patient

Side Effects of Cashew: શું તમને કાજુ બહુ ભાવે છે? કાજુ ખાતા પહેલાં આટલું વાંચી લેજો, આ લોકો માટે ઝેર સમાન છે કાજુ!

કોઈ પણ વસ્તુને જરૂરિયાતથી વધુ ખાવાથી આપણા શરીરને નુકસાન પહોંચી શકે છે. પછી તે વસ્તુ આરોગ્ય માટે લાભદાયી જ કેમ ના હોય. કાજુ (Cashew)ને એન્ટીઓક્સિડેન્ટનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે.

Jul 15, 2021, 11:22 AM IST

ભુજ: વિવાદ અને ચર્ચામાં રહેતી G K હોસ્પિટલે માનવતા મહેકાવી, બિનવારસુ દર્દીની કરી સારવાર

આમ તો હમેંશા વિવાદો અને સારવારના અભાવના મુદ્દે ચર્ચામાં રહેતી અદાણી સંચાલીત જી.કે. જનરલ હોસ્પિટલમાં માનવતા પણ મહેકે છે. આવા અનેક કિસ્સાઓ અગાઉ પણ સામે આવ્યા છે

Jul 10, 2021, 12:33 PM IST

અસ્થમાના દર્દીઓને હાર્ટ એટેકથી બચાવશે આ ચાર વસ્તુ, આજથી જ ડાયટમાં કરો સામેલ

કોરોના સમયગાળા દરમિયાન, અસ્થમાના દર્દીઓએ પોતાની જાતની વધુ કાળજી લેવી જરૂરી છે. અસ્થમામાં શ્વાસ લેવામાં, છાતીમાં દુખાવો, ખાંસી જેવી અનેક મુશ્કેલી આવે છે. એટેક આવવાનું મુખ્ય કારણ શરીરમાં હાજર મ્યુકસ અને સાંકડી શ્વાસનળી છે. આ રોગના દર્દીઓને ઇન્હેલર લેવાનું કહેવામાં આવે છે. આ સિવાય અસ્થમાના દર્દીઓએ પણ સ્વસ્થ આહાર લેવો જોઈએ.

Jul 1, 2021, 04:27 PM IST

કોરોનાની બીજી લહેર વચ્ચે રાજસ્થાનના દર્દીનું દર્દ ગુજરાતે કર્યુ દૂર

કોરોનાની બીજી લહેરના કારણે રાજસ્થાનમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતુ. ત્યારે રાજસમન્દ જિલ્લાના રહેવાસી સુરેશલાલને ગરદનના ભાગમાં ગંભીર ઇજા પહોંચી. ઇજા એટલી ગંભીર હતી કે તે હલન-ચલન પણ કરી શકતા ન હતા

Jun 8, 2021, 12:03 AM IST

અમદાવાદ સિવિલમાં સફળતાપૂર્વક મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સર્જરી, બે મહિનામાં 950 થી વધુની સારવાર

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) 67 દિવસમાં 984 મ્યુકરમાઇકોસિસના (Mucormycosis) દર્દીઓએ સારવાર મેળવી છે. જેમાંથી 551 દર્દીઓની સર્જરી (Surgery) કરવામાં આવી છે

Jun 7, 2021, 05:33 PM IST

SURAT: 80 ટકા ઇન્ફેક્શન સાથે લવાયેલા દર્દીને સાજો કરી 6 બાળકોના મોભીને બચાવ્યા

ડોક્ટરોએ છ સંતાનો પરથી મોભ છીનવાતો અટકાવી દીધો હતો. અમારા ભગવાન સમાન જ છે અમારી ઉંમર એમને લાગી જાય જેથી અનેક કોરોના સામે લડી રહેલા દર્દીઓને બચાવી પરિવારને નિ:સહાય થતા અટકાવી શકાય. 24 દિવસની સારવાર બાદ કોરોનામાંથી સાજા થઇને બહાર આવેલા ઉમરગામ-દહાણુના પરિવારની લાગણી સાંભળી સ્મીમેર હોસ્પિટલ ડોક્ટરની આંખ પણ છલકાઇ હતી. 80 ટકા ઇન્ફેક્શન સાથે સુરત સ્મીમેર હોસ્પિટલ લવાયેલા રિક્ષાચાલક રામ પ્રસાદે મોતને હાથતાળી આપી કોરોનાને હરાવ્યો હતો. 

