हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
HCQ
Hcq News
હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન
WHOએ Hydroxychloroquineના પરીક્ષણ પર લગાવ્યો પ્રતિબંધ, જણાવ્યું આ મોટું કારણ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ કહ્યું છે કે, તે હોસ્પિટલમાં દાખલ કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત દર્દીઓની સારવારમાં એન્ટી મેલેરિયા ડ્રગ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન (Hydroxychloroquine) અસરકારક છે કે કેમ તે અંગે ચાલી રહેલું પરિક્ષણ બંધ કરી રહ્યું છે.
Jul 5,2020, 16:10 PM IST
Hydroxychloroquine
Hydroxychloroquine: ચમત્કારી દવા કે પછી મોતની ગોળી? અભ્યાસ પરત ખેંચવામાં આવ્યો !
કોરોના વાયરસની સારવારમાં કારગત એન્ટીમરેલિયર દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન (HCQ) પર વિવાદ હજી પણ ચાલી રહ્યો છે. આ વખતે 100 જેટલા વૈજ્ઞાનિકોએ લેસેંટ સ્ટડીની પ્રમાણીકતા પર સવાલ ઉઠાવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, લેસેન્ટનાં રિપોર્ટ બાદ જ વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) એ HCQ નાં ક્લીનિકલ ટ્રાયલને અટકાવા માટેનાં નિર્દેશ આપ્યા હતા. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ દવાથી મૃત્યુનો ખતરો વધી જાય છે.
Jun 4,2020, 16:00 PM IST
corona virus
HCQના પરીક્ષણ પર WHOએ લગાવ્યો પ્રતિબંધ, આઈસીએમઆરએ આફ્યું આ રિએક્શન
કોરોના વાયરસ સામે લડતમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું ભલે જે પણ વલણ હોય, પરંતુ ભારતમાં તેનો પ્રયોગ ચાલુ રહેશે. WHO દ્વારા હાઈડ્રોક્સીક્લોરોક્વીનના પરીક્ષણોને રોકવાના એક દિવસ બાદ ભરાત ચિકિસ્તા અનુસંધાન પરિષદ (ICMR)એ કહ્યું કે જે જોખમ-લાભના આધાર પર સ્વાસ્થ્ય કર્મચારીઓને હાઈડ્રોક્સીક્લોરોક્વીન અથવા HCQના ઉપયોગથી ઇનકાર નથી કરવો જોઈએ. ઉલ્લેખનીય છે. કે, WHO પ્રમુખ ટેડ્રોસ એડહોમ ધેવ્યેયિયસએ સોમવારના કહ્યું હતું કે, જ્યાર સુધી સુરક્ષા ડેટાની સમીક્ષા ન થાય ત્યાં સુધી હાઈડ્રોક્સીક્લોરોક્વીનના ટ્રાયરલને અસ્થાયી રૂપથી પ્રતિબંધ લગાવો જોઇએ.
May 27,2020, 9:04 AM IST
Hydroxychloroquine
હાઇડ્રોક્સીક્લોરોક્વીન પર WHOની રોક, કોરોનાના ઉપચાર માટે વપરાય છે દવા
Who Hals hydroxychloroquine Tial Over Safety Concerns Brazil Stands HCQ
May 26,2020, 13:00 PM IST
Hydroxychloroquine
કોરોના: WHOએ HCQની ટ્રાયલ પર રોક લગાવી તેમાં ચીનનો હાથ?, આ દેશે કહ્યું-અમે તો વાપરીશ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine) ની કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે ક્લિનિકલ ટ્રાયલ પર સુરક્ષા કારણોસર અસ્થાયી રીતે રોક લગાવવાનો નિર્ણય લીધો છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ દવાથી કોરોનાના દર્દીઓને ફાયદો થવાની જગ્યાએ નુકસાન વધુ છે. WHOના આ નિર્ણય પર સોશિયલ મીડિયામાં જ લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે. તેને ચીન સાથે જોડી રહ્યાં છે. ખાસ વાત એ છેકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વ આરોગ્ય સંગઠન પર ચીનની તરફેણનો ગંભીર આરોપ પણ લગાવી ચૂક્યા છે. આ બધા વચ્ચે બ્રાઝિલે WHOએ રોક લગાવી છતાં આ દવાનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું છે કે WHOએ રોક લગાવી છતાં તેઓ આ દવા પર પ્રતિબંધ નહીં મૂકે.
May 26,2020, 11:08 AM IST
Hydroxychloroquine
કોરોના: કોણ-કોણ hydroxychloroquine નો નહીં કરી શકે ઉપયોગ? ખાસ જાણો સરકારની એડવાઈઝરી
કેન્દ્ર સરકારે કોરોના વાયરસ સામે લડવામાં કારગર સાબિત થઈ રહેલી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન (HOCQ) અંગે એડવાઈઝરી બહાર પાડી છે. આ એડવાઈઝરી દ્વારા સરકારે જણાવ્યું છે કે કોણ આ દવાનો ઉપયોગ કરી શકશે નહીં. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલી આ એડવાઈઝરીને સૂચના કાર્યાલય (પીઆઈબી)એ પણ ટ્વીટર પર ટ્વીટ કરી છે.
Apr 11,2020, 13:20 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