Sugary Drinks: જો તમારી સ્કિન ડલ અને બેજાન દેખાય છે તો તેનું કારણ કેટલાક પીણા હોય શકે છે. મીઠાશથી ભરપુર 5 પીણા એવા છે જે સ્કિનનો નેચરલ ગ્લો છીનવી લે છે અને રોજ રોજ આવી વસ્તુઓ પીવાથી ચહેરા પર ઝડપથી કરચલીઓ પડવા લાગે છે.
Heart Disease Symptoms From Skin: હૃદય રોગ સામાન્ય રીતે છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને થાક જેવા લક્ષણો દ્વારા શોધી કાઢવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી ત્વચા પણ હૃદય રોગનો સંકેત આપી શકે છે? ક્યારેક શરીર પર જોવા મળતા નાના ફેરફારો ભવિષ્યમાં ગંભીર રોગોનો સંકેત હોય છે. આવી સ્થિતિમાં, આ ત્વચા ચિહ્નોને અવગણવા ખતરનાક સાબિત થઈ શકે છે.
હાલ રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેને લઈને હવે લોકોને આંખોની સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત મોબાઇલ ફોનના વધુપડતા ઉપયોગ અને ધૂળ ઊડવાને કારણે પણ લોકોને આંખોની સમસ્યા વધી રહી છે.
કિડની એ શરીરનું ખુબ જ મહત્વનું અંગ છે. કિડની શરીરની ગંદકી બહાર કાઢે છે. આવામાં જો કિડની ખરાબ થાય તો શરીરના અનેક અંગો પર અસર પડે છે. કિડની ખરાબ થતા પહોલા ત્વચા પર કેટલાક લક્ષણો જોવા મળે છે જે અવગણવા જોઈએ નહીં.
Rice Water Benefits : વાળથી લઈને સ્કિન માટે ચોખાનું પાણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ તેનો કઈ રીતે ઉપયોગ કરશો?
Skin Care Tips : આ એક એવું ફળ છે જે તેના અસંખ્ય પોષક તત્વો માટે જાણીતું છે. આ ફળના માત્ર એક કે બે નહીં પરંતુ અનેક ફાયદા છે અને સ્કિન માટે તો આ ફળ વરદાન છે. ત્યારે આ લેખમાં અમે તમને આ ફળના કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું.
Food For Healthy Skin: કુદરતી ખોરાક તમારી ત્વચાને હાઇડ્રેટ કરે છે અને તેને લાંબા સમય સુધી ચમકદાર રાખે છે. ચાલો આપણે ડાયેટિશિયન આયુષી યાદવ પાસેથી જાણીએ કે ત્વચા માટે કયા 5 શ્રેષ્ઠ ખોરાક છે.
How To Get Rid Of Dark Circles: આપણે બધા દોષરહિત ત્વચાની ઈચ્છા રાખીએ છીએ પરંતુ આ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, તણાવ અને વધતા પ્રદૂષણને કારણે આપણી ત્વચા નિસ્તેજ, નિર્જીવ અને શુષ્ક બની રહી છે. જો તમે આંખોની નીચે ડાર્ક સર્કલથી પરેશાન છો અને વિવિધ મોંઘી ક્રીમ લગાવીને કંટાળી ગયા છો, તો તમારા ઘરમાં હાજર આ વસ્તુઓ તમારી સમસ્યાઓનું સમાધાન છે. અમે માનીએ છીએ કે શાકભાજી ફક્ત આપણું આંતરિક સ્વાસ્થ્ય જ સુધારે છે પરંતુ તે તમને બાહ્ય રીતે સ્વસ્થ બનાવવામાં પણ મદદ કરે છે. આજે અમે તમને જણાવીશું કે તમે તમારા ડાર્ક સર્કલથી હંમેશ માટે છુટકારો મેળવી શકો છો.
Coconut Oil: મોટાભાગે આ તેલનો ઉપયોગ વાળમાં લગાડવામાં થાય છે. પરંતુ આ તેલને ટોનિકની જેમ પી શકાય છે. ઠંડીની ઋતુમાં રોજ એક ચમચી નાળિયેરનું તેલ પી લેવામાં આવે તો શરીરને પાંચ ગજબ ના ફાયદા થાય છે.
Turmeric Face Packs For Glowing Skin: હળદર એક એવો મસાલો છે જે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. હળદરનો ઉપયોગ રસોઈમાં તેમજ આયુર્વેદિક દવા અને ત્વચા સંભાળમાં થાય છે. હળદરમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણ હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખે છે. આને લગાવવાથી સુકાયેલી ત્વચામાં પણ જીવ આવે છે. તમે ફોલ્લીઓ અને ડાઘથી છુટકારો મેળવી શકો છો. તે ચહેરાને અંદરથી ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તમે તમારી દૈનિક ત્વચા સંભાળની દિનચર્યામાં હળદરનો પણ સમાવેશ કરી શકો છો.
કોઈ રેસેપીમાં જો લસણને મિક્સ કરી દેવામાં આવે તો તેને ટેસ્ટ સ્વાદિષ્ટ બની જાય છે, પરંતુ શું તમે જાણો છો કે લસણ સ્કિન માટે કેટલું ફાયદાકારક છે?