May 27, 2021, 04:58 PM IST

Vadodara: સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના 3 દર્દીઓ થયા સાજા, દોઢ મહિનાથી હતા સારવાર હેઠળ

વડોદરામાં (Vadodara) મ્યુકોરમાઈકોસિસ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સયાજી હોસ્પિટલમાં (Sayaji Hospital) મ્યુકોરમાઇકોસિસના 3 દર્દીઓ સાજા થયા છે

May 24, 2021, 12:35 PM IST

Viral Video: એમ્બ્યુલન્સમાં દર્દી તડપતી રહી, ઓક્સિજનના અભાવે મહિલાનું મોત

રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલનો વીડિયો વાયરલ થયો છે. ધોરાજી સિવિલ હોસ્પિટલની વધુ એક બે દરકારીને કારણે મહિલાનું મોત નીપજ્યું છે

May 22, 2021, 05:26 PM IST

Surat માં નવી સિવિલમાં મ્યુકોરમાઈક્રોસિસના 25 દર્દીઓ સારવાર હેઠળ, ત્રણ દર્દીઓની સર્જરી

સુરતમાં વધી રહેલા મ્યુકોરમાઈક્રોસિસનાં દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે નવી સિવિલ તંત્ર દ્વારા સિવિલમાં જૂની બિલ્ડીંગ, ઈ.એન.ટી.વિભાગ ખાતે જે-૩ વોર્ડમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

May 12, 2021, 08:36 PM IST

સુરેન્દ્રનગરમાં સારવાર તો ઠીક મોતનો મલાજો પણ ન જળવાયો, કોરોના દર્દીનો મૃતદેહ છકડામાં લઇ જવાયો

હાલમાં કોરોનાના કપરા કાળમાં અવાર નવાર એવા કરૂણ દ્રશ્યો સામે આવે છે. જો કે માણસ પણ પોતાની માણસાઇ ભુલી રહ્યો છે. તંત્ર પણ કુદરતનાં આ કહેર સામે વામણું સાબિત થઇ રહ્યું છે. જેમાં ચુડા સરકારી કોવિડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનાં અભાવે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીનાં પરિવારજનો હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેમાં ચુડાના ગોખરવાડા ગામનાં કોરોના સંક્રમિત દર્દીનું હોસ્પિટલમાં મોત થતા તેને છકડામાં લઇ જવાનો વારો આવ્યો હતો. 

Apr 29, 2021, 05:59 PM IST

SURAT માં નાગરિકોની અનોખી પહેલ, હોમ ક્વોરન્ટાઇન દર્દીને અપાશે ઓક્સિજન

શહેરમાં ઓક્સિજનની ભારે અછત જોવા મળી રહી છે. ત્યારે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.  આજથી હોમ કોરન્ટાઇન થઇને કોવિડ– ૧૯ની સારવાર લઇ રહેલા દર્દીઓ માટે ‘ઓકિસજન બેંક’કાર્યરત કરવામાં આવી છે. માત્ર હોમ કોરન્ટાઇન દર્દીઓને જ આ સુવિધા ઉપલબ્ધ થશે.

Apr 27, 2021, 11:17 PM IST

Coronavirus: કોરોનાના દર્દીઓ માટે જીવલેણ થઇ શકે છે આ ભૂલો, ભૂલથી પણ ના કરશો

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેર જે પ્રકારે દેશભરમાં ફેલાઇ રહી છે તેના લીધે લોકોમાં ડરનો માહોલ છે. એટલા માટે જ લોકો સંક્રમણથી બચવાનો દરેક સંભવ પ્રયત્ન કરી રહ્યા છે. કોઇ ઇમ્યૂનિટી વધારી રહ્યા છે તો કોઇ ડબલ માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે કોરોનાના સામાન્ય લક્ષણવાળા દર્દીઓ જે હોમ આઇસોલેશનમાં છે તે કેટલીક એવી ભૂલો કરી રહ્યા છે જેથી તેમની સમસ્યા વધી શકે છે અને જીવલેણ પણ થઇ શકે છે. 

