boiled spinach water: ફેટી લિવર એક એવી સ્થિતિ છે જેનો શિકાર આજના સમયમાં ઘણા લોકો થઈ રહ્યાં છે. જો તમે પણ ફેટી લિવરથી પીડિત છો તો તમે દવાની સાથે કેટલાક ઘરેલું ઉપાય પણ અજમાવી શકો છો.
bad cholesterol: આજે અમે તમને લસણની ચટણીની એક એવી રેસિપી જણાવીશું, જેનું સેવન કરી તમે સ્વસ્થ રહી શકો છો. તેનાથી તમારૂ કોલેસ્ટ્રોલ ઘટશે અને શરદી-ઉધરસમાં રાહત મળશે.
શિયાળાની સિઝનમાં લીલા વટાણા ખાવાનું લોકોને પસંદ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આ શાકભાજી કેટલાક લોકો માટે નુકસાનકારક છે. આવો જાણીએ તેનું સેવન કયા લોકોએ ન કરવું જોઈએ.
જો તમે ઝડપથી તમારૂ વજન ઘટાડવા ઈચ્છો છો તો કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે આપેલી આ ટિપ્સને જરૂર ફોલો કરો.
detox liver and kidney: જો તમે પણ કિડની અને લીવરને ડિટોક્સ કરી તમારા શરીરમાંથી ખરાબ કચરો બહાર કાઢવા ઈચ્છો છો તો તમારા ડાયટમાં આ દેશી ડ્રિંક્સને જરૂર સામેલ કરો.
જો તમે પણ વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો આ ત્રણ મસાલાનું હેલ્ધી ડ્રિંક તમારા મોર્નિંગ રૂટીનમાં સામેલ કરો. આવો જાણીએ કઈ રીતે આ ડ્રિંક બનાવશો?
સવારની કડકતા એટલે સવારે ઉઠ્યા પછી શરીર અથવા સાંધામાં કડકતા, હલનચલનમાં મુશ્કેલી અને થોડો દુખાવો કે ખેંચાણની સંવેદના. જો આ દુખાવો એક કલાકથી વધુ સમય સુધી ચાલુ રહે, તો તે સંધિવા અથવા અન્ય સાંધાના રોગનો સંકેત હોઈ શકે છે.
જો તમે એસિડિટીની સ્થિતિમાં કેટલાક દેશી પીણાં અજમાવો છો, તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવો, જાણીએ આ પીણાં વિશે.
આજે અમે તમને લસણની ચટણીની એક એવી રેસિપી જણાવીશું, જેનું સેવન કરી તમે સ્વસ્થ રહી શકો છો. તેનાથી તમારૂ કોલેસ્ટ્રોલ ઘટશે અને શરદી-ઉધરસમાં રાહત મળશે.
Dibetes Tips: ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે. આ બીમારીનો કોઈ ઈલાજ નથી. માત્ર લાઇફસ્ટાઇલ અને ખાનપાન પર ધ્યાન આપી ડાયાબિટીસ કંટ્રોલ કરી શકાય છે. તેવામાં ડાયાબિટીસના દર્દીઓએ આ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
જો તમે આ સિઝનમાં ભૂલથી પ્યુરિનયુક્ત ખોરાકનું સેવન કરો છો, તો યુરિક એસિડની સમસ્યા વધુ વધી શકે છે. તો ચાલો જાણીએ આ સિઝનમાં તમારે કઈ વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ?
ડાયાબિટીસ એક એવી બીમારી છે, જેમાં સુગર કંટ્રોલ કરવું મુશ્કેલ બની જાય છે. તેવામાં તમે આ બે બીજનું સેવન સુગરને કંટ્રોલ કરવામાં કરી શકો છો.
ફેટી લિવર એક એવી સ્થિતિ છે જેનો શિકાર આજના સમયમાં ઘણા લોકો થઈ રહ્યાં છે. જો તમે પણ ફેટી લિવરથી પીડિત છો તો તમે દવાની સાથે કેટલાક ઘરેલું ઉપાય પણ અજમાવી શકો છો.
બાબા રામદેવ અનુસાર ડાયાબિટીસના દર્દીઓએ મેથીના બીજનું સેવન કરવું જોઈએ. તેનાથી બ્લડ સુગર કંટ્રોલ થાય છે. આવો જાણીએ મેથીના દાણા ડાયાબિટીસમાં કઈ રીતે ફાયદાકારક છે અને તેનું સેવન કઈ રીતે કરવાનું છે.
કોલેસ્ટ્રોલ વધવાથી લોકો હ્રદયની બીમારીની ઝપેટમાં ઝડપથી આવી રહ્યાં છે. તેવામાં જો તમે આ ગંભીર સમસ્યાઓને કંટ્રોલ કરવા ઈચ્છો છો તો તમારા ડાયટમાં મગ દાળનો ઉપયોગ કરો.
સુગરને કંટ્રોલ કરવા માટે દવાની સાથે-સાથે ડાયટ અને કસરત જરૂરી છે. કેટલાક આયુર્વેદિક ઉપાય અપનાવી પણ બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે.
રસોડામાં મળતી તજ ખાવાનો સ્વાદ તો વધારતી જ છે સાથે જ સ્થૂળતા પણ ઘટાડે છે. તજનું પાણી તમારું વજન સરળતાથી ઘટાડી શકે છે.
જો તમને પણ ભોજન કર્યા બાદ પેટમાં ગેસની સમસ્યા થાય છે તો તમે જીરૂ અને અજમાનો આ નુસ્ખો અપનાવી શકો છો. તેનાથી ગેસ અને એસિડિટીની સમસ્યામાં તત્કાલ રાહત મળે છે.
ઘણા લોકોના મનમાં તે સવાલ આવે છે કે શું સવારે ખાલી પેટ દૂધનું સેવન કરી શકીએ? તો આવો જાણીએ દૂધ પીવાનો સાચો સમય કયો છે?
આજકાલની વ્યસ્ત લાઇફમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. ખાસ કરીને ડિનર બાદ તમારા દ્વારા કરવામાં આવેલી એક ભૂલ તમને બીમારીની ઝપેટમાં લાવી શકે છે.
ડાયાબિટીસને કારણે શરીર ઘણી બીમારીઓનું ઘર બની જાય છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો ભોજન કર્યાં બાદ આ કામ કરો, જેનાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહેશે.
જો તમે પણ તમારા ભોજનમાં આ સફેદ વસ્તુનું સેવન કરો છો તો તમારે ખુદને હેલ્ધી અને સ્વસ્થ રાખવા માટે આજથી તેનું સેવન બંધ કરી દેવું જોઈએ.