાદ જેને ત્યાં સંતાન પ્રાપ્તિ થાય તેને “રા” નાં દર્શન કરાવાય છે. ધુળેટીનાં દિવસે ગામમાં ફૂલેકું નીકળે છે.
Mar 25,2024, 15:05 PM IST
Happy Hoil
છુટ્ટુ જૂતુ મારો, જેને વાગે એનું આખું વર્ષ સારું જાય ; ગુજરાતના આ ગામની ધૂળેટી અજીબ
Unique Holi Celebration તેજસ દવે/મહેસાણા : આમ તો ધૂળેટી એટલે રંગોનું પર્વ પણ મહેસાણા જિલ્લાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહી પણ એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે. ખાસડું એટલે જૂતું. આ શહેરમાં છેલ્લા 100 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. પરંતુ સમય જતા લોકો શાકભાજી પણ છુટ્ટા મારે છે. કહેવાય છે કે, રંગોની જગ્યાએ એકબીજા પર જુતા અને શાકભાજી ફેંકાય છે. જેને જુત્તુ વાગે એનું આખું વર્ષ સારું જાય. આખુ વર્ષ જુના પુરાણા જુત્તા ભેગા કરાય છે. વર્ષોથી આ પરંપરા ચાલતી આવતી છે. આજે ધુળેટીના પર્વએ પણ ખાસ ખાસડા યુદ્ધ ખેલાયું.
Mar 7,2023, 11:10 AM IST
Trending news
PM Mudra Yojana loan
સસ્તો વ્યાજ દર, ગેરંટી જરૂરી નથી... મોદી સરકાર આ યોજનામાં આપી રહી છે ₹20 લાખ
big decision
ઘેડને ડૂબતું બચાવવા સરકારનો માસ્ટર પ્લાન, પાણીના કાયમી ઉકેલ માટે લીધો મોટો નિર્ણય
Tata Punch
₹6 લાખની આ SUV એ કાઢી નાખી બધાની હવા, વેચાણમાં શાનથી બની નંબર-1
Intesting Facts
મજા વધારવા માટે જે વિયાગ્રાનો કરોડો પુરુષો કરે છે ઉપયોગ, તેના વિશે મોટો ખુલાસો
weather update
અંબાલાલ પટેલની તોફાની આગાહી, આવતીકાલે ગુજરાતમાં આ જિલ્લાઓમાં ધૂળનું તોફાન આવશે
crime news
ત્રણ બાળકોની માતા 9 વર્ષ નાના ભાણેજ સાથે ભાગી, 'બ્લુ ડ્રમ' ઘટનાની પતિને આપી ધમકી
Water Crises
અમને પાણી નહિ મળે તો નર્મદાનું પાણી આગળ પણ નહિ જવા દઈએ, હાંફેશ્વરના લોકોની ચીમકી
Investment tips
ક્રિકેટની રણનીતિથી સમજો શેર બજારમાં રોકાણની ટ્રિક, બની જશો સફળ ઈન્વેસ્ટર
Gujarat politics
કોંગ્રેસ-આપનું ગઠબંધન તૂટતા જ આપમાં પડ્યું ગાબડું, 100 કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા
Abhishek Nayar
ન્યૂઝ લીકની આડમાં કંઈક બીજું...અભિષેક નાયરની હકાલપટ્ટીનો પર્દાફાશ