हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Healthy Skin
Healthy skin News
lifestyle
શું તમે પણ રહેવા માંગો છો લાંબા સમય સુધી યુવાન? આ 5 સૂપરફૂડનું કરો સેવન
Food For Healthy Skin: હેલ્ધી ડાયટ આપણા શરીરમાં ઘણો ફરક પાડે છે, તે આપણી ત્વચાને સારી અને કોમળ બનાવવામાં પણ મદદ કરે છે. તમે ઘણા એવા લોકોને જોયા હશે જેઓ તેમના જીવનમાં ખૂબ જ હેલ્ધી ફૂડ ખાય છે અને વધતી ઉંમર તેમના ચહેરા પર દેખાતી નથી. તમે જેટલી વધુ પૌષ્ટિક વસ્તુઓ અપનાવશો તેટલી જ સુંદર અને જુવાન દેખાશો. કુદરતી ખોરાક તમારી ત્વચાને હાઇડ્રેટ કરે છે અને તેને લાંબા સમય સુધી ચમકદાર રાખે છે. ચાલો આપણે ડાયેટિશિયન આયુષી યાદવ પાસેથી જાણીએ કે ત્વચા માટે કયા 5 શ્રેષ્ઠ ખોરાક છે.
Nov 7,2024, 17:54 PM IST
lifestyle
Honey Vs Aloe Vera: મધ કે એલોવેરા, તમારી ત્વચા માટે શું છે વધારે બેસ્ટ? જાણો
How to get glow on face: એલોવેરા અને મધ બંનેનો ઉપયોગ ચહેરાને ચમકાવવા માટે કરવામાં આવે છે. મધ અને એલોવેરા બંને ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે જેઓ ત્વચાની બળતરાથી પીડાય છે. એલોવેરા અને મધ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને રાહત આપે છે. આમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ખીલને અટકાવે છે. પરંતુ જો તમે સ્કિન કેર અને સ્કિન ઈમ્પ્રૂવમેન્ટ માટે આમાંથી કોઈ એક પસંદ કરવા ઈચ્છો છો, તો જાણી લો કે તમારી ત્વચા માટે કયું સારું હોઈ શકે છે.
Sep 28,2024, 17:18 PM IST
Bath
ઉનાળામાં રાત્રે સુતા પહેલાં સ્નાન કરવાના છે આ 5 ફાયદા, શરીર અને દીમાગનો થાક થશે દૂર
ભારે ગરમી અને ભેજના કારણે ખુબ જ પરસેવો થયા છે. આજે અમે તમને રાત્રે સ્નાન કરવાના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ. દિવસભરની દોડાદોડી બાદ બોડી અને માઈન્ડ બંને થાકી જાય છે એવામાં રાત્રે સ્નાન કરવું ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. આ સમયે સ્નાનથી ના માત્ર થાક દૂર થયા છે, પરંતુ ઘણા લાભ પણ થઈ શકે છે.
May 9,2023, 20:06 PM IST
Bath
ઉનાળામાં રાત્રે સુતા પહેલા રાખો સ્નાન કરવાની આદત, બોડી-માઇન્ડને થસે જબરદસ્ત ફાયદો
Bathing at Night: ગરમીની સિઝનમાં ઘણા લોકો રાત્રે સ્નાન કરી સુવાનું પસંદ કરે છે, પરંતુ આ વાત ઘણા ઓછા લોકો જાણતા હશે કે આ કરવાથી સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકાર છે.
Apr 5,2022, 16:17 PM IST
Trending news
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક
lifestyle
બુલેટપ્રૂફ કોફી! જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
Social Work
ગુજરાતમાં પહેલીવાર દિવ્યાંગોને કરાવાયો ગીર પ્રવાસ, માણી પ્રકૃતિની મહેંક
surat
શંકાશીલ પ્રેમીના માથા પર ભૂત સવાર થયું, મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો
accident
સાબર ડેરીમાં મોટી દુર્ઘટના, બોઈલર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત, બેની હાલત ગંભીર
astrology
સોમવતી અમાસે દુર્લભ સંયોગ, ભોલેનાથ આ 4 રાશિવાળા પર રહેશે મહેરબાન, શરૂ થશે સારા દિવસો
weight gain
Weight Gain Food: કેટલી કેલેરીથી વજન વધે? જાણો એક ચમચી ખાંડમાં કેટલી કેલેરી હોય છે?