Apr 21, 2021, 07:10 PM IST

કોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલમાં તોફાન કરતા પોલીસે આગવી ઢબે 'સારવાર' કરી

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજકોટ શહેરનાં કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંકડો 564 પર પહોંચી ચુક્યો છે. રાજકોટ ગ્રામ્યમાં નોંધાયેલા કેસનો આંકડો 379 પર પહોંચ્યો છે. હાલ 264 દર્દીઓ સારવાર ચાલી રહી છે. આ દરમિયાન કોવિડ કેરમાં બનેલા એક બનાવે ખુબ જ ચર્ચા જગાવી છે.  સિવિલ કોવિડ કેર ખાતે એક દર્દીએ ખુબ જ તોફાન મચાવ્યું હતું. જો કે તે કોરોના પોઝિટિવ હોવાનાં કારણે ડોક્ટર સહિતનો સ્ટાફ અને પોલીસ સ્ટાફ પણ તેનાથી દુર રહેતો હતો. જેના કારણે તે મન ફાવે ત્યાં ફરતા હતા અને મન ફાવે તેવું વર્તન કરતા હતા.

Jul 18, 2020, 03:59 PM IST

અમદાવાદ: સિવિલનાં કોવિડ સેન્ટરમાંથી રજા અપાયા બાદ યુવાન ગુમ થયો !

કોરોનાના કહેર વચ્ચે સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ 19 હોસ્પિટલનાં દર્દીને રજા આપવામાં આવ્યા બાદ ગુમ થઇ જતા ચકચાર મચી ગઇ છે. 27 મેના રોજ રજા આપવામાં આવ્યા બાદ અજયસિંહ દશરથસિંહ રાજપુત ગુમ થઇ ગયા હતા. જેના પગલે શાહીબાગ પોલીસ સ્ટેશન ટ્રોમા પોલીસ ચોકીને આ અંગે જાણ કરવામાં આવી છે. જેના પગલે પોલીસ દ્વારા હાલ પ્રાથમિક રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી.

Jun 13, 2020, 06:35 PM IST

વિશ્વ બ્રેઈન ટ્યૂમર ડે: રાજસ્થાનના દર્દીની સિવિલમાં સફળ સર્જરી, બ્રેઈનમાંથી દૂર કરાઈ 140 ઘન સે.મી.ની ગાંઠ

આજે વિશ્વ ટ્યુમર ડે છે. ટ્યૂમરે મગજમાં થતો એક પ્રકારનો ગઠ્ઠો છે. જે ધીરે-ધીરે વિકસીત થઇને શરીરના અન્ય ભાગોને અસરગ્રસ્ત કરી તેને કામ કરતાં બંધ કરી દે છે. જેને આપણે પેરાલિસિસ કહીએ છીએ. આ પેરેલિસિસ ઘણી વખત જીવલેણ સાબિત થતો હોય છે.

Jun 8, 2020, 09:44 PM IST

ઉપલેટા: કોલકી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને નિદાન સાથે મળે છે આ અનોખી દવા

લોકડાઉન પૂર્વે વાહન સ્લીપ થઈ જતાં ગીતાબેનને જમણા ખભે ફ્રેક્ચર થયું હતું. આમ છતાં, ફ્રેક્ચર સાથે તેઓ સમયસર પોતાની ફરજ પર પહોંચી જાય છે.

May 15, 2020, 08:09 AM IST

અમદાવાદની મહિલાએ Coronaને આપી ધોબીપછાડ, 10 દિવસમાં થઈ સાજીસારી

રાજ્યમાં કોરોના વાયરસના 58 લોકો સંક્રમિત છે અને અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે. આ પરિસ્થિતિમાં લોકો Corona વાયરસથી ડરી રહ્યા છે અને ભયભીત છે.

Mar 29, 2020, 01:41 PM IST

Coronavirus : ગુજરાતમાં પીડિતોનો આંકડો પહોંચ્યો 53 સુધી, લેટેસ્ટ સ્થિતિ જાણવા કરો ક્લિક

ગુજરાતના કેટલાક શહેરોમાં શાક માર્કેટ અને કરિયાણા માર્કેટ બંધ કરાવીને તંત્ર દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાની કામગીરી શરૂ કરાઈ છે. 

Mar 28, 2020, 10:24 AM IST