World News: પાકિસ્તાન આર્મી એવિએશનનું એક Mi-17 હેલિકોપ્ટર ટેક્નિકલ સમસ્યાને કારણે મુઝફ્ફરાબાદની પાસે ઉડાન ભરવા સમયે દુર્ઘટનાનો શિકાર બન્યું છે. તેમાં આશરે 21 લોકોના મોત થવાની સંભાવના છે.
America Helicopter Crash Video : શનિવારે બપોરે લોસ એન્જલસના હંટીંગ્ટન બીચ પર એક હેલિકોપ્ટર ટેકઓફ કર્યા પછી તરત જ કાબુ ગુમાવી દીધો અને ઝાડ સાથે અથડાયું હતું. હેલિકોપ્ટરમાં સવાર બે લોકો અને અન્ય 3 લોકો સહિત 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
દેશમાં હાલ દુર્ઘટનાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં વિમાન ક્રેશ અને રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર ક્રેશ જેવાં હાદસાઓ થયાં. આ બંને ક્રેશમાં શું અંતર હોય છે અને તે કેવી રીતે સર્જાય છે તેના વિશે જાણીએ.
Kedarnath helicopter crash: Wife tributes to Lt Col Rajveer Singh Chauhan with heartfelt tears
Kedarnath Helicopter Crash : ઉત્તરાખંડના કેદારનાથમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત થયા છે. હેલિકોપ્ટર ક્રેશના સમાચાર આવ્યા બાદ ઘણા લોકો સલામતી અંગે ચિંતિત છે.
Helicopter belonged to Aryan Aviation crash near Kedarnath, 7 people died in the accident!
Kedarnath Helicopter Crash: છેલ્લા 2 મહિનામાં ઉત્તરાખંડમાં 2 હેલિકોપ્ટર ક્રેશ થયા છે અને 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. 8 મેના રોજ ઉત્તરકાશીમાં એક અકસ્માત થયો હતો, જેમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બીજો અકસ્માત આજે કેદારનાથમાં થયો હતો, જેમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દરમિયાન એક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ગૌરીકુંડ અને સોનપ્રયાગ વચ્ચે જંગલમાં આર્યન એવિએશનનું હેલિકોપ્ટર ક્રેશ થયું. જેમાં એક ગુજરાતીનું પણ મોત થયું હોવાના સમાચાર હતા, પરંતુ સૂત્રએ જણાવ્યું હતું કેકેદારનાથ હેલિકોપ્ટર ક્રેશમા મુત્યુ પામેલામા એક પણ ગુજરાતી નથી.
Char Dham Yatra Helicopter Crash: દેવભૂમિ ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ઉત્તરકાશીમાં ગંગોત્રી જઈ રહેલું એક હેલિકોપ્ટર ક્રેશ થતા 5 લોકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે 2 લોકો ઘાયલ છે. વધુ વિગતો જાણો.
અમેરિકાથી હ્રદયદ્રાવક સમાચાર આવ્યા છે. હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થતા એક સ્પેનિશ ફરિવારના પાંચ સભ્યો સહિત 5 લોકોના મોત થયા છે. હેલિકોપ્ટર ક્રેશ થતા પહેલા પાયલોટે શું કહ્યું? તે પણ જાણો.
હેલિકોપ્ટરે ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સ પાસેથી ઉડાણ ભરી હતી અને ગણતરીના પળોમાં અકસ્માતનો ભોગ બન્યું. આ દુર્ઘટનામાં 2 પાયલોટ અને એક એન્જિનિયર સહિત 3ના મોત થયા હોવાના સમાચાર છે.
Indian Coast Guard Helicopter Crash : પોરબંદરમાં સમુદ્ર નજીક કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થતા 4 માંથી ત્રણ જવાનો લાપતા થયા હતા. જ્યારે 1 જવાનને બચાવી લેવાયો, હેલિકોપ્ટર રેસ્ક્યૂ ઓપરેશનમાં હતું ત્યારે બની આ દુર્ઘટના
Kedarnath helicopter crash: Chopper falls off mid-air amidst an airlift in Uttarakhand; video viral
Iran President Ebrahim Raisi Helicopter Crash: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીની શોધ કરી રહેલા બચાવ દળને દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનો કાટમાળ મળી ગયો છે. અકસ્માતમાં કોઈ પણ જીવિત હોય તેની સંભાવના નથી.
Iran News: ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસીના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર હતા, તેમાંથી એકનું જ હાર્ડ લેડીંગ થઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટરમાં ઇબ્રાહીમ રઇસી સવાર હતા. ઇરાનના ગૃહમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રપતિ સાથે સંપર્ક થઇ રહ્યો નથી. જે જગ્યા પર અકસ્માત થયો છે ત્યાં ધુમ્મસ છવાયેલ છે.
Air Force LCA helicopter crash in jaisalmer Rajsthan
યુક્રેન પર રશિયાની સેનાના હુમલા વચ્ચે રાજધાની કીવ પાસે બ્રોવેરી શહેરમાં આજે એક મોટો હેલિકોપ્ટર અકસ્માત થયો. જેમાં સ્થાનિક ગૃહમંત્રી સહિત ઓછામાં ઓછા 16 લોકોના મોતના સમાચાર છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે. યુક્રેનના ગૃહ મંત્રાલય દ્વારા કહેવાયું છે કે આ અકસ્માતમાં ષડયંત્રની શક્યતાનો ઈન્કાર કરી શકાય નહીં.
kedarnath helicopter crash today
મહારાષ્ટ્રની રાજધાની મુંબઇથી મોટી ઘટના સામે આવી છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડના એક હેલિકોપ્ટરમાં મંગળવારે ટેક્નિકલ ખરાબી સર્જાઇ હતી. ત્યારબાદ હેલિકોપ્ટર ઇમરજન્સીમાં અરબ સાગરમાં કંપનીના એક રીંગ પાસે ઉતાર્યું. ઓએનજીસીના આ હેલિકોપ્ટરમાં બે પાયલોટ સહિત નવ લોકો સવાર હતા.
જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરના બરૌમ વિસ્તારમાં ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટના સમયે ચિતા હેલિકોપ્ટરમાં 2 પાયલટ સવાર હતા, જેમાંથી એકનું મોત થયું છે, જ્યારે બીજો પાયલોટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
તમિલનાડુના કુન્નૂર પાસે થયેલા હેલીકોપ્ટર ક્રેશમાં ઘયાલ થયેલા કેપ્ટન વરૂણ સિંહનું નિધન થયું છે. તેમની બેંગલુરૂની કમાન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તમને જણાવી દઈએ કે, વરૂણ સિંહને વધુ સારવાર માટે તમિલનાડુના વેલિંગટનથી બેંગલુરૂની કમાન હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત ગંભીર હતી.
પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી રહેમાન મલિકે સીડીએસ જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશને ષડયંત્ર ગણાવ્યું છે. જો કે તેમણે પોતાની આ થિયરી પાછળના જે કારણો ગણાવ્યા છે તેને સાંભળ્યા બાદ તેમની 'સમજ'નો અંદાજો લગાવી શકાય છે
હેલિકોપ્ટર ક્રેશ વાયરલ વીડિયો: કેસની તપાસના ભાગ રૂપે, જિલ્લા પોલીસે મોબાઈલ ફોન કોઈમ્બતુરની ફોરેન્સિક લેબમાં મોકલ્યો છે.