LDL Cholesterol Symptoms: કોલેસ્ટ્રોલ એ લોહીમાં જોવા મળતું મીણ જેવું તત્વ છે. જ્યારે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે ત્યારે તેને હાઈ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. હાઈ કોલેસ્ટ્રોલ એ એક ગંભીર આરોગ્ય સમસ્યા છે, જે હૃદય રોગ, સ્ટ્રોક અને અન્ય ગંભીર રોગોનું જોખમ વધારી શકે છે. જો કે, હાઈ કોલેસ્ટ્રોલના ઘણા લક્ષણો છે જે શરીરના જુદા જુદા ભાગોમાં દેખાય છે, પરંતુ કેટલાક લક્ષણો ચહેરા પર પણ જોઈ શકાય છે. જો તમે આ લક્ષણોને અવગણશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.
Skin Care Tips: ફટકડીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. તેને આ 3 વસ્તુઓ સાથે ભેળવીને તમારા ચહેરા પર લગાવવાથી તમને એન્ટિ-એજિંગ, ડાઘ-ધબ્બા અને ડાર્ક સર્કલથી તરત જ રાહત મળશે.
Diabetes Symptoms: અમેરિકન એડેડેમી ઓફ ડર્મિટોલોજી એસોસિએશનના જણાવ્યાં મુજબ સતત અને લાંબા સમય સુધી બગલોમાં, ગળા પર, હાથો પર કે બોડીના અનેક અંગોમાં થનારા ફેરફારને તમારે નજરઅંદાજ કરવા જોઈએ નહીં. આ લક્ષણો બ્લડ શુગર હાઈ હોવાના હોઈ શકે છે. ડાયાબિટીસની બીમારીમાં સ્કીન પર કયા કયા ફેરફાર થાય તેની આ રીતે ઓળખ કરી શકો છો.
Curd For Skin: દહીં ચહેરા પરના ડાઘને પ્રભાવી રીતે દૂર કરવામાં મદદ કરે છે. જો દહીંને અલગ અલગ રીતે ચહેરા પર લગાડવામાં આવે તો ખીલથી લઈને પીગમેન્ટેશન ની સમસ્યાથી છુટકારો મળી જાય છે.
WAXING: વેક્સિંગ કરાવવા માટે પાર્લરમાં જાઓ. લોકો એટલા વ્યસ્ત હોય છે કે તેઓ ઘરે આ કામ કરીને પોતાનો સમય બગાડવા માંગતા નથી, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે ઘરે જ વેક્સિંગ કરાવે છે. જો તમે જાતે વેક્સિંગ ઘરે કરી રહ્યા છો, તો તમારા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
શું તમે પણ નિયમિત કરો છો મેકઅપનો ઉપયોગ? શું તમને પણ સતાવે છે તમારી સ્કીનની ચિંતા? ફિકર નોટ અપનાવો આ મેકઅપ ટિપ્સ ક્યારેય નહીં થવું પડે હેરાન.
દૂધ કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિનથી સમૃદ્ધ છે અને ગ્લુકોઝ અને ફ્રુટોઝથી સમૃદ્ધ ખજૂર શરીરને તરત જ એનર્જી આપે છે અને અનેક રોગોમાં પણ ફાયદો થાય છે. જ્યારે ખજૂર દૂધમાં નાંખીને ઉકાળવમાં આવે છે ત્યારે સ્વાસ્થ્ય લાભમાં 100 ગણો વધુ વધારો થાય છે. ખજૂરના સેવનથી એનિમિયા જેવા રોગ દૂર થાય છે.
Bathing Mistakes: સ્નાન કરવાથી અડધી બિમારીઓ ઓછી થઇ જાય છે. સ્નાન કરવાથી શરીરનો અડધો થાક દૂર થઈ જાય છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે કેટલીક એવી ભૂલો છે જે તમારા ચહેરા પર વૃદ્ધત્વનું કારણ બને છે. સ્નાન કર્યા પછી કેટલીક ભૂલો તમારી સુંદરતાને બગાડે છે, તેથી આ ભૂલો ક્યારેય ન કરો.
ન્યૂઝ મીડિયા, ફેશન વર્લ્ડ, ફિલ્મ લાઈન અને હોસ્ટ સહિત અનેક ફિલ્ડ એવા હોય છે જ્યાં તમારે નિયમિત મેકઅપ કરવો પડે છે. શું તમે પણ આવા જ કોઈ ફિલ્ડ સાથે સંકળાયેલાં છો, તો મેકઅપ કરતી વખતે ભૂલથી પણ ના કરતા આવી ભૂલો, જે પાછળથી પડી શકે છે ભારે...
ghee in winter: શિયાળામાં ખાંસી અને શરદી સામાન્ય છે. દરેક વ્યક્તિ આનાથી ખૂબ જ પરેશાન રહે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમારે દરરોજ ઘીનું સેવન કરવું જોઈએ. શરીરના અનેક રોગોને દૂર કરવામાં ઘી ખૂબ જ ફાયદાકારક છે. ઘી ભેળવીને કેટલીક વસ્તુઓ ખાવાથી તમને ઘણા ફાયદા થાય છે.
permanent solution: જાણીતા આયુર્વેદ તબીબ અબરાર મુલ્તાનીના જણાવ્યા અનુસાર, આયુર્વેદમાં લાંબા સમયથી પ્રાકૃતિક ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. એન્ટિ એજિંગ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ઔષધીય ગુણધર્મોથી ભરપૂર ઔષધિઓમાં જોવા મળે છે.